________________
૨૪૩
શારદા સાગર
મુકત કરવા પ્રયત્ન કરે છે. એટલે પાતે પેાતાની યા કરે છે. પણ તેમાં મેાટી ભૂલ થાય છે. એ કઇ ભૂલ ? વિચાર કરે. પેાતે શરીરને પેાતાનુ માન્યું છે. તેથી શરીરને કેમ સુખ મળે તે બિલકુલ કષ્ટ ન પડે તે માટે કોશિષ કરે છે. પણ એ વાત ભૂલી જાય છે કે સ્વના સાચા અર્થ શરીર નહિ પણ આત્મા છે. આવું શરીર તા જીવે અનતી વાર ધારણ કર્યું" છે ને છેડયુ છે.
અનંતકાળથી જીવે વિવિધ પ્રકારના શરીર ધારણ કર્યો છે. કાઇ વખત હાથી જેવુ મે!હુ શરીર તા કયારેક કથવા જેવુ નાનુ, રાજા જેવું વૈભવશાળી અને ભિખારી જેવુ ગરીબ, દેવ જેવુ સુદર ને નારકી—જેવું અસહ્ય દુ:ખાને ભાગવવાવાળું શરીર જીવે ધારણ કર્યું છે. પણ શું એ શરીરને આત્મા માની શકાય ? જો શરીર જ આત્મા હેાત તા શરીર શા માટે છોડવું પડે છે ? માટે શરીરની રક્ષા કરવી તે સ્વની રક્ષા નથી.
બંધુએ ! સ્વની રક્ષા કરવી એટલે આત્માની રક્ષા કરવી. પણ આ જીવે શરીરની રક્ષા કરવાનું જેટલું ધ્યાન રાખ્યું છે તેટલુ આત્માની રક્ષા કરવાનું નથી રાખ્યુ. પશુ જો આત્માની રક્ષા કરવાનુ ધ્યાન રાખે ને આત્માને કર્મબંધનથી ખચાવવાના પ્રયત્ન કરે તે વારંવાર આ દુઃખના ભાજન રૂપ શરીર ધારણ કરવા પડે નહિ. માટે આજના રક્ષાબ ંધનના દિવસ પેાતાના આત્માની રક્ષા કરવાની પ્રેરણા આપે છે હવે આગળ વધીને એ વિચાર કરો કે આત્માની રક્ષા કેવી રીતે કરવી ? વિષય વિકારામાં જતાં આત્માને રાકવા, દાન-શીયળ, તપના શુધ્ધ ભાવથી આરાધના કરવાથી અશુભ ક્રમાના ખ ંધ થતા નથી. તેથી આત્મા કર્મબંધન અને કર્મો ભેગવવાના કષ્ટથી મચી જાય છે માટે મનુષ્ય પોતાના આત્માની રક્ષા કરવી જોઇએ જો આત્માની રક્ષા નહિ કરે! તેા અનતકાળ સુધી વારવાર ચાર ગતિમાં વિવિધ પ્રકારના શરીર ધારણ કરી, જન્મ-મરણુ કરી ક્રર્મની કરૂણ યાતનાએ ભેાગવવી પડશે. તેમાંથી ખચવા માટે આત્માની રક્ષા કરશે. તેા આ રક્ષાબંધનનુ રહસ્ય સમજ્યા છે.
તમે પ્રાણી માત્રની રક્ષા કરા. જે જીવેા દુઃખગ્રસ્ત અવસ્થામાં છે તેને તમારી ચથાશક્તિ સહાય કરી તેનું રક્ષણ કરા એ રક્ષાબંધનના પવિત્ર દેશ છે. બહેન પણુ ભાઈને કહે છે વીરા ! મેં તને આજે રાખડી બાંધી છે તેા તેના બદ્દલામાં તારે મારી સંભાળ રાખવી પડશે. તારી સહાયથી હું મારા સાસરામાં ગૈારવપૂર્વક રહી શકું. દેવાનુપ્રિયા ! આ રક્ષાબંધનનું મહત્ત્વ ભાઈ-મહેન માટે જ નથી પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર બધા વર્ષો માટે ખતાવ્યુ છે. વહેપારી લેાકેા પેાતાની કલમ અને ડિયાને રાખડી ખાંધે છે. ને પ્રાના કરે છે હે પ્રભુ! મને અન્યાય, અનીતિ અને અધર્મના માર્ગે જતાં રાકજો. અને આ મારી કલમથી કાઇની રાજી તૂટી જાય કોઈને કોઈ જાતનું નુકશાન ન થાય તેવુ ન લખાય. કારણ કે આજે પૈસા માટે માનવ ખાટા દસ્તાવેજ અને ખાટા