________________
શારદા રત્ન બાપ કાણુ કહે ? માટે મારે એમને ખેલાવવા નથી. માતાના ગર્ભમાં નવ મહિના રહ્યા ત્યાં શરમ ન આવી. અને અહીં બાપને બાપ કહેતા શરમ આવે છે! સંસારમાં જીવ આવું નજરે દેખે છે, જાણે છે, છતાં તેના રંગરાગ માહમમતા છૂટતા નથી.
સ'સાર કેવા ? : બાપ એફીસે પહોંચ્યા ને નાકરને કહ્યુ પેલી ખુરશી પર જે હેડસાહેબ બેઠા છે તેને ખેલાવા તે મારા દીકરા છે. મારે તેમને મળવુ છે. નાકરે જઈને સાહેબને કહ્યું, તમારા પિતા તમને મળવા આવ્યા છે, માટે બહાર આવેા. સાહેમ કહે છે. એ મારે બાપ નથી પણ મારા બાપને Servant સન્ટ (નાકર) છે. આ સાંભળતા બાપા આવ્યા ને કહે છે કે હું નાકર નથી પણ તેની માના Husband ( હસબન્ડ ) પતિ છું. કહેવાના આશય એ કે સ`સાર કેટલે સ્વાથી છે ? એમાં જરા પણ રાચવા જેવું નથી. માટે સમજીને સરકી જાવ. સમજીને સરકે તે જ ડાહ્યો છે.
8.
નમિરાજના માતા પિતાની વાત ચાલે છે. સારા સંતાના માતા પિતાનું મૂળ ઉજ્જવળ કરે છે. ચંડારાજા એક વાર મ્હે છે ભગવાન ! મારે સાત દીકરીએ છે. દીકરા નથી. ભગવાન ખેલ્યા હે રાજન્ ! તારી સાતે દીકરીએ સતી છે. કહેવત ને કે દીકરીએ દીવા છે, એ સાતે દીકરીએ પાતાનું કલ્યાણ કરશે ને કરાવશે. પ્રભાતમાં બધા રાજ સાતે સતીના નામ ખેલશે. એના ગુણ ગાશે. તુ ભાગ્યવાન છે. જ્યારે કંઈક જગ્યાએ એવું પણ જોવા મળે છે કે દીકરા હાય છતાં માબાપને સાચવતા ન હોય તે છતે દીકરે માતા દુઃખી છે. તમે તમારા જીવનમાં કેાઈના નિસાસા લેશે નહિ. બીજાને સુખી કરવા જતાં કદાચ પેાતાને દુઃખ ભાગવવું પડે તેા દુઃખ વેઠો પણ બીજાને સુખી કરો.
અમેરિકાની રાજધાનીનું શહેર ન્યૂયા છે. જે શહેર ખૂબ સુખી સમૃદ્ધ છે. દુનિયામાં ૧૦૮ માળનું મકાન માત્ર ન્યૂયામાં છે. એ શહેરમાં એક બહેન ઝવેરીની દુકાને ખરીદી કરવા ગઈ. તેણે નાકરને કહ્યું મને ખાટા મેાતીની એક માળા આપેા. નાકરે આપી. ભાઇ ! માળાની કિ*મત કેટલી છે? ત્રણ રૂપિયા. બાઇ સાધારણ હોવાથી મનને રાજી કરવા માળા લીધી. આ માળા પહેરી સતાષ અનુભવતી.
:
માળાના મૂલ્યથી આશ્ચય' : એમ કરતાં પાંચ વર્ષો વીતી ગયા. એક દિવસ એ માળા તૂટી ગઈ. ને મેતી બધા વેરાઈ ગયા. બહેને બધા મેાતી વીણી લીધા. માતી ભેગા કરતાં ખબર પડી કે એક મેાતી ખૂંટ્યુ છે. આ બહેન જે દુકાનેથી માળા લાવી હતી, તે દુકાને ગઈ. તે પહેલા જ્યારે માળા લાવી ત્યારે દુકાનમાં નાકર બેઠી હતા ને અત્યારે ગઈ ત્યારે શેઠ બેઠા હતા. બહેને દુકાને જઇને શેઠને કહ્યું, આ મારી માળા તૂટી ગકે છે. આપ તેને ફરી બાંધી આપેા. એક માતી ખૂટે છે, તેના અને બાંધવાના કેટલા પૈસા થાય તે લેજો. તે માને છે કે આખી માળાની કિંમત માત્ર ત્રણ રૂપિયાની છે, તેા એક મેાતી ઉમેરવાના અને તેને બાંધવાના કેટલા પૈસા થશે ? શેઠે