________________
સ્વ. ગેાપાણી ઠા કરસીભાઈ ડાહ્યાભાઈ અ. સૌ. કચનબેન ઉમેદચંદ ગેાપાણી
પિતાશ્રી
અમારામાં ધાર્મિક સંસ્કારાનું આપે જે સિંચન કર્યું. આપની સાદાઇ, સરળતા, ધર્મપ્રત્યેની ધગશ, અમારા વનને ન્માર્ગે લઈ જવામાં આપની મીઠી હું હંમેશ યાદ રહેશે. અમારા વનને સન્માર્ગે લઈ જવામાં અે સદાચારી સંસ્કારિતાના સુપંથે વિચરવામાં અમે સફળ બન્યા તે માટે આપના ભવાભવના ઋણી છીએ.
લી. આપના સુપુત્રો.
૬. ઉમેદચંદભાઈ શેાપાણી
(સૌરાષ્ટ સ્થા. જૈન સંધ મેનેજીંગ કમીટીના સભ્ય શ્રી ઉમેદચંદભાઈ ડા. ગેા પાણીના ધર્મ પત્ની)
આપે અમારામાં બાળપણથી જ ધર્મના સંસ્કારાનું સિંચન કર્યું. આપ કુટુંબની અવહુંનીય સેવા કરી રહ્યા છેા-એટલુ જ નહી પરતું સંત-સ તીજીની વૈયાવચ્ચ તેમજ સૌરાષ્ટ્ર સમાં મૂકસેવક બની મલ્લી ભગવતી મહિલા મડળના નામને ઉજજવળ બનાવી રહ્યા છેઆપની નાદુરસ્ત તબિયતમાં પણ આપની ધાર્મિકવૃતી સમાજ સેવા, ખૂબજ પ્રસસનીય છે. સ્વભાવે મિલનસાર આપના ઋણી છીએ પૂ. કાકા (શ્રી ઉમેદચંદ ગેાપાણી) અમારા કુટુંબના પરમ ઉપકારક છે.
લી. આપના સુપુત્રા જયસુખ, ભરત. અજીત, સુકેતુ
ના વદન.