SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર વર્ધમાન કુમાર કેમ પડયું ? પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી રાજ્યમાં ધન-ધાન્ય ની ખૂબ વૃદ્ધિ થઇ તેથી તેમનુ નામ વમાન કુમાર પડયું. ૩૬૪ મેાટા ભાઈને ઘેર દીકરી આવી. તે ઘરમાં બધાને ખૂબ પ્રિય હતી. તે સ્વભાવે પણુ બહુ ટીખળી ને તેાફાની હતી. રૂપે-ર ંગે પણ સરસ હાવાથી જોનારાને તે ગમી જતી. તે થેડી સમજણી થઇ એટલે દિનેશે તેને કહ્યું કે વચલે માળે ‘કાકા' નામનેા એક રાક્ષસ રહે છે. ત્યાં તારે કદી જવું નહિ. તે તરફ જોવુ પણ નહિ. નાનકડી છે.કરી કાકા’ કે રાક્ષસ” એકે શબ્દને અ કયાંથી સમજે ? નાના બાળકને જેવા સંસ્કાર આપવામાં આવે તેવું એનું ઘડતર થાય છે. નાની કુમળી ફૂલ જેવી ખાળકીના હૃદયમાં ઠસી ગયુ` કે આપણે રમેશ કાકાને ઘેર નહિ જવાનું, આ બાળકી રમતી રમતી નીચે ઉતરે ત્યારે ઘણી વાર મેશ બહારથી આવતા જતા હાય. તે બેખીને દેખે ત્યાં તેનું હૈયું હરખાઈ જાય અને ઉંચકી લેવાનું મન થઇ જાય પણ એબી ડરીને ભાગી જાય. રમેશને ઘેર સંતાન ન હતુ એટલે એખીને જોઇને એનું હૈયુ નાચી ઉઠતુ. કાઇ કાઇ વખત બજારમાંથી મેાસખી-સફરજન કે જામફળ લાવે ત્યારે તેના દિલમાં થાય કે લાવ એબીને આપું. પણ ઢિલમાં વિચાર આવે કે હું એને આપું ને કંઇ ન બનવાનું બની જાય તેા એના મા-બાપ મને શું કહે ? એમ કહી મન વાળીને બેસી રહે. કયારેક એની આંખમાં આંસુ આવી જતા કે હું કેવા ? આ બધું મારે ખાવાનું ને નાનકડી એખીને નહિ આપવાનું ? એમ એના દિલમાં અસાસ થયા કરતા. દુઃખમાં સુખ એક દિવસ એવું બન્યું કે એખી દાદરમાં રમતી હતી. રમતાં રમતાં દાદરના કઠેરાના સળિયામાં એણે માથુ ભરાવી દીધું. કેમે ય કર્યું" નીકળતું નથી. છતાં હિંમતથી પેાતાના નાના હાથ વડે પેાતાનું માથું કાઢી લેવા તે મથી રહી હતી. આ સમયે રમેશ બહારથી આવ્યેા. બેબીના મા-બાપ ઉપર બેઠા છે. એબી રડે છે પણ કાણુ સાંભળે ? રમેશને જોઇને ખાલી. કાકા, મારું માથું કાઢો ને ! એખીના આ મીઠા શબ્દો સાંભળી દુશ્મન જેવા ભાઇની આ ટચુકડી ભત્રીજી ઉપર તેને ખૂબ વહાલ આવ્યું. તેણે સળિયાની વચ્ચેથી બેખીતુ માથું કાઢયું. એખી ખૂબ ગભરાઇ ગઇ હતી એટલે પેાતાના ઘરમાં લઇ જઇ સૂવાડી અને પછી તરત પોતે ઉપર ગયા ને કહ્યું મોટાભાઈ ! ભાભી ! એખીને આમ બન્યુ છે. મે એને મારા ઘરમાં સૂવાડી છે. આપ નીચે આવાને ! જેને વૈર છેડવુ છે તે કાઇ કાણુ ઉપસ્થિત થતાં છે.ડી દે છે પણ જેના દિલમાં વૈરના વિષ વ્યાપી ગયા હાય તેને જલદી છેડવુ ગમતુ નથી. બંધુએ ! વૈરને વિપાક વિષમ છે. માટે તમારા હૈયાના ખૂણે ખૂણે જો વૈના વિષ ભર્યા હાય તે તેને વસી નાંખજો. કારણ કે ભગવતે કહ્યું છે કે “ वेणुबंधाणि महब्भયાળિ 1” કાઈ જીવની સાથે વૈર રાખવાથી આપણને ભય ઉત્પન્ન થાય છે. જ્યાં વૈર છે
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy