________________
૪૪૪
શારદા રત્ન
સિંહ ચાર પગે કૂદથો. ત્રિપૃષ્ઠે પણ અનૂની ફાળ ભરી. માનવ-પશુ વચ્ચેના સ’ગ્રામ અજબના હતા, પણુ આ તા છે વાસુદેવનુ ખળ ! વાસુદેવની આગળ કાણુ જીતી શકે? વળતી પળેામાં ત્રિપૃષ્ઠના નખરાળ પંજામાં સિંહનુ· જડબું આવી ગયું, અને એ સિહુ ઉભા ઉભા ચીરાઈ ગયા.
સિંહના મનમાં થયું કે અરરર....હું એક સામાન્ય. માનવીથી મરાયા ? તેને મૃત્યુનું દુ:ખ નથી તે કરતાં પાતે જેવા તેવાના હાથે મરાયે એનું મનમાં ઘણું દુઃખ હતું. માનવ પાસેથી મળેલી હારનું દુઃખ એને મૃત્યુથી વધુ પીડા આપી રહ્યું, વનના રાજા સિંહ સિસકાર નાંખતા ધૂળમાં રગદોળાઈ રહ્યો. ત્રિપૃષ્ઠે હર્ષની ચિચિયારી નાખી. સિસકારની કરૂણતાથી રથના સારથી પીગળી ગયે!. એણે કહ્યું. સિંહ ! તુ જો વનના રાજા છે. તે આ ત્રિધૃકુમાર ત્રણ ખંડના રાજા છે. તું ખેદ ન કર. તું સારા બળવાનના હાથે મરાયેા છે પણ તારાથી હીન બળવાનના હાથે નથી મરાયા, માટે એના ખેદ ન કર. એને નવકારમંત્ર સ`ભળાવ્યા. ઘેાડીવારમાં તા સિહે પ્રાણ છેડી દીધા.
ઓગણીસમા ભવે સાતમી નરકે ગયા. વીસમા ભવે સિહ થયા. એકવીસમા ભવે ચેાથી નરકે ગયા. બાવીસમા ભવે વિમલ નામે રાજા બન્યા. ત્રેવીસમા ભવે મહાવિદેહ ક્ષેત્રમાં મુકા નગરીમાં પ્રિયમિત્ર નામે ચક્રવતી થયા. ત્યાં ચક્રવતીના સુખા છેાડી દીક્ષા લીધી. ચેાવીસમા ભવે સાતમા દેવલાકે ગયા. પચીસમાં ભવે નંદ નામે રાજકુમાર થયા. એ ભવમાં તેમણે ૧૧ લાખ ૮૧ હજાર માસખમણુ કર્યા અને એવી ભાવના ભાવવા લાગ્યા કે “ જો મુજ શક્તિ હાથે એસી તેા વિ જીવ કરૂ શાસનરસી ’ આ ભાવકરૂણા ઉછાળા પર ઉછાળા મારી રી હતી. આ ભાવના નંદમુનિએ એવી જોરદાર ભાવી કે એ ભાવના ભવનાશિની મનીને તીર્થંકર પદને અપાવનારી બની. એ ભવમાં ભગવાનના જીવે ૨૦ ખેાલનું આરાધન કરી તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. સમાધિમરણે મરીને દશમા પ્રભુત દેવલાકમાં પુષ્પાત્તરાવત સક નામના વિમાનમાં દેવ તરીકે
ઉત્પન્ન થયા.
વિરાટ આયુષ્યકાળ પૂર્ણ થયા. તીથ કરપણાની ઋદ્ધિ હવે બારણે ઉભી હતી. મરીચિના ભવમાં કરેલા કુળમદ અને એનાથી બંધાયેલ નીચાત્ર કનું ખાતું ક રાજાના ચાપડે હજુ ચાખ્ખું થયું નહેાતું. ભાગવી ભાગવીને પ્રાયઃ ક્ષીણ થયેલાં આ કમે પાછા પીછે પકડચો અને તે પ્રભુના જીવ માહણકુંડ ગામમાં ઋષભદત્ત બ્રાહ્મણને ઘેર દેવાનંદાની કુક્ષીમાં આવીને ઉત્પન્ન થયા. દેવાનંદાએ ચૌદ સ્વપ્ના જોયા. સવારમાં પતિને વાત કરી. ઋષભદત્ત બ્રાહ્મણે કહ્યું, દેવી ! તું મહાપુણ્યવાન અને મહાભાગ્યવાન છે. તમે તીથંકર પ્રભુની માતા ખનશા. આ સાંભળતા કઈ માતાને આનંદ ન થાય ? પ્રેમથી-આનઢથી ગર્ભનું પાલન કરવા લાગી, પણ એને કયાં ખબર છે કે મારે આનંદ કાં સુધી ટકવાના છે !
ભગવાન
૮રા રાત્રી દેવાનંદાના ગર્ભમાં રહ્યા. તીર્થંકર જેવા તીર્થંકર એક