________________
૫૮૬
શારદા રત્ન
છીએ. જરૂર છે માત્ર પુરૂષાની, વીય ફેારવવાની. એ માટે તુચ્છ ભેાગ વિલાસને તિલાંજલી આપવી પડશે. સુખ શય્યાના ત્યાગ કરવા પડશે. એ પવિત્ર માગે પ્રયાણ કરતાં કંટકો, વિશ્નો અને ઉપદ્રવા આવશે. તા એની સામે કટિબદ્ધ થઈ સામી છાતીએ લડવુ પડશે. જુઓ, પછી સિદ્ધિ કાંઈ દૂર નથી. એ માટે સમતા અને ક્ષમાના ભવ્ય આદર્શોને સન્મુખ રાખવા પડશે. ધ્યેયને વળગી રહી અવિરત સાધના કરીશું તે જરૂર શિવ૨મણીને વરી શકીશું”, “મેશને માટે આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુક્ત બની શાશ્વત સુખના ભાક્તા બનીશું.
જેમને આત્મ ઉદ્ધારની માત્ર મેાક્ષની.
આત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીના ખજાના ભરેલા છે. આત્મા પર કર્મના આવરણા આવેલા છે. તેના લીધે એ બધી શક્તિઓ, એ બધું જ્ઞાન ઢંકાઈ ગયું છે. જેમ સૂર્યના પ્રકાશ આડા કાળા વાદળા આવતા એ પ્રકાશ ઢંકાઈ જાય છે અને જોરદાર પવન આવતા વાદળા વિખરાતા સૂર્યના પ્રકાશ ચારે બાજુ પથરાઈ જાય છે તેમ કર્મરૂપ વાદળાએ અહિંસા, સયમ અને તપ રૂપ પવન દ્વારા જો વિખેરી નાંખવામાં આવે તે આપણેા આત્મા પણ પેાતાના સ્વરૂપને પ્રગટાવી શકે છે. ત્રણે લેાકના ત્રણે કાળના સમગ્ર ભાવાને ક્ષણ ક્ષણમાં પલટાતી દુનિયાને જાણવાની અને જોવાની તાકાત આપણા આત્મામાં છે. આવું અપૂર્વ તત્ત્વજ્ઞાન આપી ભગવાન મહાવીર સ્વામીએ જગત ઉપર મહાન ઉપકાર કર્યો છે. તમન્ના છે, કલ્યાણની કામના છે, એવા આત્માને ઝંખના છે સાધનાથી સત્ત્વશીલ બનેલા, ભાવનાથી ભીંજાયેલા અંતરમાં એક જ પ્રશ્ન ઉઠે છે. ગુરૂદેવ ! મેાક્ષ જલ્દી કેમ મળે ? મેક્ષ મેળવવાના ટૂંકા માર્ગો કર્યા ? મેાક્ષાભિલાષી દરેક સાધકના આ પ્રશ્ન છે. સાઈન્ટીફીક યુગની અંદર બધું કામ ઝડપી, ઘડિયાળના કાંટે જીવન ! જાણે કે માનવ મટીને તે ચત્ર ન બની ગયા હાય ! તેના જીવનની દરેક કાર્યવાહી જોતાં તે એમ જ લાગે કે ભગવાનનું જે સૂત્ર છે, “ સમય રોયમ મા માચ’ તે ખરાખર–યથાર્થ થાય છે, પણ આ બધુ છે ભૌતિક જીવનમાં. આધ્યાત્મિક જીવન માટે હજુ આ સૂત્ર હૃદયંગમ થયું નથી. અહી... મુક્તિને અનુલક્ષીને થતા પ્રશ્ન આધ્યાત્મિક ક્ષેત્રના છે. અસીમ કરૂણાસાગર ચરમ તીર્થંકર શાસનપતિ ભગવાન મહાવીરસ્વામી આ પ્રશ્નનું સમાધાન કરતા બેાલ્યા છે. “ જીન્હેં નિોહેન વેટ્ટ મોયું " । સચમાકાશમાં ઉડ્ડયન કરતા સાધકને શિક્ષાના સેંકડો શબ્દોની જરૂર નથી હોતી. તેને તા એકાદ વાકચ પણ ખસ...ભગવાનની વાણી અલ્પાક્ષરી તથા અતિ નિગૂઢતમ ભાવાથી ભરેલી છે. મુક્તિના માર્ગ માત્ર બે શબ્દોમાં ખતાન્યા છે. મેાક્ષ”ના અક્ષરા એ અને તેની પ્રાપ્તિના ઉપાયના પદ્ય પણ બે. ભગવાન કહે છે જો તારે તારા આત્માની સ્વતંત્રતાના આસ્વાદ લેવા હાય તેા તારી ઈચ્છાના નિરોધ કર.
ઈચ્છાના નિરાય એટલે ઈચ્છાને અટકાવવી ઈચ્છાને કેમ અટકાવી શકાય ? જ્યાંસુધી છદ્મસ્થ દશા છે ત્યાં સુધી કર્મના સચાગ અને કર્માંના કારણે કષાયા છે, તેથી ઇચ્છા