SearchBrowseAboutContactDonate
Page Preview
Page 818
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર લીધી, પણ આજે જો ભૂલ ખતાવવામાં આવે તે તે ભૂલ ખતાવનારની ટીકા કરવાનું શરૂ થઈ જાય છે. ઠીક. હવે તમે એ બતાવા કે તમે અહીં તમારી ભૂલે! તપાસવા આવે! છે કે તમારી પ્રશ ંસાના ગીતા સાંભળવા આવે છે? જો પ્રશ ંસાના પુષ્પ પ્રિય હાય તા યાદ રાખજો કે પ્રગતિ અટકી ગઈ છે. આચાર્ય યશેવિજયજીએ ભૂલ જોઇ તે સહજ ભાવથી તેને સ્વીકાર કર્યો અને સુધારી લીધી. તેમજ ભૂલ બતાવનાર પ્રત્યે જરા પણુ રાષ કે દ્વેષ તેમના મનમાં પણ ન આવ્યા ને તે ક્ષણે તેમના મનમાંથી જ્ઞાનને અહંકાર નાશ પામ્યા. ૭૭૯ જ્ઞાનના મુખ્ય હેતુ પ્રગતિ છે. પરંતુ જ્ઞાનને અહંકાર તે પ્રગતિને ખલે પતન કરાવે છે. ચંદન ઠંડુ હાય છે પણ તેની આગ ઠંડી નથી હાતી. આગને ગુણુ ઉષ્ણતા છે એટલે તે તે સળગાવવાનુ` કામ કરશે. પછી ભલે તે આગ લાકડાની હાય, કાલસાની હાય કે ચંદનની હાય પણ તે ઝાયા વિના રહેશે નહિ. આગની માક અહંકારના સ્વભાવ પણૠઝાડવાના છે. તે હુંમેશા મનની શાંતિને સળગાવ્યા કરે છે. વિનયના ગુણુને રાખ કરે છે. પછી ભલે તે અહંકાર દેઢુના હાય, સંપત્તિના હાય, મળને હાય, જ્ઞાનનેા હોય કે ક્રિયાના હાય પણ તે આત્માના ગુણાને તે ખતમ કરી નાંખશે. અનાથી મુનિ શ્રેણીક રાજાને કહી રહ્યા છે કે હું રાજન્ ! વિષય અને કષાયમાં ક્લુષિત અનીને વિભાવમાં પડેલે આત્મા પોતાના શત્રુ છે. ને વિષય-કષાયથી મુકત બની સ્વભાવના સરાવરમાં સ્નાન કરીને શુદ્ધ બનેલા આત્મા પોતાના મિત્ર છે. અનાથી મુનિ હજુ પણ આ વિષય ઉપર શ્રેણીક શજાને સમજાવશે તેના વધુ ભાવ અવસરે. ચરિત્ર :- ભર્યો ભાણેથી પવનજી ઉભા થઇ ગયા. -- સાળાની દીકરીએ કહ્યું કે મારા ફઇબાને અહીંથી કાઢી મૂકયા છે. આ સમાચાર સાંભળીને પવનજીને પારાવાર ક્રોધ ચઢયા. મધુએ ! જુએ, અંજનાના અશુભ કર્મને ઉદ્દય હતા ત્યારે પવનજીને તેના સામું જોવું પણ ગમતુ ન હતું. હવે અજનાને કાઢી મૂકી એ સમાચાર જાણતાં પત્રનજીનું હૃદય ચીરાઇ ગયું. અરેરે.... મારા પાપીને કારણે એ સતીને કેવા દુઃખા સહન કરવા પડયા બાલિકાવચન સુણી કરી, માથા પર ફેરવી નાંખ્યા છે થાય તે, મહેન્દ્રરાય આવી પાયે નમે, પુરેાહિત કહે તુ`તા કમ ચડાલ તા, ઉડી સ્વામી છું બેસી રહ્યા, સુઇ કે જીવતીની લીજીએ ખાજ તા, સાસુ રે આવી આડી ફરી, તુમ સુખ દીઠા સુજ લાગે છે લાજ તે...સતી રે. એખીના વચન સાંભળી પવનજી ભર્યોભાગેથી ઉભા થઇ ગયા. ને ભેજનના ભરેલા થાળ માથા ઉપર ત્રણ વાર ઉતારીને ફેંકી દીધા. હવે જ્યાં સુધી અંજના ન મળે ત્યાં સુધી મારે અન્નપાણી હરામ છે. સસરાજીએ જોયુ કે પવનજી ઉભા થઈ ગયા.
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy