________________
૭૮૨
શારદા રા
પ્રજાને શાંતિ નથી. પ્રજા સદા ભયભીત રહે છે માટે આપ ચાર ડાકૂ બધાને કાબૂમાં લઈને તેમને સજા કરી નગરીને દરેક રીતે સુરક્ષિત કરીને પછી દીક્ષા લેા. આપ દીક્ષા લા એમાં અમારા વિરાધ નથી. આપના વૈરાગ્ય આત્મપશી ઉચ્ચકાટીના છે. અમને ખાત્રી છે કે આપ કોઈના વાર્યા વળવાના નથી પણુ આપ પ્રજાને આ દુષ્ટ લેાકેાના ત્રાસથી નિય બનાવીને પછી જાવ. જેથી લાકે શાંતિથી રહી શકે, પછી તે ઘરના દરવાજા ખુલ્લા મૂકીને સૂવે તો પણ ભય રહે નહિ, શાંતિથી જીવી શકે. તમારે દીક્ષા લેવી હોય તો ભલે લેા, પણ આટલું કરીને પછી તમે જજો. બંધુઓ ! ચાર ડાકૂ તમારું ધન તૂટી જશે તો તે ધન નાશવંત છે. કયારેક ચાર પકડાઈ જાય તેા એ ધન તે પાછું પણ આવે છે. આ નાશવંત ધન મેળવવા માટે જીવ કેટલુ* કષ્ટ સહન કરે છે? જેના દિલમાં લાભરૂપી રાક્ષસ પેઠા એ માણસ ન કરવાના કામ કરે છે. એક વખત શેઠે કાળાધેાળા કરીને ઘણું ધન ભેગું કર્યું. તે સમયે રાજ્યમાં ચારીની બૂમા ઘણી સંભળાતી એટલે શેઠને ચિંતા થવા લાગી કે ધન તા ઘણું ભેગુ કર્યું' છે પણ હવે મૂકવા કયાં જવું ? તે સમયે એક ન હતી, કે એકમાં જઈને મૂકી આવે. જેને ત્યાં અતિ ધન છે તેને કેટલા ભય રહે ? આચાર’ગસૂત્ર ખાલે છે. एगया दायाया वा विभयन्ति, अदत्तहारो वा से अवहरति, रायाणो वा से વિન્ડ્રુતિ, ળસતિ યા સે વિપક્ષતિ યા તે ગાયવાદેળ વાસે દારૂ અ. ૨. ૩. ૩.
કાઈ સમયે તેના સ્વજના ભાગ પડાવે છે અથવા ચાર ચારી જાય છે અથવા રાજા લૂટી લે છે અથવા વહેપાર આદિમાં ખેાટ જવાથી નાશ થઈ જાય છે અથવા ઘરમાં આગ લાગવાથી મળી જાય છે. આ રીતે અનેક માર્ગોથી તે સપત્તિ ચાલી જાય છે. શેઠને ચિંતા થઈ કે ધન મૂકવુ* કયાં ? વિચાર કરતાં એક ઉપાય સૂઝયો. શેઠે દીકરાને ખેલાવીને કહ્યું–ઢીકરા ! હમણાં ચારના ઘણા ભય છે. દરરાજ ચારી થયાના સમાચાર સાંભળવા મળે છે. આપણી પાસે ઘણું ધન છે તે આપણે ગામ બહાર દૂર જઈને એક જગ્યાએ દાટી આવીએ. આપણે રાત્રે જઈશું તેથી કાઈ જાણુશે નહિ. દીકરા કહે ભલે પિતાજી! શેઠે તા કિ`મતી દાગીનાની એક પેટી ભરી. તે લઈને બાપ-દીકરા રાત્રે ૧૨ વાગે ઘેરથી નીકળ્યા. તે જમાનામાં લાઈટા ન હતી. કેવી ઘનધાર રાત દેખાય ! ખીક લાગે પણ માણસને પેાતાના સ્વાર્થ સાધવા હાય ત્યારે બીક, ભય બધું ચાલ્યું જાય છે. આ બાપ દીકરાની વાત ભીંતના આથે ઉભેલા એક ચારે સાંભળી. તેને થયું કે ઠીક, આજે સારા લાગ મળી જશે. તે પણ શેઠની પાછળ ગયા. શેઠ ખાડા ખેાદવા જાય છે ત્યારે આ ચાર ઝડની એથે છૂપાઈને બેસી ગયા. ઘનઘાર અ‘ધારામાં કોઈ કોઈને જોઈ શકતું નથી. શેઠ બુદ્ધિશાળી છે. તેમણે ખાડો ખાદ્યો પછી પેટી દાટવા જાય છે ત્યારે છેાકરાને કહે છે દીકરા ! તું આટલામાં તપાસ કર કે કોઈ ચાર, લૂંટારા, ગૂડા કયાંય છૂપાયા તા નથી ને? પિતાજી ! ધાળા દિવસે પણ આવતા ખીક લાગે એવું ભયકર જંગલ છે. અત્યારે અડધી રાત્રે અહીં કાણુ આવવા નવરું હાય ? દીકરા !