SearchBrowseAboutContactDonate
Page Preview
Page 939
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦૦ શારદા સાગર ' ત્યાગીને સન્યાસી બની ગયા છું પણ હવે મારું મન વિષયે તરફ વલખા મારી રહ્યું હતુ પણ આ નટે ગાયું કે “મહાત ગઈ થોડી રહી, ઘેાડી ભી અબ જાય? હૈ મહાત્મા ! તમારી ઘણી ઉંમર વીતી ગઇ. અને આ પાથ્વી જિંઢંગીમાં આવે વિચાર શા માટે કરા છે એ સાંભળીને મને ભાન થયું કે હે જીવ! તે આટલા વર્ષો સુધી બ્રહ્મચર્ય પાળ્યું, તપ કર્યાં, સાધના કરી અને હવે જતી જિંઢંગીએ શા માટે તારી સાધનામાં ભેગની આગ ચાંપે છે? આ નટના શબ્દે સાંભળી મારું મન શાંત થઈ ગયું. વિષયવાસનાના વાવાઝોડાં વિરામ પામી ગયા. નટના શબ્દેાથી મારી સાન ઠેકાણે આવી ગઈ. એટલે મે તેના ઉપર ખુશ થઈને મારી એકની એક રત્નકાંખળી તેને ભેટ આપી. પછી રાજાએ પેાતાના પુત્રને પૂછ્યું. ત્યારે કુંવરે કર્યું - પિતાજી ! આપને સાચુ કહું. મારી વાત સાંભળીને આપને મારા ઉપર દ્વેષ આવશે. આપને સજા કરવી હાય તા કરો. પણ હું વિચાર કરતા હતા કે હું આટલે માટે થયા પણ હજુ મારા પિતા મને યુવરાજપદે સ્થાપન કરતા નથી. કેાઈ જાતની સત્તા કે મત્તા આપતા નથી. રાજકુમાર હેાવા છતાં એક કંગાલની માફક રહું છું. આજે રાત્રે આ પાગ્રામ પત્યા પછી હું આપનું ખૂન કરવાનેા હતેા. પણ આ નટના શબ્દો સાંભળીને મારા ક્રોધ શાંત થઈ ગયા. આત્માએ વળાંક લીધેા ને વિચાર કર્યા કે તારી આટલી ઉંમર થઇ છતાં તારા પિતાજીએ તને રાજ્ય આપ્યું નથી. પણ હવે તારા પિતા જીવી જીવીને કેટલું જીવવાના છે? પાંચ સાત વર્ષના મહેમાન છે. આટલી ધીરજ રાખી તે પાંચ સાત વર્ષોં ખમી જા. નકામું પિતૃહત્યાનું પાપ શા માટે વહેારે છે? એટલે મે મારા વિચાર માકૂફ રાખ્યા. આ નટના શબ્દે મારા અંતરમાં પવિત્રતાના ઝરણાં વહાવ્યા ને મને પાપથી મચાવ્યેા. એટલે મેં તેના ઉપર ખુશ થઈને બાજુબંધ આપી દીધા. હવે રાજાએ કુંવરીને પૂછ્યું ત્યારે કુંવરીએ કહ્યું–પિતાજી! હું પણ આપને સાચુ કહું છું કે મારી ઉંમર ૪૦ વર્ષની થઇ. પરંતુ આપને પૈસા ખર્ચવા પડે, તમારા મેાભા પ્રમાણે ૨૦-૨૫ લાખના મને કરિયાવર કરવા પડે એટલે ધનના લાભથી આપે હજુ સુધી મારા લગ્ન કર્યા નથી. ત્યારે મેં વિચાર કર્યો કે મારા પિતાજી મારી જિંદ્રગી અગાડી રહ્યા છે. એટલે હું પ્રધાનના પુત્રની સાથે આજે રાત્રે ભાગી જવાની હતી પણ આ પેાગ્રામ ગાઠવ્યે એટલે જોયા પછી જવાની હતી પણ આ નટના દુહા સાંભળ્યે કે “બહાત ગઇ મગર થાડી રહી, ઘેાડી ભી અમ જાય.” ઘણી ઉંમર ચાલી ગઇ, હવે તારે શું ભાગ ભાગવવા છે? તારા પિતાજીની જિંગી પણ અહેાત ગઇ ને થાડી બાકી છે. તુ સ્ત્રી જાતિ ૪૦ વર્ષની થઈ હવે તારી પરણવાની વેળા વીતી ગઈ. શા માટે તારી પવિત્ર જિંઢંગી વિષયના કાદવથી ખરડે છે? અને તારા પિતાના કુળને કલંક લગાડે છે! આ નટના શબ્દે સાંભળીને મારી ભાવના પવિત્ર બની ગઈ. હવે તે મારે ક્દી લગ્ન \
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy