________________
૭૩૨
શાસ્ત્રો રત
ભાગ છેડવાના ઉપદેશ આપ્યા છે તેવા ભગવાનના ભક્ત ભવના અને ભાગાના ભક્ત ન હાય, પણ દુશ્મન હાય. જિનેશ્વર ભગવાનના ભક્ત ભાગના ભિખારી ન હોય. તે તે ત્યાગના પૂજારી હાય. જિનેશ્વર દેવના માગ ત્યાગના છે. જેટલેા વિષય કષાયના ત્યાગ વધારે તેટલા ભગવાન પ્રત્યે ભાવ વધારે. “ ભવ અને ભાગા પરના ભાવ ઘટયા વિના તેા ભવના ભાગાકાર થવા મુકેલ છે.” ભવની મ`જિલ કપાવી કઠીન છે. અશુભ ભાવાથી સંસાર અને શુભ ભાવાથી મેાક્ષ ભાવને ભલા કર્યા વિના આત્માનું ભલું કેવી રીતે થાય ? સાચી બહાદુરી તે છે કે ભાવને બગડવા ન દે, “ ભાવ જેના ભલા તેનુ' જલ્દી ભર્યું થાય.”, માટે ભાવના ઉત્કર્ષ સાધવા પ્રયત્નશીલ બનવુ. દેવગુરુધર્મ પર જેટલા ભાવ વધારે તેટલી કનિર્જરા વધારે. જ્યાં ભાવની પરાકાષ્ઠા ત્યાં પરમાત્મપદની પ્રાપ્તિ” ભાવ વિના ભવની ભાવઠ ભાંગે નહિ, માટે ભવ અને ભાગા પરના ભાવ દૂર કરી ભગવાન અને ભગવાનના વચન પર ભાવ લાવે.
આ
જેણે ભવ અને ભાગા પરના ભાવ દૂર કર્યા છે એવા નિમરાજિષ એ ઈન્દ્રના પ્રશ્નના જવાખમાં કહ્યું કે હે વિપ્ર ! બધું જે બળી રહ્યું છે તેમાં મારું કાંઈ નથી. एकोऽहं न च मे कश्चित् स्वः परोवा ऽ पि विद्यते । यदेको जाय ते जन्तुः, म्रियते चैक एव हि ॥
,
હુ એકલા છું. મારું અહી કાઈ નથી. આ મારું છે ને આ બીજાનું છે એટલે કે મારું નથી. આ બધી મેાહાધીન જીવની કલ્પના છે. જીવ અહી એકલા જન્મે છે ને એકલા મરે છે. જ્યારે એ સ્થિતિ છે તો હું વિપ્ર ! તમે બતાવા કે અહી. મારું કાણુ ? હા, જે ચીજ મારી છે તે તા મારી પાસે છે અને તે જ્ઞાન-દર્શીન છે. એના સિવાય સેાયની અણી જેટલી પણ પૌદ્ગલિક વસ્તુ મારી નથી. જે પોતાનું હાય છે તેનુ અગ્નિ, જળ વગેરેના ઉપદ્રવથી રક્ષણ કરવામાં આવે છે, પણ જે મારું નથી તેને માટે કયા જીવ " एगो ऽहं नात्थ मे कोइ नाह मन्नस्स कस्सइ । દુઃખી થાય ? આ જગતમાં મારું’ કાઈ નથી. હું કાઈ ના નથી. સર્વ પદાર્થો નાશ'ત છે. ખુદ મારું શરીર પણ મારુ` નથી. જગતના સર્વાં સંબંધ અનિત્ય છે. શાશ્વત કાઈ હાય તા માત્ર મારા આત્મા છે. एगो मे सासओ अप्पा, नाण दंसण संजुओ । सव्व संजोगलक्खणा ॥
,,
सेसा मे बाहिराभावः,
જ્ઞાન દર્શનથી યુક્ત એવા એક મારા આત્મા શાશ્વત છે, બાકી તેા બધા બાહ્ય ભાવા છે. એ સ સચાગના લક્ષણા છે.
મિરાજિષ ઈન્દ્રને કહે છે હું વિપ્ર ! શાશ્વત એક મારા આત્મા છે. તે અગ્નિથી ખળતા નથી, શસ્ત્રાથી ભેઢાતા નથી, પાણીમાં ડૂબતા નથી. તે અજર અમર રહેવાવાળા છે. તમે મારા સબંધી અને આશ્રિતજનાના દુઃખની વાતા કરા છે, પણ મારા સંબંધી હું Ø અને આશ્રિત પણ હું છું, અને તે તે દુઃખ વગરના છે. તમારી વાત મારે કેવી રીતે માનવી તે સમજાતું નથી. આગાર રહિત સાધુને એટલે અંતરાત્મા મુનિને