SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૦ શારદા સાગર હું અંજના ! તારા પિતાજી તેા ચંડાળથી પણ ખૂરા નીકળ્યા. જાતિના ચંડાળ હાય તેના દિલમાં પણ ચાના છાંટા તે હાય પણ તારા માપ તા કર્મ ચંડાળ છે. એને પુત્રીની સ્હેજ પણ દયા ન આવી. ને કાણુ જાણે માતાજીની તે બુદ્ધિ બગડી ગઈ. એને એમ ન થયું કે લાવ, મારી દીકરીને ખેલાવુ પણ ઉપરથી દાસીએ પાસે લાત મરાવી. ભાઇએએ પણ સામું ન જોયું ભાભીએ તે મહેણાં માર્યા. એક અડધા કલાક પણ આંગણામાં ઊભી રહેવા ન દીધી. ખરેખર! તારા પીયરીયાના સત્યાનાશ જશે. આ શબ્દો સાંભળીને અજના ઉપર વિજળી તૂટી પડી હાય તેવા આંચકા લાગ્યા. તે વસંતમાલાના મોઢે આડા હાથ દઈને કહે છે બહેન! આ તું શું મેલે છે? મારા કમે મને દુઃખ આવ્યું છે. એમાં મારા માતા-પિતાના શુ દેષ છે? મારા પિતાજી તેા કેવા પવિત્ર ને નિર્માળ છે કે એ કદી કાઇના માથે આળ ચઢાવે તેવા નથી. મારી માતા તેા પતિવ્રતા અને શક્તિના અવતાર છે. ને મારા ભાઈ સાચા પિતૃભકત છે. તું એમને શા માટે દોષ આપે છે? મેં પૂર્વભવમાં એવા કર્મો કર્યા હશે કે તે મને આ ભવમાં ઉદ્દયમાં આવ્યા છે. મેં કાઇના માથે આવા કૂડા કલક ચઢાવ્યા હશે. કાઇને પાણીનેા પ્યાલા નહિ પીવડાવ્યેા હાય. કાઇ મારા જેવા દુઃખીને પાણી પાતુ હશે તેા મે તેના હાથમાંથી ખૂંચવી લીધેા હશે. કઇ પતિપત્નીને વિયેાગ પડાવ્યા હશે તેથી મારી આ દશા થઇ છે. હું સખી! ડાળ મ્મા ન મોલ અસ્થિ । કરેલા કર્મોને ભેગન્યા વિના ત્રણ કાળમાં મારો કે તારા ઉદ્ધાર થવાના નથી. આ રીતે અજના વસંતમાલાને ખેલતી અટકાવે છે. હવે આગળ શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે. ભાદરવા વદ નામ અને દ્રુશમ તા. ૨૮ અને રવીવાર તા. ર૯–સામવાર આ અને વિસામાં ખા. બ્ર. પૂ. ભાવનાબાઈ મહાસતીજીના માસખમણની ઉગ્ર તપશ્ચર્યાનું બહુમાન તથા પારણું હાવાથી કાંઠાવાડી ઉપાશ્રયેથી પૂ. મહાન વૈરાગી કાન્તીઋષીજી મહારાજ સાહેબના સુશિષ્યા પધાર્યા હતા. આ પ્રસંગે તપ ઉપર અને તપના મહિમા ઉપર પૂ. અરવીદ્રમુનિ મહારાજ સાહેબ પૂ. નવીનઋષી મહારાજ સાહેબ તથા પૂ. શારદામાઇ મહાસતીજી આફ્રિ સત સતીજીએએ ખૂબ સુંદર અને મનનીય તપ મહાત્સવ પ્રસ ંગે પ્રવચના ફરમાવ્યા હતા. તે પ્રસ ંગે માનવમેદ્યની ચિક્કાર ભરાઇ હતી. ને સંત સતીજીએએ અવર્ણનીય તપના મહિમા સમજાવ્યા હતા. તેથી ઘણા ભાઇ મહેનેાએ તપ સાધનામાં જોડાવા માટે નિયમે લીધા હતા. ભાવનાબાઇ મહાસતીજીના ૩૦ ઉપવાસ ને ચંદનબાઇ મહાસતીજીના આઠ ઉપવાસના તપ મહાત્સવ પ્રસંગને અનુસરીને ૩૮ દિવસના બધાએ વ્રત પચ્ચખાણ લીધા હતા. ✩
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy