SearchBrowseAboutContactDonate
Page Preview
Page 746
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૭૦૭ ન હાય તા વૈતરણી નદીનું નામ પણ ન હોય. આત્માના દુષ્કર્મનું ફળ વૈતરણી નદી છે. આ પ્રમાણે કારણ-કાર્ય ભાવના વિચાર કરીને ભગવતે કહ્યું છે કે દુષ્ટ આત્મા વૈતરણી નદી છે. જો આવી ભયંકર દુઃખની ખાઇ સમાન વૈતરણી નદીમાં ન પડવું હાય તા એવા પાપ કરશે નહિ. આત્માને ફૂટ-શામલી વૃક્ષની ઉપમા આપી છે. તે વૃક્ષ કેવુ છે તે વિચારીએ. પણ એક કવિએ નરકનું કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે. તા ભૂમિ પરસત દુઃખ ઇસા, વિજ્જૂ સહજ ડસે નહિ તિસેા, સેમર તળે જુત દલ અસિપત્ર, અસિ જયાં ધ્રુહ વિદારે તંત્ર, તિલ તિલ કરે દેહ કે ખંડ, અસુર લિડાવે. દુષ્ટ પ્રચર્ડ, સિન્ધુ નીર તે પ્યાસ ન જાય તે પણુ એક ન ખૂદ લહાય, તીન લાક કે નાજ જુ ખાય, મિટે ન ભૂખ કણા ન લહાય, જીવ જ્યારે નરકમાં જાય છે ત્યારે ત્યાંની ભૂમિને સ્પર્શ કરતાં તે સ્પર્શ એવા લાગે છે કે જાણે હજારા વીંછીઓ એક સાથે ચટકા ન ભરતા હાય! નરકમાં જીવને જરા પણ શાંતિ નથી મળતી. અસહ્ય ગરમીથી ગભરાઈને તે ઠંડક મેળવવા માટે ફૂટ-શામલી વૃક્ષની નીચે બેસે છે તે તે વૃક્ષના તલવાર સમાન તીક્ષ્ણ પાંઢડા તેના શરીર પર પડીને તેના અગાને ચીરી નાંખે છે. નરકમાં અસહ્ય ગરમી અને ઠંડી ડેાવાથી જીવ અસહ્ય દુઃખ પામે છે. નરકના દુઃખનું વર્ણન કરતાં આગળ બતાવે છે કે નારકી જીવા, સતત દુઃખી અને પીડાયુકત રહેવાથી આપસ આપસમાં ખાટી રીતે લડે છે. એકખીજાના શરીરના ટુકડે ટુકડા કરી નાંખે છે. પરંતુ એક વાર મરી જવાનું જ કષ્ટ ત્યાં નથી કારણ કે નારકીનુ શરીર પારાની જેમ વિખરાઈ જાય ને પછી ભેગુ થઇ જાય છે ને પછી વારંવાર ભયંકર દુઃખાને ભાગવે છે. સકિલષ્ઠ પરિણામવાળા પરમાધામી દેવા પહેલી-ખીજી અને ત્રીજી નરક સુધી જઈને નારકીઓને તેમના જુના વૈર યાદ કરાવીને આપસમાં લડાવે છે ને પેાતાનુ મન રજન કરે છે. જેવી રીતે પ્રાચીન કાળમાં રાજા તથા નવાબ આદિ સત્તાધીશેા હાથી, ભેંસે મકરા તેમજ અન્ય પશુઓને મર્દિશ આફ્રિ પીવડાવીને ઉત્તેજિત કરતા હતા-તથા તેમને આપસ-આપસમાં એવી રીતે લડાવે છે કે જ્યાં સુધી તેમાંથી એક મૃત્યુ ન પામે ત્યાં સુધી તેમની લડાઇ સમાપ્ત નથી થતી. આવી લડાઈને લેાકેા ઘણી માટી સંખ્યામાં ખૂબ રૂચિપૂર્વક દેખે છે. અને આનંદિત થાય છે. આવુ કાર્ય પરમાધામીઓ નારકીએની સાથે કરે છે. જેમ કાઇ નગરને નાશ થતા હાય તે સમયે કાજનક શબ્દો સંભળાય એની માફક એ નરકમાં પરમાવાસીઓ તરફથી અશુભ કર્મોના ઉય થયેલ નારકી જીવાને છેદન, ભેદન તથા અગ્નિમાં ખાળવા આદિ ત્રીજી નરક સુધીમાં વિવિધ પ્રકારના દુઃખા પ્રાપ્ત થાય છે, અને ચાથી નરકથી સાતમી નરક સુધી અન્યાન્ય નારકી જીવા વૈક્રય રૂપે
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy