SearchBrowseAboutContactDonate
Page Preview
Page 800
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૧ શારદા સાગર ચાંલ્લા કરે. તમે માને છે કે ચાંલ્લામાં નહિ જાઉં તે સગા કે સબંધીને ખાટું લાગશે. ત્યાં ગયા વિના મારે નહિ ચાલે. પણુ કદી એમ થાય છે કે ઉપાશ્રયે મહાસતીજી પધાર્યા છે ત્યાં ગયા વિના મારે નહિ ચાલે. કારણ કે મહાસતીજી ખેટુ લગાડવાના નથી. ઉપાશ્રયે નહિ જાય, ધર્મ આરાધના નહિ થાય તે વાંધા નહિ પણ સંસારને વહેવાર મારે પહેલે સાચવવા પડશે એમ તમે માનેા છે. અનંતકાળથી જીવે પુદ્દગલની પ્રીત કરી છે. પુદ્ગલની પ્રીત એ સાચી પ્રીત નથી. પૈસા પણ પુદ્દગલ છે. અને પુદ્ગલ એ આત્માથી પર છે. તેના મેહમાં ફસાઈને જીવ ખાટાને સાચુ' માની બેઠે છે. કોઇ જાદુગર-માયાવી માણસ આવીને કાઇ બહેનને કહે કે ૫૦૦ રૂપિયામાં હું પિત્તળનું બેડું સેાનાનું અનાવી આપું છું. તે કાઈ ભેાળી મહેન ૫૦૦ રૂપિયા આપીને પિત્તળનું બેડું સાનાનુ ખનાવડાવે. પણ પછી તેને ખબર પડી કે હું ઠગાઈ ગઈ. આ જાદુગર મને મનાવી ગયેા. ત્યારે તમે તે બહેનને શું કહેશેા ? ખાઇ ! તુ કેવી ભૂખી છે! ૫૦૦ રૂપિયામાં તે કંઇ સોનાના બેડા અનતા હશે ? તમે ખાઇને ભૂખી કહી. પણ તમે કેવા મૂર્ખ છે તે તમને ખબર છે? અનંત કાળથી વિભાવમાં પડી જે પાગલિક પદાથે પેાતાના નથી તેને પેાતાના માનીને બેસી ગયા છે. તેનુ શું? જ્ઞાની કહે છે વિભાવનું વિસ્મરણ કરે। ને સ્વભાવનું સ્મરણ કરે. આ ઘરમાર-અગલા મધુ પુદ્ગલ છે ને ? બગàા બધાન્યા બાસઠ લાખના, ઢગલો કર્યા રૂડી રાખના, ઉપયાગ કરે અંતર આંખના, ખપ કરી લે સદગુરૂ શાખના. દેવાનુપ્રિયે! ! તમને એમ થાય છે કે હવે પુદ્ગલની માયા એછી કરુ...! વહેપાર ધંધા એછા કરું! ખસ, કમાવું, ખાવું, પીવુ ને આલેશાન મહેલમાં સૂઈ જવુ! હજુ મને વાંધે! આવે તેમ નથી તેમ તમારા મનમાં થાય છે ને ? પણ તમારી અંતર આંખને ઉપયાગ કરેા. જરા વિચાર કરેા કણુ કાવુ છે? આ કાળમાં આપણને આત્માનુ ભાન કરાવનાર પરમ અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની કે કેવળજ્ઞાની આપણી પાસે નથી પણ આત્મદર્શન કરાવનાર જો કાઇ હોય તેા સાચા સદ્ગુરૂએ છે. એટલા માટે જ્ઞાની કહે છે કે ઉપયાગ કર્ અંતર આંખનેા, ખપ કર સદ્ગુરૂ શાખના” તમારા અંતરચક્ષુ ખાલી સદ્ગુરૂના સમાગમ કરો. આ દેહ રૂપી નગરી છે તેમાં મન રૂપી મહેલ છે. અમૂલ્ય માનવ દેડ જેમ તેમ મળ્યા નથી, મહાન પુણ્યના ઉદ્દયથી મન્યેા છે તેને તમે કેવા ઉપયાગ કરે છે? આ સુબઇ નગરીમાં કોઇએ ખાસઠ લાખ રૂપિયાના સુંદર આલેશન ભવન જેવે ખગવે બધાન્યા. તે તે મંગલેા દેવભવન જેવા હાય ને? સુંદર ફ્નીચર આદિ સુંદર સગવડે તેમાં કરી છે. કાઇ કહે કે ફલાણા શેઠે ખાસઠ લાખનેા અગલે બંધાવ્યેા છે ને
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy