SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૪૯ મહિનાનું ને પગાર બાર મહિનાના આપવાના. ૧૧ મહિના દુકાન પર નહિ આવવાનું. ખેલે કેવી સરસ સર્વીસ છે! કેાને કરવી છે ? ( શ્રેાતામાંથી અવાજ એક મહિના તા મુશ્કેલી ખરી ને ? ) તમે એક મહિનાની તકલીફ સામે જુએ છે। પણ ૧૧ મહિનાના આરામ તરફ્ તે! જીએ. આવી સી`સ તમને અહીં કાઈ આપનાર નહિ મળે. આ એફર સારી નથી ? હા કે ના તેા બેલેા. ૧૧ મહિના આરામ અને એક મહિના નાકરી. અમે આવી નાકરી આપવા તૈયાર છીએ. એક માસની નાકરી સમાન અત્યારે અલ્પકાળ ચારિત્ર પાળવાનુ છે. તમને ચારિત્રમાં કષ્ટ લાગે છે ને! ચારિત્રમાં કદાચ પરિષહેા આવે તો વેઠવાના પણ એ અલ્પ દુઃખો ભાગવતા પરિણામે દેવલાકમાં અસંખ્યાત વર્ષો સુધી આરામ મળવાને. આ કાળમાં મેાક્ષ નથી, બાકી જો જીવનો પુરૂષાર્થ ઉપડે તેા કક્ષય કરી મેાક્ષને મેળવે કે જયાં સદા આરામ આરામ ને આરામ. કદાચ તમને એમ લાગે કે સાધુ દુઃખી છે તેા શું તમે સુખી છે ? ( Àાતામાંથી અવાજ : દુઃખી અમે, તમે તેા સુખી ) તમારે દુ:ખી રહેવુ છે? સુખી થવું નથી ? તમારે ઝઘડા થયા હોય તેા ઉપડેા વકીલની પાસે, મકાનના પ્લાન કરવા છે તે આકી ટેકટને શોધા ને ? ખાડા ખોદવા હોય તેા મારને બોલાવા. લાઈટફીટીઇંગ કરવું હોય તા વાયરમેનને બાલાવા, પણ તમે સંસારમાં એવા ચાંટી ગયા છે કે ઉખડી શકતા નથી તા ઉખાડવા અમને બોલાવા ને ! અમને આમંત્રણ આપે તે ઉખાડી દઈશુ. તમારે સ...સારમાંથી ઉખડવું છે કે ચાંટી રહેવુ છે? જે તમે નથી ખેલતા, તેા એનેા અથ થયા કે તમારે સ`સારમાંથી નીકળવું નથી. સ`સારમાં ચાંટી રહેવુ છે. જેને પેાતાના ઘરમાં લાઈટ ફીટીંગ કરાવવાનું ન હોય ત્યાં વાયરમેન જઇને ઉભેા રહે તે તેને કાઢી મૂકે। ને ? માનો કે કોઈ રાગ થયે! પણ તમારે ટ્રીટમેન્ટ કરાવવી નથી અને ડાકટર ટ્રીટમેન્ટ કરવા આવે તેા શુ કહેશો ? ડાકટર સાહેબ ! મગજ ઠેકાણે છે કે નહિ ? એ રીતે અમે પૂછ્યા વગર આવી જઇએ તે તમે શું કહો ? મહાસતીજી ! ગૌચરી લેવી હાય તેા લેા. બીજી વાત ન કરે. એમ જ કહો કે બીજી' કઇ ? (હસાહસ) મેાક્ષ માર્ગની આરાધના માટે સમ્યગ્દર્શન જરૂરી છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી અર્ધ પુદગલ પરાવ કાળથી વધુ નહિ ભટકવાનું, સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય એટલે જીવનવ્યવહાર બદલાઈ જાય. એના જીવન વ્યવહાર વિશુદ્ધ અને નિર્મળ બને, સમ્યગૂઢર્શન પ્રાપ્ત કરવા માટે પર્યુષણુપ એ કાલેજ છે. પર્યુષણ પર્વના માંગલ દિવસેામાં આટલી મેાટી વાડી, ગેલેરી ખવું ચિક્કાર ભરાઈ જાય છે. આ પવિત્ર દિવસેા આપણે દાન-શીલ-તપ-ભાવથી ઉજવીએ છીએ. આ દિવસે એવા પવિત્ર છે કે સ્હેજે દાન દેવાનું, તપ કરવાનું મન થાય. નાના નાના બાળકો પણ ખેલે છે કે અમારે ઉપવાસ કરવા છે અને ઘણાં કરે છે પણ ખરા. પ્રતિક્રમણ, તપશ્ચર્યા આદિ ક્રિયાઓ કરીને પર્વની ઉજવણી કરીએ છીએ, પણ યાં. સુધી આત્માની એળખ રૂપ એકડા મંડાયા ન હાય ત્યાં સુધી એ અંધ અનુકરણરૂપ બને છે. એકડા વિનાના મીંડા ગમે તેટલા હોય પણ તેની કિંમત કંઇ નહિ. મીંડાના
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy