________________
પૂજ્ય માતુશ્રી શકરીબહેન વાડીલાલ ડેલીવાળા.
અમારામાં સુસંસ્કારોનું સિંચન કરી, અમારુ જીવન ઘડતર કર્યું. અમને પ્રેરણા આપી અમારા જીવનને ઉજ્જવળ બનાવવામાં આપનો અમૂલ્ય ફાળો છે તે માટે અમે આપના ભવોભવના ઋણી છીએ.
લિ. ચન્દ્રકાન્ત વી. ડેલીવાળા
હાલ અધૂરી