SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર. શારદા સાગર પિતાજી બિમાર છે. પિતાજી બિમાર હોય તે આ સમયે તેમની સેવામાં હાજર રહેવું જોઈએ. સસરાના ઘરમાં જઈ પાટડા ઉપક્ષ એક શ્લેક લખે. તેમાં પોતાના ગામનું નામ, તેમજ તું જેવા તેવાને નથી પરણી પણ જાતિવતને પરણી છે. બિબિસાર મારું નામ છે. આ પ્રમાણે ભાવાર્થ સમજાય તેવેલેક-લખી પિતાના સસરાને કે નંદાને કહ્યા વગર રવાના થઈ ગયા. શ્રેણુકના ગયા પછી અભયને જન્મ થયેલ છે. અભયકુમાર માતાના ગર્ભમાં હતું ત્યારે માતાને ગર્ભમાં આવેલા જીવના પુણ્ય પ્રભાવથી એ દોહા ઉત્પન્ન થયે હતું કે હું એક મહાન હાથી પર સવાર થઈને જનતામાં ધન દાન આપીને અભયદાન આપું. આ દેહદ નંદાના પિતાએ પૂરો કર્યો ને પછી અભયને જન્મ થયો છે તેથી તેનું નામ અભયકુમાર રાખ્યું હતું. તમે ચેપડામાં લખે છે ને કે અભયકુમારની બુદ્ધિ મળજે. હવે તે અભય કેવો છે તે જુઓ. અભયકુમારની બુદ્ધિ માંગે છે પણ તેના જેવા ગુણ કેળવ્યા છે? પહેલા તેના જેવા બને પછી તેની બુદ્ધિ માંગ. અભયકુમાર બાર વર્ષને થયે. એક દિવસ ગેડી દડે રમી રહ્યા છે. રમતાં રમતાં એક ડોસીની છાતીમાં બેલ વાગ્યો એટલે કહે છે ને બાપા! જરા ઓછું જેર કર. ડેસીમાના આ શબ્દો સાંભળીને અભયકુમારને ચાનક લાગી. મને ન બાપો કહે જ કેમ? ક્ષત્રીયનું બીજ છે. તેનું લોહી ઉકળી ગયું. રડતો રડતો માતા પાસે આવીને પૂછે છે આ ! મારા પિતાજી કેણ છે? ને તે કેમ દેખાતા નથી? નંદા સાંભળતા જ રડી પડી. ને તે જાણતી નથી કે તેઓ ક્યાં ગયા છે. એટલે શું કહે? ડેસીનું વચન અભયકુમારના હૃદયમાં તીરની જેમ ખૂંચવા લાગ્યું. વચન વચનમાં ફેર છે. વચન કેવું કામ કરે છે – વચન વદે સજજન, વચન વડે દુર્જન, વેણુ કવેણુમાં મોટું અંતર છે. સજજન વેણુ હૃદય ઠારે, દુર્જન વેણુ હૃદય બાળે વેણુ કવેણુમાં મોટું અંતર છે. દ્રૌપદીએ વેણુકાયા અંધ જાયા,અંધહુઆ, કુરૂક્ષેત્રે જંગહુઆ-વેણુકવેણુમાં.... સારું વચન માણસનું હૃદય ઠારે ને ખરાબ વચન માણસને ઊભે બાળી મૂકે છે. ભગવાન કહે છે “તને બેલતા આવડે તો બેલ નહિતર મૌન રહેજે, પણ કવેણ બેલીશ નહિ.” મધુર વચન બોલવામાં પૈસા આપવા પડતા નથી. દુર્યોધન પાંડના મહેલે આવતું હતું ત્યાં એવી રેશની કરી હતી કે જાણે પાણી ભર્યું હોય તેવું દેખાય. પાણી છે એમ માનીને દુર્યોધને છેતીયું ઊંચું લીધું. આ દ્રૌપદીએ જોયું ને બેસી ગયા “કે નથી દેખાતું આ પાણી છે કે દેશની ! અંધાના જાયા અંધા જ હોય ને” આ એક વચનને ખાતર મોટું મહાભારત રચાઈ ગયું. લાખો માણસોની કતલ થઈને લેહીની નદીઓ વહી એક વચનને કારણે ને? અહીં પણ શું બન્યું? અભયકુમારને ડેસીમાએ મહેણું માર્યું –નબાપ કહ્યો. એ સહન ન થયું. માતા પાસેથી જવાબ ન મળે. એટલે ફાસો ખાઈને મરવા તૈયાર થયો.
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy