________________
ચારદા રત્ન
૯૧૫
ભૂલ મારા દિલમાં મને ખટકે છે, તેથી પશ્ચાતાપના આંસુ આંખમાંથી વહી રહ્યા છે. કુમારપાળ રાજાની કેવી અનેડ ગુરૂભક્તિ !
અહી ઈન્દ્રે નમિરાજની ખૂબ ભક્તિ કરી, પછી ઈન્દ્રે પેાતાનું મૂળ દેવરૂપ ધારણ કર્યું”. બ્રાહ્મણનું રૂપ બદલીને ઈન્દ્રનું દેવરૂપ લીધું, એટલે તેમના કાનમાં કુંડલ પહેરેલા છે, માથે મુગટ પહેરેલા છે, હાથે બાનુબંધ પહેરેલા છે, દેવના બધા શણગાર સજેલાં છે. તે દેવ રાષિને વંદન કરે છે ત્યારે તેમના કુંડલ ઝુલે છે. તેમના કુંડલમાં અને મુગટમાં જે રત્ના જડેલા છે તેના પ્રકાશ એટલા બધા છે કે સૂર્ય-ચંદ્રના પ્રકાશ પણ આંખા લાગે. આવા ઈન્દ્ર મહારાજાએ ત્યાગી રાજિષના ચરણમાં વંદન કર્યા. યાદ રાખો, ઢવા કાને નમે છે ? કરોડપતિ કે મહાન ધનાઢ્ય હાય, અરે, ભારતના વડાપ્રધાન હાય તેને નમતા નથી પણ જેના જીવનમાં અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અચૌર્ય, સંયમ, તપ અપરિગ્રહ ભાવના અને માનવતાની મ્હેંક હાય તેના ચરણમાં દેવા નમે છે.
મિરાજના ત્યાગ બાહ્ય ન હતા પણ અંતરના ત્યાગ હતા. ખાદ્ય ત્યાગ તા જીવે ઘણી વાર કર્યા પણ અંતરના ત્યાગ વિના ભવ ભ્રમણ ટળ્યું નહિ. અંતરના ત્યાગ વગર બહારના ત્યાગ એ સાચા ત્યાગ નથી. સર્પ ઉપરથી કાંચળી છેાડી દે એટલાથી ત્યાગ નહિ કહેવાય, પણ અંદરની ઝેરની કોથળી ત્યાગે ત્યારે ત્યાગ કર્યો કહેવાય. ઉપરની કાંચળીમાં ઝેર હોતું નથી. ઝેર તા એની અંદરની કાથળીમાં હોય છે, એવી રીતે આત્મા ખાદ્ય—આભ્યંતર બંને પ્રકારના પરિગ્રહના ત્યાગ કરે ત્યારે ત્યાગી હેવાય. સાનુ –રૂપુ -ઘર આદિ બાહ્ય પરિગ્રહ છે, અને રાગ-દ્વેષ, કષાય, મૂર્છા વગેરે આભ્યંતર પરિગ્રહ છે. નમિરાજે બાહ્ય, આભ્યતર અને પ્રકારના પરિગ્રહના ત્યાગ કર્યા, તેથી ઈન્દ્ર તેમના ચરણમાં નમ્યા. દેવા ત્યાગને નમે છે પણ ભાગને નથી નમતા, પણ આજે તે। દુનિયામાં માટા ભાગે બહુમાન ધનવાનાના થાય છે. આપ યાદ રાખો કે પૈસા તેા આજ છે ને કાલ નથી. એ તેા પુણ્ય પાપના ખેલ છે. આજે ધન મેળવવા માટે જીવાની કેટલી ઢોડાદોડી છે ! કેટલે તલસાટ છે! પણ આ સ`સાર સ્વપ્નાની સુખડી જેવા છે. (અહીયા પૂ. મહાસતીજીએ સ્વપ્નાની સુખડી પર સુંદર રસપ્રદ દૃષ્ટાંત રજુ કર્યું. હતું.) સ્વપ્નાની ખુબ ખુલ્લે ” ની નેકી શકે નહિ તેમ સ`સારા સુક્ષેાર્થી જીવને કયારે પણ શાંતિ મળે નહિ.
નમિરાજ પર પ્રસન્ન થયેલા ઇન્દ્ર શ્રદ્ધાપૃવક રાજને વંદન, નમસ્કાર કરીને આનંદપૂર્વક આકાશમાર્ગેથી પેાતાના સ્થાનમાં એટલે દેવલાકમાં ચાલ્યા ગયા અને અદૃશ્ય થતાં પહેલાં દિવ્ય ધ્વનિથી જયદ્યાષ કર્યાં કે “ જય હૈ, વિજય હા ! મહાત્મા નમિરાજના વિજય હા ! '' ઇન્દ્ર દેવલેાકમાં ગયા પછી નિમરાજિષ એ શુ કર્યું' તે આ ગાથામાં શાસ્ત્રકાર ભગવાન મતાવે છે.
नमी नमेइ अाणं, सक्ख सक्केण चोइओ ।
સફળ તે ૨ વેવેદી, સામને વ્રુદ્ગિગો ॥૬॥
ઈન્દ્ર દેવલાકમાં ગયા પછી સાક્ષાત્ ઈન્દ્રના દ્વારા પ્રેરિત થયેલા અથવા નમસ્કાર