SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૫૫ બેઠી હતી. હું અંદર રૂમમાં મારુ લેશન કરતા હતા. ખાપુજી જમીને બહાર ગ્રંયા હતા. ત્યાં તે દીપિકાએ બૂમ પાડી, હું ગયા ત્યારે ખા ચાકડીમાં ઉંધા માથે પડી હતી. દીપિકાએ પાડેાશમાંથી મેનાને ખેાલાવી, બધાએ ભેગા થઈને ખાને ખાટલામાં સૂવાડી. ખાને અમે ઘણીવાર ખેાલાવી પણ ખેાલતી નથી. ભાભી ! આપ જલ્દી આવાને, દિપકભાઈ, હું આવું છું. સુશીલાના પતિનુ નામ મહેશ હતું. મહેશ કહે સુશીલા ! તું કયાં જાય છે ? સબૂર કર. આપણે ત્યાં નથી જવું. ખા ભલે બેભાન પડી. તેને જોવા જવું નથી. તેણે તને ઘણું દુઃખ આપ્યું છે. સુશીલા કહે. અત્યારે આપ એક શબ્દ પણ ખેલશે નહિ. ખા બેભાન પડી હાય ને હું શું અહી બેસી રહુ ! હું તેા જાઉં છું. આપ ઘર બધ કરજો ને પછી આવજો. ડાકટરને બોલાવવા પડશે. માટે આપ તરત આવજો. એમ કહીને સુશીલા તેા પેાતાના ખાળકોને લઈને ત્યાંથી ચાલી ગઈ. અપકારને ભૂલી જઈ સેવા કરતી સુશીલા : સુશીલાએ ઘરમાં દાખલ થતાંની સાથે ખાટલામાં સૂતેલી સાચુ જમનામાના માથે હાથ મૂકો, અરરર......આટલે બધા તાવ ! ડાકટરને મેલાવી લાવેા. મહેશ તરત ડોકટરને ખેાલાવી લાવ્યા. સુશીલા પૂછે છે ડોક્ટર સાહેબ! મા કેમ બેભાન થઈ ગયા છે? ડાકટર કહે, એમને ૬ ડીગ્રી તાવ છે તેથી મગજ પર ગરમી ચઢી ગઈ છે, એટલે બેભાન થયા છે. આપ બરફના પાતા મૂકા હું દવા આપું છું. તાવ ઉતરી જશે. સુશીલા તેા ખરાખર સાસુની સેવામાં લાગી ગઈ. મહેશ કહે છે સુશીલા ! તું આટલું અધું શા માટે કરે છે ? તને દુ:ખ દેવામાં બાકી નથી રાખ્યુ. જવા દે ને એને સ્વર્ગમાં સુશીકા કહે, માણસ માત્ર ભૂલને પાત્ર છે. આપણાથી એવું ન કરાય. પવિત્ર માબાપની સેવા કરવી એ સંતાનેાની ફરજ છે. સુશીલાએ સાસુને દવા આપી, પણ તાવ જરા પણ ઉતરતા નથી. ત્રણ દિવસ થયા છતાં તાવ ઉતરતા નથી, ત્યારે ડોકટરે કહ્યુ કે ટાઇફોઇડ છે. સુશીલા રાતદિવસ ખડે પગે તન-મનથી સેવા કરે છે. મહેશ કહે છે સુશીલા ! તું ખાની આટલી બધી સેવા કરે છે, પશુ તેમના પૂર્વના વર્તનને યાદ કર. તારે કષ્ટ વેડવામાં શું ખાકી રહ્યું છે! સુશીલા ત્યારે પતિને સમજાવતી. આપ આ શુ' ખેલ ખેલ કરે છે ? આવા સમયે પૂર્વની વાત યાદ ન કરાય. સુશીલા રાત્રે બધાને સૂવાડી દે. પેાતે એકલી જાગે છે. એક કલાક પણ સૂતી નથી. સસરાને પણ કહે છે, આપ સૂઈ જાવ. આપ ઉજાગરા કરશેા તા તમારી તબિયત બગડશે. હું જાગુ' છું. રાજ પાતે રાત્રે જાગે છે. દિવસે બધું કામ કરે છે અને રાત્રે જાગે છે. ચૌઢ દિવસ થયા છતાં તાવ ઉતરતા નથી. મહેશ કાઈ વાર અકળાઈ જતા પણ સુશીલા તા જરાય અકળાતી નહિ, કે હિંમત હારતી નહિ. સુશીલાની પ્રસરાતી ખ્યાતિ સુશીલાની સેવા જોઈ ને આડોશી પાડેાક્ષી બધા ખેલતા કે શું સુશીલા છે ! જમનામાએ આ વહુને કેટલું કષ્ટ આપ્યુ છે, છતાં વહુ એ ભૂલી જઈ રાતદિવસ કેવી સેવા કરે છે! ખરેખર આ તે વહુ નથી પણ ઘરની દેવી છે દેવી, દવાના ઉપચારથી જમનામાના તાવ થોડા નાલ થયે!, એક દિવસ ખપેારના
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy