________________
શારદા રત્ન
૨૯
વીતરાગી સ'તા ૨૨ પરિહા સહન કરે. પરિષહ સહનમાં આત્માની સિદ્ધિ સમાયેલી છે. ખીજા અધ્યયનમાં ભગવાને ૨૨ પરિષહનુ' સુંદર વર્ણન કર્યું છે.
-
દુલ ભ શુ છે તે વિચાર : પરિષહાને સહન કરવામાં મનુષ્યભવ સાધન છે. પરંતુ મનુષ્યના ચાર અંગાની પ્રાપ્તિ થવી અતિ કઠીન છે; તેથી ત્રીજા અધ્યયનમાં દુભ એવા ચાર અંગાનું નિરૂપણ કર્યુ છે. આ ચાર અંગેાના નિરૂપણુના કારણથી આ અધ્યયનને ચાતુર`ગીય અધ્યયન કહે છે. તે ચાર અંગેા કયા ? (૧) મનુષ્યત્વ (૨) શ્રુતવાણીનું સાંભળવું (૩) તેના પર શ્રદ્ધા થવી (૪) સંયમમાં પુરૂષાર્થ. આ ચાર અંગેાની પ્રાપ્તિ થવી ઘણી કઠીન છે. સંસાર ચક્રમાં ભ્રમણ કરતા જીવે અનેકવાર મનુષ્યભવ તા પ્રાપ્ત કર્યા છે, પણ તેમાં મનુષ્યત્વનું પ્રાપ્ત થવું એ ઘણું કઠીન છે. મનુષ્યત્વ કાને કહેવાય ? મનુષ્યેાચિત કવ્યપારાયણતાના મેધ અને આચરણુ હાય તેને મનુષ્યત્વ કહેવાય છે. એ પ્રાપ્ત થવું ઘણું મુશ્કેલ છે. કદાચ પુણ્યયેાગે મનુષ્યત્વ પ્રાપ્ત થઈ જાય પણ તેમાં શ્રુતવાણી સાંભળવાના સયેાગ મળવા વિશેષ કઠીન છે. કદાચિત્ શ્રુતિની પ્રાપ્તિ થાય પણ તેના પર શ્રદ્ધા થવી એ તે અધિક કઠીનતર છે. શ્રદ્ધા વિના સાંભળેલુ શ્રુતવાણીનું શ્રવણુ ઉખર ભૂમિમાં વાવેલા બીજની માફક નિરર્થક છે. આ ત્રણે અગા મળી ગયા પણ ક જે ધમાં પુરુષાર્થ ન હોય તેા કલ્યાણુ થઈ શકતું નથી. આ રીતે ત્રીજા અધ્યયનમાં ચાર અંગાની દુર્લભતાનું વર્ણન કર્યું. છે.
જીવન કેવુ છે? : ચાથા અધ્યયનનું નામ છે “ અસંખય... ” પુણ્યાયે જીવને ચાર અંગાની પ્રાપ્તિ થઈ જાય તેા તેના માટે એ ચેાગ્ય છે કે તે ધર્મના આચરણમાં કયારે પણ પ્રમાદ ન કરે. આ ચાથા અધ્યયનમાં પ્રમાદના ત્યાગ અને અપ્રમાદના સેવનના સુંદર ઉપદેશ કર્યાં છે. જીવન અસંસ્કૃત છે. સ`સારમાં આવેલેા પ્રમાદી જીવ માને છે કે મારા સ્વજનો, ધન, બધુ મને સહાયક થશે, પણ પરલેાકમાં જતાં જીવને કેાઈ ત્રાણભૂતશરણભૂત થતુ નથી.
वित्तेण ताणं न लभे पमत्ते, इमम्मि लोए अदुवा परत्था ।
दीपणव अनंत मोहे, नेयाज्यं दमदमेव ॥ ૧ ॥
પ્રમાદી પુરુષને આલેાક તથા પરલેાકમાં પાપના ફળ ભાગવતી વખતે ધન તેની રક્ષા નથી કરી શકતું. તે પ્રમાદી પુરુષ દીપકના અભાવથી અંધકારને કારણે જોવાવાળા પુરુષની જેમ અનંત માહ, અજ્ઞાનના કારણે ન્યાયાચિત માર્ગને પણ દેખતા નથી.
માર્ગને ન જોતા થકા
ભગવાન કહે છે કે પ્રમાદી જીવ મહેનત કરીને પુણ્યાયે અઢળક ધન મેળવે છે, અને તે માને છે કે તે ધન મને શરણુ આપશે અથવા મૃત્યુના મુખમાંથી બચાવી શકશે પણ તે ધન તેની રક્ષા કરી શકતું નથી. ખીજા પદમાં એ બતાવ્યું છે કે સમ્યગ્દર્શન આદિને પ્રાપ્ત કરીને પણ અનંત મેાહવાળા જીવ ન્યાયયુક્ત માથી વંચિત રહે છે. કેવી