________________
मातृ देवो भव: સ્વ. ચંચળબેન જીવણલાલ
વિજ્યાબેન
જન્મ : સંવત ૧૯૪૯ સ્વર્ગવાસ : સંવત ૨૦૧૨
આપ મનુષ્ય જન્મ પામી દેવ, ગુરૂ અને ધર્મ પ્રત્યે અથાગ શ્રદ્ધા રાખી નાની ઉંમરમાં માનવ ભવને સાર્થક કરી ગયા. | “ કુલ ગયું ફેરમ રહી ગઈ , - આપની ધાર્મિક ભાવના, કુટુંબવાત્સલ્ય પ્રેમ વગેરે સુવાસ કદી ભૂલી શકાશે નહિ. આપના અચાનક અવસાનને એ ફર દિવસ વિસરી શકાતો નથી.
અમારામાં ધાર્મિક સંસ્કારોનું આપે જે સિંચન કર્યું એનાથી અમારા જીવનને સન્માર્ગે લઈ જવામાં અને સદાચારી સંસ્કારિતાના સુપંથે વિચરવામાં અમે સફળ બન્યા તે માટે અમે આપના ભોભવના ત્રણ છીએ.
આપના સુપુત્રો
લી. આપના સુપુત્રો, સ્વ. શ્રી કાંતીલાલ જીવણલાલ સ્વ. શ્રી રતીલાલ જીવણલાલ શ્રી હસમુખલાલ જીવણલાલ શ્રી ચંદુલાલ જીવણલાલ