________________
શારદા સાગર
સચમમાર્ગોની ચાહના કરે છે. અને ત્યાગની પૂરી સૌરભ મહેકાવવા, અત્મા રૂપી બગીચાને ગુણથી હર્યાભર્યાં મનાવવા મુક્તિમાર્ગોના દ્વાર રૂપ સયમને સ્વીકારે છે. સંસાર વિરકત, પાપભીરૂ અને ભવભીરૂ આત્માએ સચમના દુષ્કર પ ંથે પ્રયાણ કરે છે. જૈન શાસનના શણગાર, જૈન શાસનના સ્થંભ સયમમાર્ગ છે. સંસાર ત્યાગીને સંયમી બનનાર મુનિવરે દુર્ગામ પંથના વિહારી છે. છ ખંડના રાજ્ય સુખ ભગવનાર ચક્રવર્તિઓને પણ દુતિઓથી બચવા માટે સયમમા એ અમેઘ ઉપાય છે. સંયમ લીધા પછી સ્વપ્નમાં પણ તે સંસારી સુખને ઈચ્છતા નથી. સર્પ જેમ કાંચળી છોડીને ચાલ્યેા જાય પછી તે પાછુ વાળીને જોતા નથી કારણ કે એ શરીરના મેલ માને છે તે તે મેલને છાડતા ચિંતા શું? તેમ ત્યાગી બનનાર વ્યક્તિએ વૈશગ્યની વાટે ચાલતા સંસારને છોડે છે. ત્યારે અનાદિ કાળના સસારના મેલની કામળી ઉતારીને ત્યાગની પવિત્ર કામળી ઓઢી લે છે.
૧૬૨
આત્માના સાચા સુખનું અસાધારણ અને અદ્ભૂત સાધન હોય તા ધ છે. ધર્મીનું મહાન રસાયણુ હેાય તે સંયમ છે. સંયમ પિપાસુ મેાક્ષાથી આત્મા દુનિયાના સુખાને ભયંકર દુઃખ માને છે. જેમ આગના સ્પર્શથી લેાકેા ડરે છે તેથી અધિક ડર સંસાર આકિતથી પર ત્યાગી પુરૂષાને હાય છે. જે સંસારને ભયંકર ભુજંગનું દૂર માનીને ત્યાગી દે છે. સ ંસારના વિષયાને તાલકૂટ વિષે જેવા માનીને છોડી દે છે. માતા-પિતાભાઇ-ભગિની પરિવારને સ્વાના સુવાળા અણીદાર ભાલાએ સમાન જાણીને તરછોડી દે છે. અઢળક રદ્ધિ સિદ્ધના સાગર જેવા ઉભરતા ભંડારાને જાદુગરના જાદુઈ ખંધની જેમ સમજીને ફગાવી દે છે. તે મહાત્યાગી સતા ઉચ્ચ, પવિત્ર અને આદર્શ જીવન જીવે છે. મહાપુરૂષા સાચું જીવન જીવે છે. પશુપખીએ તેમજ ખીજા જીવા જીવન જીવે છે પણ એ જીવન અનત દુઃખ પર ંપરાનું નિમિત્ત બને છે. જ્યારે ધમય સંયમી જીવન એ અનંતા દુઃખના અંતનું નિમિત્ત મને છે. વીતરાગ ભગવાને તાવેલ અણુગાર ધર્મ એ આધ્યાત્મિક અને આત્મિક વિકાસનું સાચું રહસ્ય છે. પ્રભુએ સંસારના સમસ્ત દુઃખાને દૂર કરવા અને દરેક જીવાને મેક્ષના અખંડ અને અનંત આન મેળવવા માટે સયમ માર્ગી મતાન્યા, અને સયમના પવિત્ર મેધપાઠના ધોધ વરસાવ્યા છે તે ભવ્ય આત્માઆએ ઝીલ્યા છે અને અંતરમાં ઉતારી તેને આચરણમાં અપનાવ્યા છે.
આ સયમ મા તેએએ સ્વીકાર્યા છે કે સમભાવ જેઓની રમણતા ભૂમિ હાય છે. વૈરાગ્ય જેએની વેશભૂષા હેાય છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સાથે જેઓના આંતરિક પૂર્ણ સખંધ હેાય છે. માર ભાવનાઓનું વારવાર મિલન થાય છે. જ્ઞાન-દર્શનચારિત્ર આ ત્રણે ય જેએનુ સર્વસ્વ છે. દશ યતિ ધર્મ જેઓને પ્રિય પરિવાર છે. સુસંકલ્પ અને શુભ અધ્યવસાય જેના સ્વાદિષ્ટ આહાર છે. આવા મુનિઓનુ ધ્યેય