SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ % - શારદા સાગર દબાવવા માંડયા. હમેશા નવકાર–મંત્રનું આણુ કરતાં હઠ તે ફફડ્યા કરે ને? એટલે બીજા મિયાં કહે છે અરે! એ કાફર કી તરહ કયા બડબડ કરતા હૈ? ધર્મ ભ્રષ્ટ છેગયા ક્યા ? ત્યારે આ ભાઈ કહે છે મેં એર કુછ નહિ કરતા, ખુદા કા નામ રટતા હું. આ સાંભળી બીજા તે કંઈ ન બેલ્યા પણ એક મુસલમાનથી આ સહન થયું નહિ. તેણે કહ્યું. “છોડ દે યહ કફ કા રટણ.” નહિંતર સમજતા હૈ? ખૂબ ધમકી આપી પણ એણે તે નવકાર મંત્રનું રટણ ચાલુ રાખ્યું. પેલે મિયે તે ખૂબ ગુસ્સે થયે.” બસ એ સાલે કો માર ડાલું, તે ચેડા દિવસ પછી એક કરંડિયામાં સાપ લઈને આવ્યું. ને સયા પછી આ નવકાર મંત્રના ૮નારના ઘરમાં છાનામાને પેસી જઈ એના સૂવાના ખાટલા નીચે કરંડિયે પિલું ઢાંકણું વાસીને ચાલે ગયે. ઘેડી વાર પછી સાપ એમાંથી નીકળીને ખાટલા પર ચઢી ગયે. રાતના દશ વાગ્યા ને નવકાર મંત્ર રટતે મુસ્લિમ સૂવા માટે ખાટલા તરફ જાય છે. ત્યાં એણે ખાટલા પર સર્પ જે. પણ જરાય ગભરાયે નહિ. એણે તે માટેથી ત્રણ વાર નવકાર મંત્રનું સ્મરણ કર્યું. ને સર્પ ખાટલા પરથી ઉતરીને ચાલ્યા ગયા. એને નવકારમંત્ર ઉપર એટલી બધી શ્રદ્ધા હતી કે રટણ કરતે એ તે ખાટલા ઉપર ચઢીને આરામથી ઊંઘી ગયે. મનમાં શ્રદ્ધા છે કે મારી પાસે નવકાર મંત્ર છે. મને શું થવાનું છે? એ ડર ન લાગ્યું કે કદાચ સાપ પાછો આવીને કરડી જશે તે? અહીં તે બન્યું એવું કે થેડીવાર પછી સર્પને કરંડિયો મૂકનાર મુસલમાન દેડતે આની પાસે આવી રડવા જેવો થઈને કહેવા લાગ્યો કે ભાઈ ! વહ સાપ મને રખા થા, મુઝે માફ કીજિયે. આ કહે છે અરે ભાઈ! યહ કૈસે? સાપ તે કહીસે આયા હેગા? એટલે તેણે ખાટલા નીચેથી કરંડિયો કાઢીને બતાવ્યું ને કહ્યું-ખ ભાઈ! ઇસમે મેંને સાપ રખા થા. અબ મુઝે માફ કીજિયે. “અચ્છા ભાઈ માફ હી હૈ. મેરે મનમે કુછ નહિ હે. જાઓ રાત પડ ગઈ છે. ઘર જા કે સે જાઓ. પણ પેલે તો હાથ જોડીને વારંવાર કહેવા લાગ્યું કે માફ કરના. એટલે પેલે કહે છે મેરે મનમે કુછ નહિ. માફ હી હૈ! ત્યારે આ કહે છે ભાઈ! દયા કીજિયે મેરે લડકે કે સાપને કાટા હૈ, તેરે પાસ કુછ મંત્ર હૈ ઈસસે તો તુ બી ગયા. અબ મેરે લડકે કે ઝેર ઉતાર દે. મેં તેરી ગાય છું. દયાકર. ઝટ ચલ નહિતર લડકા મર જાયેગા.” બંધુઓ! અહીં જોવાની ખૂબી તે એ છે કે નવકાર મંત્રના ઉપાસકના મનમાં જરાપણુ વરની ગાંઠ નથી કે તેં મને મારવાનું કારસ્તાન રચ્યું હતું તે ભલે તારે કરે મરી જાય. એમાં મારે શું? એવું નથી પણ ઉદાર દિલે પવિત્ર ભાવનાવાળે મુસલમાન કહે છે ચાલ, “હું જલ્દી આવું છું. તે જલ્દી મિયાને ઘેર પહોંચી ગયે. જઈને જુવે તે છોકરે બેભાન થઈને જમીન પર પડે છે. એણે પાણી મંગાવી હાથમાં
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy