________________
૧૬૪
શારદા રત્ન
વહાણના સહારે તરાશે, તેમ પાપ એ પથ્થરના સ્થાને છે. અનાદિકાળથી જીવે પાપ રૂપી પથ્થરના સહારા લીધા છે. એથી જ આ સંસાર રૂપી સાગર નથી તરાતા. તરવા માટે તે વહાણ, પાટીયા નિમિત્ત થઇ શકે. ધર્માં એ તુંબડી અને વહાણુ સમાન છે. એનાથી સૌંસાર સાગર જરૂર તરી શકાય. આ સાગર તરવા હોય તે જીવનમાંથી મહાન પા ઓછા કરવા જોઈશે. રોગના જંતુઓથી શરીરને માઠી અસર થાય છે તેમ ક્રેાધ, માન, માયા, લેાભ, રાગ, દ્વેષ વગેરે જ તુએથી આ આત્મા ઉપર પણ માઠી અસર થાય છે. દુનિયામાં જીવા જેટલા રોગના જંતુઓથી ખીવે છે તેટલા પાપના જંતુએથી નથી ખીતા, પણ એ પાપ જતુઓની અસર પરિણામે અતિ ભયંકર હાય છે. સ*સાર સાગર તરવા હાય તે આ બધા પાપાને ત્યાગ કરવા જોઈ એ. ધર્મ એ સંસાર સાગરમાં વહાણ સમાન છે, ત્યારે પાપ એ પથ્થર સમાન છે. વહાણથી તરાય છે ને પથ્થરથી ડૂમાય છે.
"
જૈને પાપના ખટકારો નથી એવા કામવાસનામાં અધ બનેલા મણિરથ મયણરેહાના મહેલે આવ્યા. તેણે એટલેા વિચાર ન કર્યાં, કે જગતની દરેક સ્ત્રીએ તા મારે માતા ને બેન સમાન છે, ને નાના ભાઈની વહુ એ તેા મારી દીકરી સમાન છે, એની સામે હું શું ખેલી રહ્યો છું? ખરેખર ! કામવાસના પર વિજય મેળવવા બહુ મુશ્કેલ છે. એક શ્લોકમાં કહ્યું છે કે—
जिपति सुहेणंचिय, हरिकरिसप्पाइणो महाकुरा इक्कुच्चिय दुज्जेओ, कामकवि सुह विराम ||
જંગલી સિંહને પકડીને પિ‘જરે પૂરી દેવા સહેલ છે. મદાંધ હાથીને દોરડે બાંધી દેવાનુ ચ સહેલ છે. કાળાતરા નાગને મારલી વગાડતા નાચવાની ફરજ પાડવી સહેલી છે. અરે ! યુનાનું મહામંત્રી પદ મેળવવું સહેલ છે. અમેરીકાનું પ્રમુખપદ કે ભારતનું વડાપ્રધાન પદ મેળવવાનું હજુ સસ્તું છે, સેંકડા શિષ્યાનું ગુરૂપદ મેળવવું સહેલ છે. સેકડા ગ્રંથાને કંઠસ્થ કરવા સહેલ છે. માસ-ખમણને પારણે માસ-ખમણુ કરવા સહેલ છે. વકતૃત્વ કળાથી કે પ્રવચન શક્તિથી હજારા શ્રોતાઓના દિલ ડાલાવવાનુ કામ સહેલ છે, પણ જેણે ત્યાગીઓના ત્યાગ લૂંટવા, તપસ્વીએના ઉગ્ર તપને ધૂળમાં મેળવ્યા, જ્ઞાનીઓના જ્ઞાનને ધરતી પર ચત્તાપાટ પછાડયા, બ્રહ્મચારીઓના આજ અને તેજના વસ્ત્રાહરણ કર્યા, માક્ષ માના યાત્રિકાના તન મનના આંતર વૈમવાને ધાળે દિવસે લૂટી જતા, વિકરાળ લૂંટારુ' કામભાગને જીતી લેવા એ તા ભારે મર્દાનગીનુ કામ છે. જગતને જીતી જનારા ભૂપે! પણ આની સામે ભૂ પીતા થઈ ગયા. ખરેખર ! કામભેાગ ઉપર વિજય મેળવવા એ મહાન કઠીન છે.
મયણુહા મણિરથને શું કહે છે ? : મયણરેહાના રૂપમાં અંધ બનેલા મિણુથ સતીના મહેલે આવ્યા, અને પેાતાની દુષ્ટ ભાવના વ્યક્ત કરી. સતીને વિચાર થયે કે હું શેરબકાર કરીને લેાકાને જગાડું, પણ પાછો વિચાર આવ્યા, ના ના ... એમ તે નથી કરવું, એમ કરવાથી તે રાજાની ઇજ્જત જશે, પણ તેમને થાડી ચેાગ્ય શિક્ષા આપવી