SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૯ શારદા સાગર પછી દીક્ષા લેજો, પત્નીની વાતને યાગ્ય માનીને તેએ સંસારમાં રોકાઈ ગયા. પુત્રના જન્મ થયા ખાઃ સવા મહિને તેમણે દીક્ષા લીધી. દીક્ષા લઈને ખૂબ જ્ઞાન સંપાદન કર્યું. આમ તે તેમના ધર્મના નિયમ પ્રમાણે જ્ઞાની હતા. પણ દીક્ષા લઇને જૈન ધર્મનુ તત્ત્વજ્ઞાન ખૂબ પ્રાપ્ત કર્યું.–ને જાણપણા અનુસાર ચારિત્ર પણ કડક પાળવા લાગ્યા. ખૂબ જ્ઞાની અને વિદ્વાન બન્યા. સમય જતાં તેમને ૫૦૦ શિષ્યા થયા. ને તેમને આચાર્યની પઢવી મળી. આચાર્ય પણ કેવા ? કડક આચાર પાળે ને છત્રીસ ગુણે કરીને યુક્ત હાય તેને આચાર્ય કહેવાય. શષ્યભવ આચાર્ય મહેાળા શિષ્ય પરિવાર સાથે ગ્રામાનુગ્રામ વિચરીને અનેક જીવાને પ્રતિબંધ કરે છે. આ તરફ જે પુત્રને જન્મ થયે તેનુ' નામ મનક રાખવામાં આવ્યું હતું. તે ધીમે ધીમે મેટા થતાં નવ વર્ષના થયા. એક વખત તે બધા માળકાની સાથે ગેડીટ રમી રહ્યા હતા. એક ડોશીમા બેઠા બેઠા વાસણ ઉટકી રહ્યા હતા. આ ખેલ ઊછળીને ડાસીમાને વાગ્યા. એટલે ડાસીમાને તેના ઉપર ધ આવ્યા ને ગુસ્સામાં આવીને ઓલ્યા અરે નમાપા તને કંઈ ભાન છે કે નહિ? આટલુ બધુ જોર શા ઉપર ક૨ે છે? ખમ ગાળા દીધી. મનક નાના હતા પણ ખૂબ સમજુ છાકરા હતા. બધી ગાળા સહન કરી પણ તેને નમાપે। કહ્યા તે તેનાથી સહન ન થયું. તેને આ શખ્સ હાડ હાડ લાગી ગયા. એટલે ઘેર આવ્યેા ને માતાને પૂછ્યું કે ખા ! માશ પિતા કયાં ગયા છે? આ શબ્દો સાંભળતા માતા રડી પડી. મન કહે છે, ખા! તુ રડીશ નહિ. જે હાય તે મને સત્ય કહે. શું હું નમા। છું? માતા કહે-બેટા! તુ નખાપેા નથી. તું સવા મહિનાને હતા ને તારા પિતાજીએ દીક્ષા લીધી છે. તે તેઓ અત્યારે ક્યાં હશે? માતા કહે છે બેટા ! સાધુ તેા વિચરતા ભલા. અને જૈન સતા તે ચાતુર્માસ સિવાય ક્યારે પણ એક સ્થાને રહેતા નથી. એટલે તે ક્યાં હશે તે મને ખખર નથી. પણ તેમનું નામ શષ્યભવ આચાય છે. નવ વર્ષના મનક કહે છે, ખા! તે હુ· મારા પિતાજીની શેાધ કરવા જાઉં છું. હું તેમને લઇને ઘેર આવીશ. માતા સમજે છે કે જૈન સાધુ અન્યા પછી પતિ પાછા આવવાના નથી. પુત્રને ખૂબ સમજાવ્યેા પણ મનક એકના એ થયા નહિ અને નવ વર્ષના બાલુડા પિતાને શેાધવા નીકળ્યા. શેાધતા શાષતા ચાલ્યેા જાય છે. જ્યાં જ્યાં જૈનના ધર્મસ્થાનકા હાય ત્યાં જાય. સંત હાય તા તેમને અગર શ્રાવકને પૂછે છે શય્યંભવ આચાર્યને આપે જોયા છે? ત્યારે કાઇ કહેતા કે અમે જોયા નથી. કાઈ કહે કે તેમનુ નામ સાંભળ્યું છે. તે ખમ વિદ્વાન છે. તેા કાઇ કહેતા કે થાડા સમય પહેલાં અહીં પધાર્યા હતા. આ રીતે મનક એક વર્ષી સુધી ભમ્ચા પણ તેને પિતાના મેળાપ થયે નહિ. ખૂબ ફર્યાં ને છેવટે એક ગામમાં ભેટો થયા તે પૃચ્છા કરી. આચાર્યાં મહાન જ્ઞાની હતા. વળી મનની વાત સાચી હતી. તે ઉપરથી તેમણે
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy