SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ શારદા સાગર શક્તિ છે. આત્માનું નૂર છે. આત્માનું તેજ છે. આજે બ્રહાચર્ય વિષે ઘણું કહેવાયું છે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૬શ્રાવણ સુદ ૧૫ ને સોમવાર તા. ૧૮-૮-૭૫ અનંત જ્ઞાની ભગવતે કેવળજ્ઞાનની જત પ્રગટાવ્યા પછી જગતના જીને ઉપદેશ આપ્યો. તેવા પ્રભુની અંતિમવાણી ઉત્તસંધ્યયન સૂત્રમાં ૨૦ મા અધ્યયનને અધિકાર ચાલે છે. શ્રેણીક રાજાને મહાન પુણ્યદયે પવિત્ર સંતને ભેટે થશે. સંતના સમાગમથી કેવું અમૂલ્ય સમકિત રત્ન પ્રાપ્ત થશે તે આગળ આવશે. સમ્યત્વ પામેલે જીવ મેડામાં મેડે અધ પુદ્ગલ પરાવર્તન કાળમાં મોક્ષે જાય છે. આપણા જૈન શામાં સમ્યકત્વનું ઘણું મહત્વ બતાવવામાં આવ્યું છે. - જ્ઞાનીઓ કહે છે સમક્તિ પામેલે જીવ નરકમાં હોય તે પણ તે પ્રશંસનીય છે. અને સમતિ રહિત જીવ કદાચ સ્વર્ગના સુખે ભગવતે હોય તે પણ તે પ્રશંસનીય નથી. જેની મિથ્યાત્વની ગ્રંથી ભેદાઈ નથી તે આ ભવમાં ભમે છે. જ્યારે આત્મ સ્વરૂપનું ભાન થશે ત્યારે જીવ શું કરશે? તેને કેવા ભાવ થશે? મહાવીર મેડીકલ કેલેજમાં મારે સત્યના સર્જન બનવું છે, મહા મિથ્યાત્વ ભાવની ગ્રંથીનું મારે સફળ ઓપરેશન કરવું છે ત્યાગની ટેબલેટ આપી સહુને ભવરોગ દૂર કરવાને.ધર્મ કરી લો.” ' મહાવીરની મેડીકલ કેલેજમાં સત્યના સર્જન બનીને મિથ્યાત્વની ગ્રંથીને ભેદીને ભરોગને નાબૂદ કરું. મારા આત્માને ભવરેગથી મુક્ત કરાવી અવ્યાબાધ સુખની પ્રાપ્તિ કરૂં. આવી ભાવના સમકિત દષ્ટિ જીવના દિલમાં રહ્યા કરે છે. સમકિત કેને કહેવાય? જિનેશ્વર ભગવતેએ કહેલા તમાં જીવની સમ્યક અભિરૂચિ તેને સમ્યફ શ્રદ્ધાને કહેવામાં આવે છે. સમ્યફ શ્રદ્ધાને એ સમ્યકદર્શન છે. તત્વાર્થ સત્રમાં કહ્યું છે કે “તાર્થ થી सम्यक्दर्शनम् । ન બંધુઓ! આ સમ્યકરષ્ટિ આત્મા કર્મના ઉદયથી સંસારમાં રહેવું પડે તે રહે અરે પણું રમે નહિ. ગમે તેવા જડ પદાર્થો તેની સામે હોય છતાં સમકિતી જીવ તેમાં આસકત ન બને. સમકિત પામે તે સાધુ બની જાય તે એકાંતે નિયમ નથી. સમકિતી જીવ ચારિત્ર મોહનીય કર્મના ઉદયે સંસારમાં રહેવું પડે તે રહે ખરે પણ તેમાં રમે નહિ. આ સમક્તિીની ખરી વ્યાખ્યા છે. રહેવું અને રમવું તેમાં આકાશપાતાળ જેટલું અંતર છે. સંસારમાં રહેવું પડે તે ચારિત્ર મોહનીયન ક્રયે ને રમવું તે મિયા
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy