________________
શારદા રહ્ન
૭૭૫
હાય છે, ગ્લુકાસના બાટલા ચઢાવવા પડે છે. આ ાકરી પણ રાગને સાથે લઈ ને જન્મ્યા છે. રાજાએ ઘણાં ઘણાં વૈદ્યોને, હકીમાને તેડાવ્યા. ઘણી જાતની ઔષિધઓ આપી. રાજા છે તેથી શીખામી હાય ? ઘણાં વૈદ્યો, હકીમા, ડોકટરો આવીને ગયા પણ અશાતા યવેદ્મનીના જબ્બર ઉય છે તેથી કેાઈ દવાથી બાળકના રાગ ન મટયેા. જીવ અશાતા વેદનીય કમ ૧૨ પ્રકારે ખાંધે છે. (૧) પર દુ:ખણિયાએ ( બીજાને દુઃખ આપવું ) (ર) પર સાયણિયાએ (પરને શેાક કરાવવા) (૩) પર ઝુરણિયાએ (પરને ઝુરણા કરાવવાથી) (૪) પર ટીપ્પણિયાએ (બીજાને આંસુ પડાવવા (૫) પર પીટ્ટણિયાએ (પરને પીટાવવું) (૬) પર પરિતાણિયાએ બીજાને પરિતાપના આપવી. (૭) બહુણું, પાણાણું, ભૂયાણું, જીવાણું, સત્તાણું, દુઃખણિયાએ બહુ પ્રાણી, ભૂત, જીવ, સત્ત્વાને દુઃખ આપવું. (૮) સાયણિયાએ—Àાક કરાવવા (૯) ઝુરણિયાએ–ઝુરણા કરાવવી (૧૦) ટીપ્પણિયાએ–ટપક ટપક આંસુ પડાવવા. (૧૧) પીટ્ટણિયાએ–પીટવુ. (૧૨) પરિતાણિયાએ—પરિતાપના કરવી. આ ખાર પ્રકારે જીવ અશાતા વેદનીય કમ બાંધે છે.
આ છે।કરાના રાગ કોઈ મટાડી ન શકયુ તેથી બધાએ તેનું નામ રાગીકુમાર પાડ્યું, રાજા રાણીને દીકરાની ખૂબ થિંતા થવા લાગી, તેની ચિ'તામાં તેમની ભૂખ અને ઉંધ ઉડી ગઈ. રાત્રે સૂતી વખતે આકાશના એકેક તારા ગણવાની અગમ્ય ઉત્કંઠા જાણે ન હાય એમ ખુલ્લી આંખેા રાખીને આકાશ સામે જોઇને પડી રહેતા. આમ કરતાં કરતાં છેક ૧૫ વર્ષના થયા, ત્યાં ગામમાં એક સત પધાર્યા. રાજાને ખબર પડતાં રાજા પેાતાના રાગી દીકરાને સાથે લઇને સંતની પાસે ગયા. રાજા મનમાં માને છે કે જૈનસાધુ મહાન પ્રભાવશાળી ને શક્તિધારી હોય છે. તેમના આશીર્વાદથી મારા પુત્રના રોગ મટી જશે. કારણ કે ઘણીવાર એવુ' બને છે કે વેદો અને હકીમેાની દવા જે કામ ન કરે તે કામ સંતના દિલની દુઆ કરતી હૈાય છે. રાજાએ સંતના ચરણમાં પડીને કહ્યું–ગુરૂદેવ ! મારા કુમાર રાગી છે. ઘણી ઘણી દવાઓ કરી છતાં સારું થતું નથી. આપ એવા કેાઈ ઉપાય બતાવા કે જેથી મારા દીકરાને સારુ થાય. સત કહે–ભાઈ! સાચા સંત જંતરમંતર કરે નહિ, તે જે કરે તે સાધુ નહિ.
સંત કહે–રાજન ! પાપથી દુઃખ થાય છે અને દુઃખને દૂર કરવા માટે ધર્મ કરવા જોઈએ. કારણ કે ધર્મથી પાપ દૂર થાય છે અને પાપ ન હોય તા દુઃખ કયાંથી આવે ? માટે તું ધર્મ કર. આ ભવ અને પરભવને સુધારવા માટે તારે ધમ કરવા જોઈએ. આ રીતે ઉપદેશ આપીને તેમને ધર્મ માં સ્થિર કર્યા, પછી કહ્યું કે હું કહુ' તેટલી પ્રતિજ્ઞા કર. (૧) દારૂ પીવા નહિ. (૨) પરમાટી ખાવી નહિ. (૩) જલચર જીવાનું માંસ ભક્ષણ કરવું નહિ, અને મધ ખાવું નહિ. (૪) રાત્રીભાજન કરવું નહિ. (૫) દેશ તીથિના ઉપવાસ કરવા. ગમે તેવી પીડા થાય તા પણ દેશ તીથિના ઉપવાસ છે।ડવા નહિ. તપ કરવાથી પૂર્વસંચિત કર્મો મળી જાય છે. કર્માં દૂર થશે એમ રાગ શાંત થશે. રાજકુમારે આટલી પ્રતિજ્ઞા લીધી ને પછી ઘેર ગયા. તે દશ તીથિના ઉપવાસ કરે છે. ભયંકર