________________
શારદા રત્ન
ભણે અને ઉગ્ર સંયમ પાળે પણ કર્મથી મલીન બનેલા આત્મા શુદ્ધ બનતા નથી, માટે સૌથી પ્રથમ સમ્યગ્ જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે શ્રી જિનેશ્વર ભગવાનના વચન પર પૂણ પ્રેમ રાખવા પડશે, જિનેશ્વર ભગવાનના વચન પર જો પ્રેમ નથી તેા આ મનુષ્ય જન્મ એ દુઃખનું નિમિત્ત બનશે. આ વાત હૈયામાં એસવી એ સહેલી નથી.
મરણ પછી જન્મ ન લેવા શું કરશે ? :–સમસ્ત દુ:ખાના જન્મ જન્મમાંથી થાય છે. જેમણે અજન્મ દશા પ્રાપ્ત કરી છે તેમને કચારેય પણ કંઈ દુ:ખ નથી. જન્મ પાછળ દુ:ખાની લાંબી હારમાળા ચાલી આવે છે; માટે હવે ફરી જન્મ ન લેવા પડે એવા પ્રયત્ન કરવા જોઈએ. જન્મ્યા પછી ન મરવું એ આપણા હાથની વાત નથી, કારણ કે જન્મ છે તેનું મૃત્યુ તેા નિશ્ચિત છે, પણ ફરીને જન્મ લેવા કે ન લેવા એ આપણાં હાથની વાત છે. આ જન્મમાં એવી સાધના કરીએ અને કર્મા તેડવા જખ્ખર પુરુષા ઉપાડીએ તેા ઘાતી-અદ્યાતીના બંધનમાંથી મુક્ત થઈને મેાક્ષના સુખાને પામી શકીએ. આ કાળમાં ભલે સીધા મેાક્ષમાં ન જવાય, પણ એકાવતારી તે બની શકાય છે. સિદ્ધ ભગવંતા જે સિદ્ધક્ષેત્રમાં બિરાજી રહ્યા છે. તેમને હવે ફરીને જન્મ લેવાના નથી. તેમણે આઠે કર્માના ક્ષય કર્યો તેથી ત્યાં જન્મ મરણનું દુઃખ નથી. શાસ્ત્રકારો પાકારી પાકારીને કહે છે. તુરુફે હ્યુજી માનુષે મવે । મળા બહુ દુર્લભ છે તે એટલા માટે કે આ મનુષ્ય જન્મથી અજન્મ દશા પ્રાપ્ત કરી શકાય છે. સમિકતી આત્માને જન્મના ભય છે. ને મિથ્યાત્વીને મરણના ભ્રમ ડાય છે. સમ્યક્ દર્શન પ્રાપ્ત કરવાથી જીવને કયા ગુણની પ્રાપ્તિ થાય છે? ગૌતમ સ્વામીના પ્રશ્નના જવાબમાં ભગવાન બાલ્યા હું ગૌતમ ! સળસવમ્નયાહ્ ન મમિત यण करेइ । परं न विज्झायइ । परं अविज्ज्ञाएमाणे अणुत्तरेणं नाण दंसणेणं अप्पाणं સંગોમાળે તમ્મમવેમાળે વિક્ । ઉત્ત. અ. ૨૯
મનુષ્ય ભવ
દન સ`પન્ન-ક્ષાયેાપશમિક સમ્યકૃત્વથી યુક્ત જીવ ક્ષાયિક સભ્યને પ્રાપ્ત કરે છે. ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાથી જીવ સંસારના હેતુભૂત જન્મ મરણ પર’પરાને કારણભૂત મિથ્યાત્વના સવથા નાશ કરે છે, પછી ભવિષ્યમાં પણ તેના દર્શનના પ્રકાશ બુઝાતા નથી એટલે કે તે સમ્યક્ત્વ આવ્યા પછી જતું નથી. જો સમ્યક્ત્વ જાય અને મિથ્યાત્વ આવે તે સમ્યક્ત્વના પ્રકાશ બુઝાઈ જાય પણ ક્ષાયિક સમકિત તે આવ્યા પછી જતું નથી. તે સમ્યક્ત્વના પ્રકાશથી યુક્ત જીવ અનુત્તર જ્ઞાન દર્શનથી આત્માને જોડે છે તથા સમ્યક્ પ્રકારથી ભાવિત કરતા થકા વિચરે છે. ક્ષાયિક સમ્યક્ત્વના પ્રકાશવાળા જીવ તે ભવમાં મેક્ષે જાય છે અને તે ભવમાં મેક્ષે ન જાય તે વધુમાં વધુ ત્રીજા ભવમાં તા અવશ્ય કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે અને ભવસ્થ કેવળી થઈ વિચરે છે. ફ્રી ફ્રીને જન્મ ન લેવા પડે તે માટે સમકિતી આત્મા શુદ્ધ સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્રને ઝ ંખે છે. તે માને ઈંદ્રેક આ માનવ જીવન સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્રની સાધના માટે છે. તેને મન આ રત્નત્રયીની કિંમત ખૂબ હોય છે. તે આ રત્નત્રયીના ભેાગે કેાઈ દુન્યવી વસ્તુને મેળવવા ઇચ્છતા નથી.