________________
શારદા રન
૨૭૫
મળનારા છે તે સશયવાળા છે. મળે અથવા ન મળે. પ્રાપ્ત થયેલાને છેડીને અપ્રાપ્તની આશા કરવી એ બુદ્ધિમાન માણસાનું કલ્પ્ય નથી. અહીં ઈન્દ્ર કહી રહ્યા છે કે તમે અવિદ્યમાન એટલે પરલેાકના સુખ માટે સંયમ લેા છે, તે આપણે એવું નહિ સમજવાનું કે નિમરાજે બીજા ભવમાં સુખ મળે એ માટે દીક્ષા લીધી છે. એવા ભાવથી કાઈ પણ ક્રિયા કરે તા ભગવાને તેને ખાલ તપસ્વી કહ્યો છે. એવા ભાવથી પાળેલા ચારિત્રથી કની નિર્જા થતી નથી પણ પુણ્ય બંધાય છે.
*
ભગવતી સૂત્રમાં તામલી તાપસની વાત આવે છે. તામલી ગાથાપતિને ત્યાં અઢળક સમૃદ્ધિ હતી. તેમને ત્યાં સેાનું કાટલે તેાળાતુ હતુ. વિપુલ વૈભવ હતા. એક દિવસ રાત્રે સૂતા સૂતા તેમને વિચાર થયા કે અહા ! મેં પૂર્વ જન્મમાં કંઈક સુકૃત કર્યા હશે તે આ ભવમાં મને ઘણી સપત્તિ, સુખ મળ્યા છે, પણ આ ભવમાં જો હું તે ભાગવવામાં રહી જઈશ તે છેાડીશ નહિ, તે। પછી બીજા ભવમાં શું? માટે હું મળેલા સુખાને છેાડીને સાધુપણું લઉં તેા આવતા ભવમાં મને સુખ મળે. તામલી ગાથાપતિએ ખીજા ભવમાં સુખ મળે એ માટે છતાં સુખને લાત મારી સન્યાસી બન્યા. સન્યાસી બન્યા પછી રાજ જમવાનું નહિ પણ છઠ્ઠ છઠ્ઠના પારણા કરવાના. પારણાના દિવસે પણ કાઈ રવાદ નહિ. માત્ર રાંધેલા ચાખા લાવવાના, અને તેને ૨૧ વાર ધાઇને પી જવાન, રાંધેલા ચાખા લાવી ૨૧ વાર ધાવે પછી તેમાં કાંઈ સ્વાદ રહે ખરા ? પારણાને દિવસે ગામમાં ગૌચરી જવાનુ અને રાંધેલા ચેાખા લાવી ૨૧ વાર ધાઇને પારણું કરવાનું. કેટલી કઠીન તપશ્ચર્યા ! કંપની સાથે સૂર્ય જેમ ફરે તેમ ફરવાનું ને આતાપના લેવાની. આટલી અઘાર સાધના કરે, છતાં ઊંડે ઊંડે ભાવના શું છે ? · મને ખીજા ભવમાં સુખ મળે, આ તપ કામ તપ કહેવાય. આવા તપથી કની નિર્જરા ન થાય, પુણ્ય ખંધાય. જો તામલી તાપસના તપ સમજપૂર્વકના એકાંત કર્મની નિર્જરાના હેતુથી થયા હેાત તા એ ભવમાં કદાચ કલ્યાણ થઈ જાત, પણ ખાલતપ હાવાથી મેાક્ષ મળ્યા નહિ. તામલીતાપસે ૬૦ હજાર વર્ષો સુધી આવા ઉગ્ર તપ કર્યા, પરિણામે દેવલાકના સુખા મળ્યા.
"
નિમરાજ કેટલા ધીર છે ! ગંભીર છે ! ઈન્દ્રની વાત સાંભળ્યા પછી તેમણે કહ્યુ' કે તું મને કહે છે કે પરલેાકના સુખ માટે તમે દીક્ષા લેવા નીકળ્યા છેા, પણ ભાગસુખા હું કેવા માનુ છું ? એ ઇન્દ્રિયજનિત સુખેા કેવા છે તે તમે સાંભળેા :
सलकामा विसं कामा, काम आसीविसोवमा । कामे भए पत्थमाणा, अकामा जन्ति दोग्गई ॥ ५३ ॥
આ કામભાગ શલ્ય રૂપ છે, વિષરૂપ છે તથા આસીવિષ સર્પના સમાન છે. આ કામભાગનું સેવન કરવું તેા દૂર રહ્યું, પણ એની પ્રાર્થના કરવાથી પણ જીવ દુર્ગતિમાં જાય છે.
પ્રશ્ન પૂછનાર હોંશિયાર છે. એવા જવાબ દેનારા પણ હાંશિયાર છે. તે પાછા પડે તેમ નથી. વનમાં સિ'હનું તરત જન્મેલું બચ્ચું હાય, તેની સામે હજારા હાથીઓ ગર્જના