SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ શારદા રત્ન પ્રસંગો આવે કંઈક મોટો આત્માઓ પણ ડગી ગયા છે, ત્યારે આ તે જાતને વાણી ને! એ શું ધર્મ રાખવાનું છે ? ક્ષત્રીય ધર્મ રાખે. એ તે કર્મમાં પણ શૂરા ને ધર્મમાં પણ શૂરા. હું જઈને તેની પરીક્ષા ક૨, કે શેઠ તેમના ધર્મમાં કેટલા અડગ શ્રદધાવાન છે? એમ વિચાર કરી દેવ દેવકમાંથી ઉતરી સીધે મૃત્યુ લેકમાં આવ્યો. શેઠ જ્યાં સોનાની શીલા પર સ્નાન કરી રહ્યા હતા ત્યાં આવીને કહે છે શેઠ! ઉભા થઈ જાવ. હે પાખંડી ! હે ઢાંગી ! ધર્મના નામે પેટ ભરીને ખાનારા ! ખોટા ખોટા ધર્મના નામે ઢોંગ કરે છે? બેટા ધતીંગ કરી લેકેને લલચાવે છે? હે ઢાંગીયા ! કપટી! દંભી ! ધર્મના બહાને ભેળા માણસોને ભમાવનાર જે તું તારા પ્રાણની રક્ષા ઇરછત હોય તે કહી દે કે મારે જૈનધર્મ છેટે છે. તું મારી વાત માની જા. જે તું મારી વાતને સ્વીકાર નહીં કરે તે સમજી લેજે કે આજથી તારા અન્નજળ ઉઠી ગયા છે. જે તું કહે કે મારો ધર્મ છે છે તે તારા પ્રાણ બચી જશે, નહિતર તારા અન્નજળ ચાલ્યા જશે ને પ્રાણ પણ ચાલ્યા જશે. સાગરદત્ત શેઠ બધું સાંભળી રહ્યા છે. દેવે તેમને દમદાટી આપવામાં બાકી ન રાખી, છતાં ઘર્મ શ્રઘાથી જરા પણ ચલિત ન થયા. કાયાથી તે ચલિત ન થયા. વચનથી પણ મારે ધર્મ છેટે છે એમ ન કહ્યું, ને મનમાં એટલે વિચાર પણ નથી આવ્યો કે હું ધર્મને બેટે કહી દઉં, નહિ તે હું ખેદાનમેદાન થઈ જઈશ. મન, વચન, કાયાથી જેની શ્રધ્ધા છે તેને કેણ ચલાવી શકે ? હજુ દેવે તેમને ધર્મશ્રદ્ધાથી ચલાવવા માટે કેવા કેવા કષ્ટોમાં નાખશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૧૧ . અષાડ વદ ૧૦ રવિવાર તા. ૨૬-૭-૮૧ - રાગદ્વેષના વિજેતા, જગતના જીવના તારણહાર, મેક્ષના પ્રદાતા, અનંત જ્ઞાની ભગવંતોની વાણી રૂપી આગમને અખૂટ નિધિ આપણને મલ્યો છે. જગતમાં જે સૂર્ય ન હોય તે શું થાય? તેની કલ્પના કરવી અશક્ય છે, છતાં માની લઈએ કે, સૂર્ય ન હોય તે જગતમાં અંધકાર સિવાય શું રહે? સાધકના જીવનરૂપી આકાશમાં જો આગમને સૂર્ય પ્રકા ન હોય તે ભાવિજીવનમાં અજ્ઞાન અંધારાના ઓળા ઉતરી પડે, પણ આપણે મહાભાગ્યશાળી છીએ કે, કેવલી ભગવંતના શાસ્ત્રને પ્રકાશ આપણને મળે છે. પ્રકાશ તે મળી ગયે પણ જે તેને ઉપયોગ ન થાય તે પ્રકાશ મલ્યા તે ય શું ને ન મ તે ય શું? આગમમાં કરૂણાસાગરે ભવ્ય અને આત્મકલ્યાણને દિવ્ય સંદેશ આપતાં કહ્યું, હે છે ! જન્મ પછી મરણ, અને મરણ પછી જન્મ. આ ક્રમથી છવ અનાદિ અનંત કાળથી આ સંસારમાં રેટની જેમ પરિભ્રમણ કરી રહ્યો છે. અનંતા દુ:ખ ભોગવતા ભગવતા તે માંથી થોડી રાહત મળે છેડો વિશ્રામ મળે, એવા સ્થાનરૂપ આ મનુષ્ય ભવમાં આવ્યું
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy