SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૨૭ એવા ભીષ્મ પિતામહ પાસે પાંડવા ગયા, ત્યારે તેમણે કહ્યું હે પાંડવા ! તુમે મારા મુખ સામે ર્દિષ્ટ કરો. હુ. મુખ ખેાલું છું તેમાં તમને શું શું દેખાય છે ? તે કહો. પાંડવા કહે, આપના મુખમાં જીભ દેખાય છે. શું દાંત દેખાતા નથી ? ના, જુએ, આ જ આપણને સંદેશ આપે છે કે દાંત જીભની પછી આવ્યા હતા છતાં દાંતની અડાઈના કારણે તેને પહેલાં જવુ' પડ્યું, માટે આપ કયારે પણ અભિમાન ન લાવશેા. ભીષ્મ પિતાની અતિમ શિખામણ પાંડવાએ હૈયામાં કાતરી દીધી. આપણે નિમ રાજિષ ના અધિકાર વાંચવા છે. કેાઈ માણસને મકાનમાં ઉપર જવું હાય તા સીધું ન જવાય. ઉપર જવા માટે પહેલા પગથીયા ચઢે પછી જવાય. વિદ્યાર્થીને સાયન્સ કે કેામર્સ લાઈનમાં જવું છે તેા સીધું કેાલેજમાં જવાય ? ના, તે માટે પહેલા પ્રાયમરી સ્કૂલમાં ભણવું પડે, પછી કેાલેજમાં દાખલ થવાય. આપણે નવમું અધ્યયન લેવું છે. તે પહેલાં તેની પૂર્વ ભૂમિકા તા જાણવી જોઇએ. પ્રથમ અધ્યયનમાં ભગવાને વિનયનુ સુંદર સ્વરૂપ સમજાવ્યું હતુ. વિનય કેને કહેવાય ? વિનયથી જીવને શેા લાભ થાય ? તે વાત આપણે ગઈ કાલે કરી હતી. વિનય પછી ખીજું અધ્યયન પરિષહનુ' છે. આત્મામાં વિનયના ગુણ આવે તે તે સાધુમામાં આવતા પરિષહાને સમભાવથી સહન કરી શકે. ભગવાને ૨૨ પરિષહ બતાવ્યા છે. ક્ષુધાના, તૃષાનેા, ઠંડીનેા, ગરમીના આદિ રર પરિષ છે. ૨૨ પરિષહ એ સાધુ જીવનને પારખવાની કસેાટી છે. એને સહન કરવામાં સુનિ જીવનની ખરી મૌલિકતા છે, માટે વીતરાગ પ્રભુએ બતાવેલ ત્યાગ પ્રધાન સયમ માર્ગ પર ચાલવાવાળા સાધકે આ ૨૨ પરિષા પર વિજય પ્રાપ્ત કરીને સંયમને વધુ દૃઢ અને વિશુદ્ધ મનાવવા જોઇ એ. પરિષહ એટલે શું ? “વરીત્તિ સર્વ પ્રશ્નારળ સહ્યતે કૃતિ વિદ્ ।’ જે સર્વ પ્રકારથી સહન કરાય તેને પરિષહ કહે છે. પરિષહ ૨૨ છે. પ્રથમ ક્ષુધા પરિષહ. ઘણીવાર ક્ષુધાના પરિષહથી, તૃષાના પરિષથી સાધકને દેહ છેડવાના પ્રસંગ આવી જાય છે. અરે, ઘણીવાર ગરમી સખત પડી હોય ને તૃષા ખૂબ લાગી હોય, કંઠ રૂધાતા હાય તા ગરમીથી પણ પ્રાણ ચાલ્યા જાય છે, શીત પરિષહ પણ એવા છે. આપને કદાચ એમ થાય કે ભૂખથી, તરસથી, ગરમીથી તેા પ્રાણ ચાલ્યા જાય પણ શીત એટલે "ડીના પરિષહથી એવુ' મને ? चरतं विरयं लूहं, सीयं फुसइ एगया નવરું મુળી છે, સોચાળ નિકાસનું ।। ઉત્ત. અ. ૨ ગાથા ૬ સાવદ્ય પ્રવૃત્તિના ત્યાગી અને રૂક્ષ વૃત્તિવાળા સાધકને ગ્રામાનુગ્રામ વિચરતા કયારેક શીતના પરિષહ આવી જાય તેા તે સ્વાધ્યાયના સમયનું ઉલ્લંઘન કરીને સ્થાનકમાં કે જ્યાં જવાથી ઠંડીના પરિષહ ન લાગે તેવા સ્થાનમાં જવાના પ્રયત્ન ન કરે પણ વીતરાગ ભગવાનની શિખામણ—આજ્ઞા માનીને શીત પરિષદ્ધ સહન કરે. ઠંડીમાં મારી પાસે ઠંડીથી રક્ષણ કરવાનું કાઈ સ્થાન નથી, અને ઠ'ડીથી બચવા વસ્ત્ર આદિ સાધન પણુ નથી, તે હું અદ્ તુ ત્િ સેમિ ” હું અગ્નિનું સેવન કરુ' એવા વિચાર સરખા પણુ કરે નહીં. ,,
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy