________________
શારદા રત્ન
Re
જઈ ને ખલે, પણ શુભમતિ એક અક્ષર પણ ખેાલતી નથી. તે તેા નીચુ' જોઈ ને રડે છે, જો તે અત્યારે કહે કે મને જે પરણવા આવ્યા હતા તે આ નથી, તે તા ખીજા છે, તે તેની વાત કાણુ સાચી માને? કારણ કે કાલે બધાએ સગી આંખે છેાકરાને જોયા હતા, એટલે કેાણુ તેની વાત સાંભળે ? જ્યારે કર્મો રૂઠે ત્યારે સાચી વાત પણ કોઈ સાંભળે નહિ. અજના સતીને કર્માં ઉદયમાં આવ્યા ત્યારે સગા માબાપ કે સા સા ભાઈએ ભાભીએ કેાઈ તેનુ' સગુ` થયુ` ?
આક્ષેપાની ઝડી આવું કાર્ય શા
શુભમતિના માથે આક્ષેપેાની અડી—શુભમતિના માથે તેા વરસી રહી છે. લક્ષ્મીદત્ત શેઠના મિત્રે કહ્યુ-નવવધૂ આજ ને આજ માટે કરે? ત્યારે શેઠે કહ્યું, તને એ ન સમજાય. કોઇ ક્ષુદ્ર નારી જ્યારે પેાતાની આશાઓને સાકાર ન મનાવી શકે ત્યારે જેની પાસે મેટા અરમાનેાની આશા રાખી હતી તેના પ્રત્યે રાષ કરે છે ને ઝેરીલી નાગણની જેમ °સે છે અને તેના જીવનને ના કરી નાંખતા અચકાતી નથી. જો જીવનના નાશ ન કરે તો મંત્રતંત્રથી પુરૂષને પરાધીન બનાવી દે. અગર કાઇ પ્રયાગથી આવા ભયંકર રોગ મૂકી તેને દર્દના ભેાગ બનાવે. આ વાતની નગરમાં ચારે ખાજુ જાણુ થઈ ગઈ, તેથી તેમના આંગણે તા લેાકેાની ઠંડ જામી છે. મેાટા મોટા શેઠ-શાહુકાર બધા આવ્યા છે. જે સગાઇ કરવા આવ્યા હતા તે નગરશેઠ પણ આવ્યા છે, તેમણે શેઠને કહ્યું–શેઠજી ! આપના કિશોરની કાયા આવી કુરૂપ અને રાગી બની ગઈ તેમાં જરૂર કોઈ કારણ હશે ! લક્ષ્મીદત્ત શેઠ કહે–મને પણ સમજાતું નથી કે એકાએક આમ કેમ ખની ગયું? અરે ! કલાક પહેલા કિશોર મને મળીને તેના શયનરૂમમાં ગયા ત્યાં સુધી તે તેની કાયા કેવી સૌંદર્યવાન હતી ! અત્યારે તેનું રૂપ જોતા મારૂ' દિલ ખળે છે. મને તેા લાગે છે કે આ નવવધૂના સ્પર્શથી તેની કાયા આવી બની ગઈ છે.
Ο
શુભમતિનું નામ સાંભળતા, આવેલા શેઠના મુખમાંથી જાણે ચીસ પડી ગઈ. હૃદયમાં આંચકા લાગ્યા. શેઠજી ! આપ આ શું બેલે છે ? શુભમતિ તા શુભમતિ જ છે, એ કદી આવું પાપ કરે નહિ. આપ ગમે તે કહેતા હૈ। પણ આ છેાકરી ખૂબ ખાનદાન કુળની છે. તેના જીવનમાં કેટલા સ`સ્કાર, લજ્જા, સ્વભાવની મધુરતા છે! ખરેખર આ તા ઉભયકુળને દીપાવે એવી છે. મેં તેા નાનપણથી જોઈ છે. કેવી સદગૃણી, ડાહી ને ગુણીયલ છે।કરી છે. તેના માતાપિતા તે મારા બાળપણના ગેાઠીયા છે. તેમની છેાકરી કદી આવી હાય નહિ. આ શેઠે ઘણી ટક્કર ઝીલી, પણ તેના કાઇ વાતના પૂરાવેા નથી. અત્યારે તે બધા કાઢી છેાકરાને જુએ છે, એટલે વાત સાચી માનવી પડે છે. લક્ષ્મીદત્ત શેઠ કહે છે, આપ કહેા છે તે વાત સત્ય હશે પશુ આપ નજરે જુએ છે ને કે કાલે મારે છેકરા કેવા હતા ને આજે કેવા બની ગયા ! હું પણ માનતા હતા કે સંસ્કારી, લજજાળુ કુળવધૂ મારા કુળની છાયા બની જશે, પણ એ તે મહા માયાવી નીકળી. શુભમતિને જોતાં કાઈ ને એના પર શંકા નહિ થાય કે આવી રૂપાળી છેાકરીનું