________________
૩૬૩
શારદા સાગર
કાઈ માણસને લાઢાની ખીલી વાગી હૈાય તેા તેની વેદના થાય. પણ કાં સુધી? જ્યાં સુધી ખીલી બહાર ન નીકળે ત્યાં સુધી. ખીલી નીકળ્યા પછી છેવટે ઘા રૂઝાઇ જાય છે ને વેદના મટી જાય છે. પણ કોઈને કટુ વચન કહ્યું હાય છે તેના જ્ઞા કદી રૂઝાતા નથી. મરણાંત સુધી તેની વેદના સાલે છે ને ભવાંતરમાં વૈરની વણુઝાર સર્જાય છે માટે આ ભવમાં કાઇની સાથે વૈશ્ કરશે! નહિ પણ વૈનું વિસર્જન કરી સ્નેહનુ સર્જન કરશે!. કાઈની સાથે કાઈને વૈર થયુ હાય તે સાંધવા માટે સેતુ બનજો પશુ કાઈના દિલ તાડશે નહિ.
એક માતાની કૂખે આળાટેલા ને જોડલે જન્મેલા બે દીકરા હતા. અને દીકરા માટા થયા. તેમને ભણાવ્યા, ગણાવ્યા ને માતાએ ખૂબ લાડેકાર્ડ પરણાવ્યા. પરણ્યા પછી ચેડા સમયમાં કાઇ કારણસર અને દીકરા વચ્ચે અણુમનાવ થયેા. એટલે જુદા થઈ ગયા. મેાટાભાઇ ઉપર રહે છે ને નાના ભાઈ નીચે રહે છે. મેાટાભાઇનું નામ દિનેશ અને નાના ભાઇનું નામ રમેશ હતુ. માતાને તેા દીકશ સાથે લડાઈ નહાતી પણ માતા રમેશને ઘેર જમે તે દિનેશ રિસાઇ જતા અને નેશને ઘેર જમે તેા રમેશ રિસાઇ જતા. તેથી માતાએ સમજીને જુદું રસાડું કર્યું હતું. અને દ્રીકશના અાલા માતાને બહુ સાલતા અને ક્યારેક તે બહુ અકળાતા ત્યારે ખેલતા-તમારા બાપુજીએ પેટે પાટા માંધીને તમારા માટે મિલ્કત એકઠી કરી અને હવે તમે આ શું કરવા બેઠા છે ? માતાના દિલમાં સતત થયા કરે કે મારા દીકરા ક્યારે ભેગા થશે? એકબીજા સાથે પ્રેમથી ક્યારે ખેલશે ? ઢીકરાના તૂટી ગયેલા પ્રેમને એક કરવા માતાએ ખૂબ કાશીષ કરી પણ એમાંથી એકેય ભાઇ નમતુ મૂકવા તૈયાર ન થયેા.
મધુએ જ્યારે એ વ્યકિતએના ઝઘડા થયા હૈાય ત્યારે જો પતાવી દેવા હાય તે એમાંથી એક જણાએ તેા નમતું મૂકવું પડે. જો અન્ને સરખા ઉતરે તેા કી ઝઘડો પતે નહિ. જ્યારે વલેાણુ કરવામાં આવે છે ત્યારે રવૈયાને સામસામા એ નેતા ભરાવીને ખેચવામાં આવે છે. એક નેતરૢ દ્વીલુ મૂકે ત્યારે ખીજું ખેંચાય છે પણ જો મને મજબૂત પકડમાં આવે તે કદી લેાણું થઇ શકે ? ને માખણુ મળે? ના. એક ઢીલુ મુકાય ને ખીજુ ખેંચાય ત્યારે મંથન થાય છે. તે રીતે જો તમારે ક્ષમાનું નવનીત મેળવવું હાય તેા એક જણાએ તે પકડેલી પકડ છેડવી પડશે.
દિનેશની વહુનુ નામ જયા હતું. તે સ્વભાવે સરળ ને ખૂબ ભલી હતી. લગ્ન પછી ત્રણ વર્ષે તેમને ત્યાં પુત્રીના જન્મ થયા. એ છોકરી કોઇ પુણ્યાત્મા હતી. જ્યારે કાઈ પુણ્યવાન જીવ ઘરમાં આવે છે ત્યારે કુસ પ હાય તા સૌંપ થઈ જાય છે. જયાં ગરીબાઈ ડાય ત્યાં ધનના ઢગલા થઈ જાય છે. ભગવાન મહાવીર સ્વામીનું નામ