SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ શારા રત્ન તેમણે તને જે પ્રશ્નો પૂછ્યા અને તે જે જવાબ આપ્યા છે તે સત્ય આપ્યા છે. તુ ધડુ સારુ' જાણે છે. ભગવાને તેમની પ્રશંસા કરી. કેટલા શ્રદ્ધાવાન શ્રાવક ! પાખંડીથી પરાજય પામે નહિ, પણ તેના પરાજય કરે. આવી શ્રદ્ધાવાન મયગુહા છે. આત્માના સાચા તત્વને પામેલી મયગુરેડા: મય ગુરેડાએ એ જ વિચા કે અત્યારે પત્ની તરીકેની મારી શી ફરજ છે? જો હું મારુ કવ્યુ નહિં સમજું ને તેમને ધર્મના માર્ગે નહિ વાળું તે તેમની ગતિ બગડી જશે. સતી કહે છે નાથ ! જુઓ, આકાશમાં દેવા તમને આમંત્રણ આપે છે. હસતા મુખથી લાંબા હાથ કરીને ખાલાવે છે ને કહે છે હું યુગમાડુ ! તમને અત્યારે તા એક રાજ્ય મળ્યું હતું. પશુ આ રાજ્ય છેડશે! તેા તમને ઘણું માટું રાજ્ય મળશે. તમારા અહીંના સુખા કરતાં હજારોગણા વધારે સુખની સામગ્રીએ અમે તૈયાર કરી રાખી છે. હજારા અનુચરા તમારા હુકમની રાહ જોઈને બેઠા છે. તમને ત્યાં લઈ જનાર તમારા સત્કાર્યો અને સદ્ભાવના સિવાય ખીજુ કાઈ નથી. મયણુરેહા પાતે રૂપમાં રભા સમાન છે, પાતે ગર્ભવતી છે. છતાં મારું શું થશે ? એ ન જોતાં પેાતાના પતિનું પરલેાકમાં બગડી ન જાય તે માટે પેાતે સજાગ બની ને પતિને સજાગ બનાવ્યા. એ આજની પત્નીએ જેવી ન હતી. આજે તેા પતિ મરવા પડે ત્યારે કંઈક સ્રીએ એમ કહે કે તમે મારુ' કરતા જાવ. જ્યાં આવી ભાના હોય ત્યાં નવકારમંત્ર તા હૈં જ કયાંથી ? પણુ મયણુરેહા તે મરતાને મારવાને ખાલે તેના ઉદ્ધાર કરવા કલ્યાણમિત્રની ફરજ બજાવી રહી છે. સ્નેહીએના મૂલ્ય અહી અકાય છે. પતિ મર્યા પછી મારું જે થવાનું હોય તે થાય. મારા ભાગ્યમાં હશે તે મિથ્યા થનાર નથી, પણ મારા પતિનું આ માનવભવનું. ભાગ્ય અહી. પૂરુ થઈ રહ્યું છે. એ હમણાં જ પરલેાક ઉપડી જવાના છે, તેા એમના વિચાર કરવા દે. એમનું સુધારી લેવા દે. આવા નિર્મળ વિવેક તેને જિનશાસનમાંથી સ્ફુર્યા છે, તેથી તેના વચનામાં જૈનશાસનના પ્રકાશ ઝળહળી રહ્યો છે. ભય'કર દુઃખીને પણ શાંતિની ભારે શીતલતા આપે એવા ચઢનરસ નીતરી રહ્યા છે. આત્માના સાચા તત્ત્વને વિકસિત કરી ગળાવાઢ દુશ્મન ઉપર ક્ષમાના ધાધ વહેવડાવી દે એવા સમ પ્રેરણાના ક્ષીરસાગર ઉછળી રહ્યો છે. તે સમજે છે કે મારી પત્ની તરીકેની ફરજ શી છે? આજે સંસારમાં પણ કંઈક ઘરમાં એવું જોવા મળે છે કે પવિત્ર સ્ત્રીએ પેાતાની ફર૮ બજાવવા માટે કષ્ટ પડે તે વેઠવા તૈયાર થાય છે પણ ફરજ નથી ચૂકતી. એક બહેનનું નામ સુશીલા.. નામ તેવા ગુણુ છે. સુશીલા અને તેના પતિ રાત્રે બેઠા છે. ત્યાં અચાનક બાર વાગે તેના નાના દિયર દિપક અને નણંદ દીપિકા આવ્યા જોરથી બૂમ પાડી. ભાભી, એ ભાભી ! સુશીલા કહે આવા દિપકભાઈ! આવેા દીપિકાબેન ! આપ અત્યારે ૧૨ વાગે અચાનક કેમ ? ભાભી ! ખા માંદા થઈ ગયા છે. તે બેભાન થઈ ગયા છે. ખેાલતા પણ નથી. ખાને એકાએક શું થઈ ગયું ? અમે સાંજે જમ્યા ત્યાં સુધી કાંઈ ન હતું. જમ્યા પછી ખા વાસણૢ ઘસતી હતી. સાથે દ્વીપિકા પશુ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy