________________
૪૪૨
- શારદા સાગર ગઈકાલનું નાગીલાનું દૃષ્ટાંત યાદ કરીએ. જીવનરથને સારથિ જે સારે હોય તો પડતાને બચાવે છે. નાગીલાના પતિ ભવદ દીક્ષા લીધી પણ અંતરથી નગીલાને નેહ છૂટે નહિ એટલે પાછો આવે ને નાગીલા વિષે પૃચ્છા કરી. જેને પૃચ્છા કરી તે પિતે નાગીલા હતી. તેણે પતિને ઓળખે ત્યારે મનમાં વિચાર કરવા લાગી કે અહો ! એકવાર જે ભેગને ત્યાગ કર્યો તેને રાગ કરે એ શું ડડાપણ કહેવાય?
- દેવલોકમાંથી દિવ્ય શરીર અને પરમ તિમય સ્થાન છોડીને ભૂંડણ કે કૂતરીના પેટે જન્મ લે એની કેવી દુર્દશા થઈ કહેવાય! તે રીતે સંસારની વિષય-વાસનાને જે છે વશ થયા, ચારિત્રથી ભ્રષ્ટ થયા અને પતનના માર્ગે અટવાયા એમનું આ જીવન તે બગડે પણ ભવિષ્યના અનંતા ભવ બગડે. નરક-તિર્યંચમાં જવું પડે ને ત્યાં ધર્મની સામગ્રી ન મળે ને અનતો સંસાર વધી જાય. જેને ભવને ભય હોય તે સંયમ માર્ગ છોડીને સંસારના ફંદામાં ફસાય નહિ. ભેગમાં ફસાવાથી પિતાનો ભવ બગડે છે ને બીજાને ભવ બગાડે અને અનર્થની પરંપરા વધારી અનેકને કુમાર્ગે દેરે છે. ભેગના ભેગવટામાં જે જીવન જીવાય છે તેના કરતાં પણ વધુ આનંદમય જીવન ભેગના ત્યાગથી જીવી શકાય છે. ભેગની તૃષ્ણ અજ્ઞાનનું ઘર છે. મોહન કિલે છે. માયાનું મંદિર છે. પાપોને ખજાને છે. ઉન્માદ અને તોફાનનું ઉત્પત્તિસ્થાન છે પણ જો એને કાબૂમાં રાખવામાં આવે તે માનવ પિતાના અમૂલ્ય જીવનની સાચી કિંમત સમયે કહેવાય. સૂક્ષમ દૃષ્ટિથી વિચારતાં સંસારમાં કાંઈ સાર નથી.
નાગીલાને આત્મવિચાર - વિષયે તે વિષથી પણ ખરાબ છે. વિષ તો ખાવાથી મારે છે પણ વિષયનું વિષ તે તેનું ચિંતન કરવા માત્રથી માનવને મારી નાંખે છે. વિષ તો એક ભવ પૂરતું મરણ આપે છે. પણ વિષય તો અનેક ભવમાં મુંઝવીને મારે છે. મારા જીવનસારથિ ને આવું વિષયનું વિષ કેમ પીવા દેવાય? તેને ભવસમુદ્રમાં ડૂબવા કેમ દેવાય? સાચવેલી મૂડી નેહીને ભીડ પડે ત્યારે કામ ન આવે તે શું કામની? ગમે તેમ કરીને મારે એમને બચાવવા છે ને શુદ્ધ સંયમમાં સ્થિર કરવા છે. આવા પવિત્ર વિચારો સતી નાગીલાના મનમાં આવ્યા. આ જગ્યાએ જે કઈ વિષય-વાસનાની લાલચુ સ્ત્રી હોત તે તેના પતિને પતનના પંથે લઈ જાત. ગટરનું બારણું ઉઘડે તો એમાંથી દુર્ગધ સિવાય બીજું શું બહાર નીકળે? તેમ ભેગાસકત જેને એને જોઈતું મળી જાય છે તેમાં અટવાઈ જાય ને?
હવે નાગીલા ભવદત્ત મુનિને કહે છે, કે હું નાગીલાને ઓળખું છું. તમે અહીં આવ્યા છે તે વાત હું તેને જણાવીશ. તમે હમણાં અહીં ગામની બહાર ધર્મશાળામાં મુકામ કરે. એમ કહીને ધર્મશાળાને રસ્તો બતાવ્યો ને પોતે ઘર તરફ ગઈ, ધર્મશાળામાં રહેતી તેની સખી સાથે કઈક સ ત કયો. મુને ધમશાળામાં ઊત્ય સમય થતાં ગોચર