________________
શારદા સાગર
:
કુળવાન વહુ આવે તેા ઘરને ઉજ્જવળ બનાવે – એક સારા શ્રીમંત અને સંસ્કારી કુટુંબની દીકરી પરણીને સાસરે આવી. પરણીને આવ્યા તેને મહિના થયેા. તેના મનમાં થયું કે અરેરે... આ ઘરમાં શું કરવાનું? એ વિચારે તેનુ મન ાસ ખની ગયુ. લમણે હાથ દઈને આંખમાં આંસુ સારતી બેઠી હતી. ત્યાં તેના સસરા આવી ચઢયા. પૂછે છે કે બેટા? તુ કેમ ઉદાસ છે? તને ઠીક નથી. અથવા તારા સાસુ અગર ખીજા કાઈએ તારું અપમાન કર્યું છે? વહુ કહે–ના. બધા મને સારી રીતે રાખે છે. તા તમને શું દુઃખ છે? ત્યારે કહે-માપુજી! બધા આનદ છે પણ આ ઘરમાં વાસી ખવાય છે. હું અહીં આવી ત્યાથી આટલા દિવસેામાં સાધુ મહાપુરૂષા કે અતિથિ કાઇ આપણાં આંગણે આવતા નથી. ને દ્વાન દઈને હાથ પાવન થતા નથી. સસરાની આંખ ઉઘડી ગઇ ને વહુના કહેવા મુજખ દાનશાળા શરૂ કરી. હજારા લેાકેાના દુ:ખ મટાડયા. તેથી શેઠની વાહવાહ થઈ પણ જે ઇર્ષ્યાળુ માણસા હતા તેમનાથી સહુન ન થયું. તેથી એક યુકિત રચીને શેઠને કહે છે કે આટલા બધાં નાણાં ના ખર્ચા. ને કામ કરો.
૬૮૪
ત્યારે શેઠ પૂછે છે તે મારે શું કરવું? ત્યારે પેલા આવનારા કહે કે જો તમને ગમે તે। હમણાં ખટાયેલી ખાજરીની સ્ટીમર આવી છે, તે નાંખી દેવાના ભાવે મળે છે. તે તે તમે ખરીદી લાવા. એટલે પૈસાના ખચાવ થશે ને દાન કર્યું કહેવાશે. મૂળ શેઠ લેભી સ્વભાવના તેા હતા. તેમાં આવી સલાહ મળી એટલે શેઠને જોઇતુ મળ્યુ.
શેઠની આંખ ખાલાવવા વહુએ કરેલી યુકિત :- હવે શેઠે ખટાયેલે બાજર લાવીને રસેાડામાં વાપરવા માંડયા. એ બાજરાના રોટલા કાઇના માઢામાં પેસતા નથી. ગામમાં શેઠની અપકીર્તિ થવા લાગી. વહુના કાને વાત આવી એટલે રસેાડામાંથી ઘેાડા લાટ લાવીને તેના શટલે મનાવ્યા. ને સસરાજીને રાટલા ભારાભાર ઘી ચાપડીને, એ શાક ચટણી મધુ ભાણામાં પીરસ્યું. સસરાજી જમવા બેઠા. એક બટકું માઢામાં મૂકયું
થૂ થૂ કરવા લાગ્યા. મેાટી રાડ પાડીને સસરાજી કહેવા લાગ્યા કે આજે કાણે રસેઇ બનાવી છે? ત્યારે નાની વહુ કહે છે કે પિતાજી! મેં મનાવી છે, તે કહે આજે રાટલે કેવા બાજરાના કર્યા છે કે મેઢામાં મૂકતાં પણ ઉછાળા આવે છે. ત્યારે વહુએ કહ્યું ખાપુજી! આજે રસાઠે ગઇ હતી. મને થયું ત્યાંથી માજરીને લેાટ લાવીને રાટલે બનાવું. એટલે તે આાજરીના રોટલા બનાવ્યેા છે. ત્યારે સસરા કહે-એ ખાજરીને રાટલે મારે ખાવાના ? વહુ કહે- એમાં શું થઈ ગયું? આપણાથી ન ખવાય? આપણા પૈસાનુ અનાજ છે ને આપણે તે સારુ' વાપરીએ છીએ ને ! પછી ખાવામાં શું વાંધા છે ? ત્યારે સસરાજી કહે કે પણ એ આપણાથી ખવાય તેવા ખાજરી નથી. પુત્રવધૂ કહે પિતાજી! વિચાર તેા કરે. આપણાથી ન ખવાય તે ગરીમથી કેવી રીતે ખવાય? આપણે તેા ભારાભાર ઘી, શાક, ચટણી મધુ છે. છતાં નથી ખવાતા તેા ગરીબ કેવી