________________
શારદા રત્ન
૧૫
કાચવાળા મહાન હાથી હતા. તે હાથી સાતસે। હાથણીએના સ્વામી હતા. આ વનમાં એક ઉત્તર રહેતા હતા. એક વખત તે ઉદર હાથી પાસે આવ્યા ને તેમના ચરણમાં પડીને કહે છે હું ગજરાજ ! આપ મારી એક વાત સાંભળશે। ? હાથી કહે, તારી શી વાત છે? ખુશીથી કહે. ઉંદર કહે, તમને ગમે તે હું તમારી મારાથી બનતી સેવા કરુ. આ વાત સાંભળતા હાથીને હસવું આવ્યું, તમને પણ હસવું આવ્યું. હાથી હસીને કહે છે હે ઉંદર ! તું મારાથી ઘણા મોટા ! તુ મારી સેવા કરે તે જ શત્રુએથી મારું રક્ષણ થશે ! આપણને મનમાં થાય કે નાના શું કરી શકશે ? પણ ઘણી વાર માટાથી જે ન થાય તે નાનાથી થાય છે.
બંધનમાંથી મુક્ત થવાની યુક્તિ :—હાથીની મશ્કરીભરી વાણી સાંભળીને ઉંદરે કહ્યું હે ગજરાજ ! કેાઈવાર હલકી જાતિના નાના શરીરવાળા પણ મેટા શરીરવાળાને સહાય કરનાર બને છે. ઉંદરની વાત સાંભળીને હાથી વધુ ને વધુ હસવા લાગ્યા. ઉંદરના કહેવાથી છેવટે હાથી કહે છે. જો તુ મને એકવાર આપત્તિથી, સ`કટમાંથી બચાવશે તા હું તને મહાન માનીશ. એક વખત પ્રસગ એવા બન્યા કે તે હાથી શિકારીઓએ ગાઠવેલ ફાંસામાં ફસાઈ ગયા. ફ્રાંસામાં ફસાવાથી તે અતિ દુઃખને ભાગવી રહ્યો છે, ખંધનમાંથી બહાર નીકળવાની યુક્તિ શેાધી રહ્યો છે, પણ નીકળી શકાતું નથી. ચારે માજી દષ્ટિ કરે છે. કાઈ આવે ને મને ફ્રાંસામાંથી છેાડાવે. કેાઈની સહાય મળી જાય તા હું આ બંધનમાંથી છૂટી શકું. ખરાખર આ સમયે પેલેા ઉંદર ત્યાં આવ્યા. હાથીની આ મધનયુક્ત દશા જોઈને તે એલ્યેા. હું ગજરાજ ! મેં તમને મારા સ્વામી માન્યા છે. જેથી જો તમને ગમે તે હું તમને બંધનમાંથી મુક્ત કરું. હાથી કહે તું મને આ ફાંસામાંથી કેવી રીતે છેડાવીશ? ઉંદર કહે, આપ મારૂ પરાક્રમ જોજો. હું એવા પ્રયત્ન કરીશ કે તમે આ બધનમાંથી છૂટા થઈ શકશેા. ઉદર વનમાં ગયા અને બધા ઉંદરાને મેાલાવી લાવ્યેા. હાથીને જે વાધરના ફ્રાંસા બંધાઈ ગયેા હતા ત્યાં બધા ઉંદરા કામે લાગી ગયા. વાધરને દાંતવડે તે તેડવા લાગ્યા. હાથી તેા આ ઉદરાનુ’ પરાક્રમ જોઈ જ રહ્યો. પહેલા હાથી ઉંદરની વાત પર હસતા હતા પણ ઉદરાએ તેમનું ખરાખર બતાવ્યું. થાડી વારમાં તેા હાથીના ખંધન તુટી ગયા. હાથી ખંધનથી છૂટા થઈ ગયા. તેના આનંદના પાર ન હતા. બધા ઉંદરા પર તેણે પ્રેમ વરસાવ્યા અને કહ્યું, કયારેક નાના પણ મેટાને કામ લાગે છે, કપડુ. સીવવા તલવાર કે કાતર નહી પણ સાય જ કામ લાગે છે. આ તા એક રૂપક છે પણ તેમાંથી ઘણું જાણવાનું મળે છે.
બસ, આ ન્યાય આત્મા ઉપર ઘટાવવા છે. હાથી જેમ બંધનમાં બંધાયા હતા તેમ જીવ પણ કર્મ બંધનથી ખંધાયેલા છે. તે બંધનમાંથી મુક્ત થવા માટે શુભ ધ્યાન આલંબન છે. અહી જીવ હાથી છે. કર્મો એ ધન સમાન છે, અને શુભ ધ્યાન દર સમાન છે. શુભ ધ્યાનની પરંપરા જો સતત પ્રયત્નપૂર્વક ચાલુ રહે, તો આત્મા કના ફ્રાંસામાંથી મુક્ત થઇને મુક્તિ સુખના ભેાક્તા ખને, મુક્તિ સુખના ઈચ્છુક આત્માએ દાન