SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર તેમ છતાં તે શ્રેણીક રાજા શરીરની રક્ષા કરવા માટે મRsિકુક્ષ માગમાં ફરવા જતા હતા હવે ત્રીજી ગાથામાં તે ખાગ કેવા હતા તે કહેવામાં આવે છે. ૪૬ नाणा दुमयाइणं, नाणा कुसुम संछन्नं, नाणापक्खिनिसेवियं 1 उज्जाणं नंदणोवमं ।। ઉત્ત. સ. અ. ૨૦ ગાથા ૩ જ્યાં અનેક પ્રકારના વૃક્ષેા અને લત્તાએ હાય તેને બાગ કહેવામાં આવે છે. વૃક્ષ અને લત્તામાં ફેર છે. વૃક્ષ કાને કહેવાય અને લત્તા કાને કહેવાય તે તમે જાણા છે? વૃક્ષ કાઇની સહાયતા લીધા વિના પેાતાની મેળે વધતુ જાય છે. અને ફળ-ફૂલ આપે છે. પણ લત્તાએ ફાઇની સહાયતા લીધા વિના સીધી કે ઊંચી ચઢતી નથી પણ ફેલાતી જાય છે અને ફળ ફૂલ આપે છે. આવા અનેક પ્રકારના અનેક વૃક્ષા અને લત્તાએ જ્યાં હાય છે તેને માગ કહેવાય છે. આગળના સમયમાં સંત મહાત્માએ આવા બગીચામાં આત્માસાધના કરતા હતા. શાસ્ત્રમાં જ્યાં જોઈએ છીએ ત્યાં ભગવાન ઉદ્યાનમાં ઉતર્યાનું વર્ણન કરવામાં આવ્યુ છે. બગીચા એટલે તમારા હેજીનગાર્ડન નહિ. ત્યાં તે મેટા ઘટાઢાર વૃક્ષ હાય ને જમીન પણ પ્રાસુક હોય, વાતાવરણ શાંત હાય એવી પવિત્ર ભૂમિમાં સતા આત્મસ્વરૂપનું ચિંતન કરે છે હુ કાણુ છું. કયાંથી થયા, શું સ્વરૂપ છે મારુ' ખરું', કાના સબંધે વળગણા છે શખુ` કે એ પરિહરુ.” જ્યાં શાંત અને પવિત્ર વાતાવરણ હાય છે ત્યાં સ્વરૂપમાં રમણતા કરવાની મસ્તી આવે છે. એટલા માટે સતા ઉદ્યાનમાં વસતા હતા. આજે એવા ઉદ્યાના કયાં છે! આજના માનવ વૃક્ષાને મૂળમાંથી કાપી નાંખે છે. વૃક્ષ તે મનુષ્યને માટે મહાન ઉપકારી છે. પણ ઉપકારીના ઉચ્છેદ કરવા ઉઠયા છે માનવી માને છે કે વૃક્ષની શી જરૂરિયાત છે. વૈજ્ઞાનિકા પણ કહે છે કે જીવનમાં વૃક્ષાની આવશ્યકતા છે. કારણ કે વૃક્ષાની સહાયથી જીવન ટકી શકે છે. એકેન્દ્રિય વૃક્ષ કેટલું ઉપકારી છે! મનુષ્ય જે હવા છેડે છે તે ઝેરી કાર્બન ગેસ છે. જો મનુષ્ય ઝેરી હવા છેડે નહિ અને નવી હવા લે નહિ તેા મરી જાય. મનુષ્ય જે ઝેરી હવા છોડે છે તે વૃક્ષ પોતાનામાં ચૂસી લે છે અને તેના બદલામાં એકિસજન હવા આપે છે. તેના વડે મનુષ્ય જીવતા રહી શકે છે. પ્રવૃત્તિની રચના એવી છે કે જે હવા મનુષ્ય છેાડે છે તે હવા વૃક્ષાને માટે અમૃત સમાન નીવડે છે. અને વૃક્ષ જે હવા છેડે છે તે મનુષ્યને માટે અમૃત સમાન છે. આ દૃષ્ટિથી જો વૃક્ષ ઝેરી કાન ગેસ લઇને એકિસજન હવા છેડે નહિ તેા મનુષ્ય કેવી રીતે જીવી શકે? આવા મનુષ્યને માટે જે ઉપયેગી વૃક્ષેા છે તેની માનવ યા ખાતા નથી. પહેલાના સમયમાં કાઈ વૃક્ષને કાપતા નહિ. આજે તે જંગલને કાપીને વેરાન બનાવી મૂકવામાં આવે છે. તેના કારણે આજે વરસાદ પણ ઓછા થતા
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy