________________
૫૦૨
શારદા સાગર
એકેક પદાર્થ ઉપર અનતી તૃષ્ણા છે. તે તૃષ્ણા કયાંથી પૂરી થાય? આ અશાશ્વત અને અપૂર્ણ પદાર્થો ઉપર જીવ તૃષ્ણા રાખશે ને તેને માહ નહિં છેડે તે જીવે મરીને તિર્યંચગતિમાં ઉત્પન્ન થશે ને ત્યાં દુઃખ ભાગવવાના સમય આવશે ત્યારે એ ધનવૈભવ કોઇ ખચાવવા નહિ આવે. અરે; અહીં પણ તમારી નજર સમક્ષ જુએ છે ને
કોઇને કંઇ રાગ થાય છે તે ખૂબ દર્દ થાય છે ત્યારે તેના પુત્રા, અને કુટુ ંબીજના ડાકટર લાવે, તેની ખડે પગે સેવા કરે પણ કાઇ દ લઇ શકે છે ? અસહ્ય દર્દ સહન થતુ નથી ત્યારે બૂમાબૂમ થાય છે, હાયવેાય થાય છે ને કેઇ બચાવા ......... બચાવા તેવા શબ્દો પણ મેઢામાંથી નીકળી જાય છે. તે સમયે જેને મારા માન્યા છે, જેના માટે કાવાદાવા કરીને કર્મ માંધ્યા છે તેવા પુત્ર અને પત્ની શુ તમને રાગમાંથી મુક્ત કરાવી શકશે? ના. ત્યારે કરેલા ક્રમે તે જીવને જ ભાગવવા પડશે ને? માટે કર્મથી પાછા ક્રૂા. અરે, તમે સંસારમાં છે તે પણ એવા ઉપયાગ રાખા કે હું કેવી રીતે જીવુ કે મને ક એછા ખંધાય ? શિષ્ય ગુરૂને પૂછે છે.
कहं चरे कहं चिट्ठे, कहं आसे कहं सए । कहं भुजन्तो भासन्तो, पावकम्मं न बन्धइ ॥
ઉત્ત. સુ. અ. ૪ ગાથા છ
હે પ્રભુ કેવી રીતે ચાલું, ઊભેા રહું, ખેસ, સૂવું, ખાવું, ખેલું કે જેનાથી મને પાપ કર્મ ન બંધાય, ત્યારે કરૂણાસાગર ભગવંત કહે છે.
जयं चरे जयं चिट्ठे, जयं आसे जयं सए । जयं भुजन्तो भासन्तो, पावकम्मं न बन्धइ ॥
ય. સ. અ. ૪ ગાથા ૮
યત્નાપૂર્વક ચાલે, ભેા રહે, બેસે, સૂવે, ખાય ને ખેલે તેા જીવ પાપકર્મ બાંધે નહિ. જ્યાં કર્મનું અંધન થતું અટકશે ત્યાં આત્મા વિશુદ્ધ ખનશે ને પછી ઘાતી કર્મોના ક્ષય થતાં કેવળજ્ઞાનની જ્યાત પ્રગટશે. જ્યારે આત્મા પાપથી પાછે હઠશે ત્યારે તેના જીવનમાં ન્યાય, નીતિ, સત્ય, સદાચાર એ તેનુ જીવન અની જશે. એક નાનકડું દૃષ્ટાંત યાદ આવે છે.
એક સંસ્કારી કુટુબ પાપ કર્મના ઉદ્મયથી ગરીબ બની ગયું. ધન-માલ બધુ ચાલ્યું ગયુ. જે કામ કરે તે ઊંધા પડે. કહેવત છે ને કે “અકકરસીને પડીયેા કાણા” તે અનુસાર જ્યાં જાય ત્યાં તિરસ્કારને પાત્ર બને. કદાચ કાઇની પાસે "મ કરગરે ને ૨૫-૫૦ રૂ. ઉધાર મળી જાય ને ધ ંધા કરવા જાય તેા નુકસાન આવે ને દેવુ ખમણુ વધી જતુ. દિવસે દિવસે પરિસ્થિતિ ઘસાઇ ગઇ ને રાટીના સાંસા પડ્યા. પતિ-પત્ની, એ ખાળક અને એક ખાળકી એમ પાંચ માણસનાં કુટુખને તેમના જીવનનિર્વાહ માટે એક