________________
૧૦૬
શારદા રત
થાય છે ત્યાં શોકના કારણે અશ્રુધારા વહે છે, પૂર્વે ખાંધેલા આયુષ્યકના કારણે આપણે આ જીવન ભાગવીએ છીએ. આ ભવનું આયુષ્ય પૂરું થાય એટલે ચ્છિા હોય કે ન હોય છતાં જવું પડે છે.
બહુ લક્ષ્મીને મેળવી, ઘણા નારી પરિવાર, ઘણાં મનાવ્યા મંગલા, પણ ચોક્કસ મરનાર.
ગમે તેટલી અઢળક લક્ષ્મી ભેગી કરી હાય, પરિવાર ઘણા વિશાળ હાય, દેશમાંપરદેશમાં મોટા બંગલા બંધાવ્યા હોય, પણ આયુષ્યરૂપી દ્વીપક બુઝાય એટલે એને ચાક્કસ મરવું પડે છે. શાસનપતિ ભગવાને સૌંસારી જીવાને જન્મ મરણની ભય કર પીડામાંથી મુક્ત કરવા માટે ધર્માંતીની સ્થાપના કરી છે. જ્યાંસુધી આત્મા પેાતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત ન કરે એટલે મેાક્ષ પદને ન મેળવે ત્યાં સુધી જન્મ મરણની આ પરંપરાના અંત કયારે પણ આવવાના નથી. આત્માના શુદ્ધ સ્વરૂપને પામેલા સર્વજ્ઞ, સદી, તી“કર ભગવતા જન્મ મરણની કેદમાં જકડાયેલા જીવાને મુક્ત કરવા સાચા માર્ગ બતાવે છે. જે જીવા તીથ કરાએ બતાવેલા રાહે ચાલે છે તે જીવા અવશ્ય અલ્પકાળમાં અલ્પ ભવામાં મેાક્ષના સુખા પામે છે. અને જે જીવા પ્રભુની આજ્ઞાનું ઉલ્લંધન કરે છે, તેમના બતાવેલા માર્ગે ચાલતા નથી તે જીવા સંસાર ચક્રમાં ભ્રમણ કરે છે. વીતરાગ ભગવાનની આજ્ઞાનું પાલન એ આત્માના ઉદ્ધારના માર્ગ છે, અને તેમની આજ્ઞાનુ વિરાધન કરવું એ આત્માના પતનના માર્ગ છે.
- ભગવાનની આજ્ઞા શું છે? તેમના માર્ગ કયેા છે બતાવતા કહેછે કે.
એ આપણે સમજવુ જોઈ એ.
आकोलमियमाज्ञा ते, हेयोपादेय गोचरा । आश्रवः सर्वथा हेय, उपादेयश्व संवरः ॥
હમેશને માટે પ્રભુની આજ્ઞા એ જ છે કે આશ્રવ સર્વથા ત્યાગવા યાગ્ય છે. અને સંવર ગ્રહણ કરવા યાગ્ય છે. આશ્રવ એટલે ? આશ્રવ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે. “ બાન્નયન્તિ બાળન્તિવનાનિ ચશ્માસ બાલવઃ ।' જે થકી પાપકર્મ આવે તેનુ નામ આશ્રવ. આશ્રવ એટલે કર્મીને આવવાના માર્ગ. આશ્રવ એટલે એવી પ્રવૃત્તિ કે જેનાથી આત્મા અશુભ કર્મોને ગ્રહણ કરે. અત્રત અને અપચ્ચખાણે કરી, વિષય કષાયને સેવવે કરી આત્મારૂપ તળાવને વિષે ઇન્દ્રિયાક્રિક ગરનાળે છિદ્રે કરી ક પાપરૂપ જળના પ્રવાહ આવે તેને આશ્રવ કહેવાય. સવર એટલે આવતા કને રાકવાના માર્ગ, અશુભ પાપ પ્રવૃત્તિથી નિવૃત્તિ અથવા જીવરૂપ તળાવને વિષે કરૂપ જળ આવતા વ્રત પચ્ચખાણ આદિ દ્વારથી રાકીએ તેને સવર કહેવાય. પ્રભુની આજ્ઞાના સાર એ છે કે જે ક્રિયાથી આત્મા મલીન થાય એના સર્વથા ત્યાગ કરવા, અને જે ક્રિયાદ્વારા આત્મા પેાતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે, એને ગ્રહણ કરે. જન્મ મરણની પરપરા તાડવા માટે આ સીધા, સરળ અને સહેલા ઉપાય છે. ચારગતિના જીવામાં એક માત્ર માનવભવ એવા છે કે ભગવાનની આજ્ઞાનું ઉત્કૃષ્ટ આરાધન કરી શકે છે. ખીજા ભવા કરતાં માનવ