SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ શારદા રત્ન યુદ્ધના મૂળમાં ઉંડા ઉતરશે તે એમાં મેહ જ દેખાશે, પછી એ રૂપના માહ હોય, સત્તા, સપત્તિ કે સુદરીને હાય, પણ માહના કારણે મેટા માટા યુદ્ધો થયા છે. જ્યાં માહુ છે ત્યાં દુઃખ છે. જયાં સુધી મેાહ છે ત્યાં સુધી સંઘઉંની પર‘પરા સમાપ્ત થશે નહિ. લેાઢામાં જ્યાં સુધી અગ્નિ રહે ત્યાં સુધી એને પ્રહાર કરવા પડશે. તેવી રીતે આત્મામાં જ્યાં સુધી મેાહની જ્વાળા છે ત્યાં સુધી એ એને ખાળતી રહેશે. માહ અને પ્રેમની પર્યાય :—મેાહ અને પ્રેમ દેખાવમાં કદાચ સમાન ગણાય પણ તે બંને વચ્ચે ઘણું અંતર છે. હીરા અને કાચમાં કેટલું અંતર છે, તેમ પ્રેમ અને માહમાં અંતર છે. પ્રેમ અતરંગ છે. તા માહુ બહિરંગ છે, પ્રેમ આત્મધર્મ છે ને માહ દેહ ધર્મ છે, માહશીલ આત્માએ પાતાના સુખને જુએ છે. જ્યારે પ્રેમશીલ માનવ સૌના સુખમાં પેાતાનું સુખ માને છે. પ્રેમ દિલમાં વસે છે, તેા મેહ આંખમાં વસે છે. માહ વિકારશીલ છે તેા પ્રેમ વિચારશીલ છે, પ્રેમ ત્યાગ ચાહે છે, જ્યારે માહ રાગ અને ભાગેાનો ભિખારી છે, પ્રેમ નિત્ય છે, તા મેાહ અનિત્ય છે, પ્રેમ અસલી છે તેા માહ નકલી છે. પ્રેમને રૂપની અપેક્ષા રહેતી નથી. જ્યારે મેહ તે રૂપનો તરસ્યા છે. રૂપના જવાથી મેાહ પણ ચાા જશે. પ્રેમમાં પ્રતિદિન વૃદ્ધિ થાય છે, તે મેાહ સમય જતા ઘટતા જાય છે. સૂરિકતા રાણી પેાતાના પતિ પરદેશી રાજાને ઝેર દેવા માટે તૈયાર થઈ ગઈ તે માહના કારણે ને ? જે પ્રેમમાં વાસનાના વિષ છે તે પ્રેમ નથી. પ્રેમ તેા મીણબત્તીની જેમ સ્વયં ખળીને ખીજાને પ્રકાશ આપે છે. જ્યારે માહ કાંઈક જુદું ચિત્ર બતાવે છે, મેહ વાથી છે ને પ્રેમ પરાથી છે. માહમાં સાચા ખાટાના, ન્યાય અન્યાયના, પણ વિવેક રહેતા નથી, જ્યારે પ્રેમ વડે તા વિવેકરૂપી દીપક ઝગમગતા રહે છે. જ્યાં આત્મિક ગુણા પ્રત્યે “ આકર્ષણ છે ત્યાં પ્રેમનું આકર્ષણ છે. જ્યાં શારીરિક સૌ ય તરફ આકર્ષણ છે ત્યાં મેહનુ' આકર્ષણ છે. જેના પ્રત્યે આપણુને પ્રેમ હાય છે, તેના માટે સેવા, ઉત્કર્ષી તથા ત્યાગના વિચારા જાગે છે, પણ મેાહમાં કેઇની સેવા કરવાની નહિ પણ કાઇની સેવા લેવાની ભાવના રહે છે. પ્રેમ પ્રગતિના પ ંથે લઈ જાય છે, અને માહ પતનના રસ્તે લઈ જાય છે. અહી... મણિરથને મયણરેહા પ્રત્યે માહ જાગ્યા છે. જેનું માહનીય કર્મ બળી ગયું તેમને ખીજા કેાઈ કર્મા સતાવી શકતા નથી. જેને માહ નથી તેને કઈ દુઃખ નથી. જેમ લશ્કરનો મુખ્ય સેનાધિપતિ પકડાઈ જાય પછી કોઈ ને પકડવાનું રહેતું નથી, તેમ જેને મેાહ નથી તેને દુઃખ નથી. જેને તૃષ્ણા નથી તેને માહ નથી. તૃષ્ણા મેહમાંથી ઉત્પન્ન થાય છે. જેમ કોઇએ બગલા પાસે વેલ ઉગાડી હાય તેા તે નીચેથી વધતી વધતી ઉપર સુધી પહોંચી જાય છે તેમ તૃષ્ણા પણ ઉંચી ને ઉંઉંચી વધતી જાય છે. તેના પાર આવવાના નથી. સાચું સુખ સતાષમાં છે. ગમે તેવા મેાટા લખપતિ કે કરોડપતિ હોય પણ તેના જીવનમાં સંતેષ નથી તેા તે દુઃખી છે, અને સામાન્ય માનવી હાય પણ જીવનમાં સંતાષ છે, તા તે સુખી છે. પુણીયા શ્રાવક–એની પાસે શું હતુ ? છતાં જીવનમાં સંતાષ કેટલા હતા ? ઠાણાંગ સૂત્રના ચાથે ઠાણે ચાર પ્રકારના ખાડા ખતાવ્યા છે. પહેલા ખાડા છે દરિયા. દરિયામાં ગમે તેટલી
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy