SearchBrowseAboutContactDonate
Page Preview
Page 817
Loading...
Download File
Download File
Page Text
________________ કરે શિારદા રત્ન આદિ અચેત પરિગ્રહનો ત્યાગ કર્યો, એવા નમિરાજર્ષિને ઈન્ડે કહ્યું કે તારી મિથિલા ભડકે બળી રહી છે, તારી રાણીઓ બચા-બચાવોની બૂમો પાડે છે. પ્રજાજને બધાની કાળી ચીચીયારાઓ સંભળાય છે, છતાં તમે તેના સામું પણ જોતા કેમ નથી ? આ પ્રમાણે ઇન્દ્ર પ્રશ્ન કર્યો. एयमटुं निसामित्ता, हेऊकारण चोइओ। तओ नमिरायरिसि, देविन्दं इणमब्बवी ॥१३॥ દેવેનને આ પ્રશ્નને સાંભળીને તેના દ્વારા હેતુ અને કારણથી પ્રેરિત કરાયેલા નમિરાજષિએ ઈન્દ્રને આ પ્રમાણે કહ્યું. હવે નમિરાજર્ષિ ઈન્દ્રને કહેશે કે હું કેવી રીતે જીવું છું, કેવી રીતે વસું છું વગેરે તેના પ્રશ્નોને કેવો સુંદર જવાબ આપશે તેના ભાવ અવસરે. ચરિત્ર –લક્ષમીદત્ત શેઠે બનાવટી વાતે ઉભી કરી છે. કુશળ તેમના ઘરમાં ત્રણચાર દિવસ રહ્યો છતાં તેને એટલી ગંધ સરખી પણ ન આવી કે શેઠનો દીકરો કેઢી છે ને ભેંયરામાં પૂરેલો છે. શેઠે કહ્યું-કુશળ! મારો દીકરે તે હમણું આવી શકે એમ નથી. જે તમારી ઈચ્છા કુમારને જોઈને સગપણ કરવાની હોય તે આ ગામમાં અબજોપતિ અને કુબેરપતિના સારા સારા પુત્રો છે. બ્રહ્મદત્ત, નાગદત્ત વગેરે બધી રીતે રૂપમાં, ગુણમાં, ઝાબમાં સુંદર છે. જે આપ કહો તે બતાવું. શેઠના આ વાકયો સાંભળીને કુશળના મીમાં થયું કે આ શેઠને વાઝાન માટે કાંઈ પડી નથી. તેમને તે એક નહિ ને બીજી અનેક કન્યા આવશે માટે છોકરો તે સારો હશે. શ્રેણીની માતબર સંપત્તિ પર કેણુ ન મૂકે? એક જ તે બીજે. જે હું કદાગ્રહ રાખીશ તે આવી મબલખ ઉદ્ધવાળું એકેય - ઘર કે વર નહિ મળે. કદાહથી કામ બગડે છે ને પાછળથી પરતાવાનો વખત આવે છે. શી શ્રેણીની આતિથ્ય કરવાની કળા ! આવી ઠકુરાઈ ભાગ્યશાળીને મળે છે. સંપત્તિ અને સૌંદર્યનો સમાગમ હોવા છતાં કેટલી નમ્રતા ! કેટલો વિનય! જેનામાં આવા ઉત્તમ સદ્દગુણે હોય તે તેના સંતાનમાં ગુણ કેમ ન હોય! દીપકમાંથી ત પ્રગટે છે તેમ સદ્ગુણી પિતાના સંતાને સદ્ગુણી જ હોય ને! હવે તેના હાર્દ અને લોહીનો એક ધબકારો હતે, એક જ અવાજ હતું કે બાપ કરતા બેટા સવાયા ! સંબંધ કરી લે! તન, મન અને નયનના એકરારે તેને ભૂલાવ્યા. વિચાર પલ્ટાયાઘરની અને શેઠની મહત્તા જોઈને છોકરાનું અનુમાન બાંધી લીધું. છોકરે જોયા વિના કન્યાનું વાગ્દાન કરવું નહિ એ વાત મનમાંથી કાઢી નાંખી ને કહ્યું, શેઠજી! તમારી ઉદારતા જોઈને મારે તે શુભમતિનું વાગ્યાન તમારા કિશોરદત્ત સાથે કરવાનું છે. આપ સ્વીકારો એટલીવાર પોતાનું કાર્ય હવે પાર પડશે એમ જાણી શેઠ મન રહ્યા. કુશળ કહ્યું શેઠજી! આપની ખુશીમાં અમારી ખુશી. મારા શેઠની કન્યા તમારા પુત્રને આપું છું. લે આ શ્રીફળ અને રૂપિયા. શુભમતિનું સગપણ થઈ ગયું. કુશળને શેઠની કેટલી ભલામણ હતી કે તું છોકરો જોયા વગર શુભમતિનું
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy