________________
૧૪૨
अन्यस्थाने कृतं पापं धर्मस्थाने कृतं पापं
धर्मस्थाने विनश्यति । व्रजलेपो भविष्यति ॥
શારદા સાંગર
તમે સંસારમાં અનેક પ્રકારે કરેલા પાપને ધાવા માટે ધર્મસ્થાનકમાં આવે છે. કારણ કે ધર્મસ્થાનકમાં પાપને છેડવાની વાત સમજાવવામાં આવે છે. આવા ધર્મસ્થાનકમાં આવીને જો કોઇ પાપકર્મ કરે છે તે વ્રજના લેપ જેવું ચીકણું કર્મ બંધાય છે. પેલે યુવાન ધર્મસ્થાનકમાં બેઠા ચારી કરવાને વિચાર કરે છે. પણ ચારી ક્યાં કરવી ? જો મારા જેવા ગરીબનું લઉં તે એ બિચારા મારી માફક દુઃખી દુઃખી થઈ જાય, પણ એવી જગ્યાએ ચારી કરું કે જ્યાં આંચકા લાગે નહિ.. ખૂબ વિચારતા થયું કે આ જિનદાસ શેઠ મેટા અબજોપતિ છે. તેમનુ લેવામાં વાંધા નથી.
શેઠ પ્રતિક્રમણ કરવા આવ્યા ત્યારે સવાલાખ રૂપિયાનેા હીરાના હાર પહેરીને આવેલા પણ સામાયિક બાંધતા પહેલા ખમીસની સાથે હાર કાઢીને ખીંટીએ ભરાવ્યેા હતેા. તે આ યુવાને જોયેલા એટલે તેને દ્વાર લેવાની દૃષ્ટિ થઈ. તે લાગ જોતા હતા. પ્રતિક્રમણના અંતે બધા શ્રાવકા· કાઉસગ્ગ કરીને બેઠા છે તે સમયે લાગ જોઇને પેલા યુવાન હાર લઇને ચાલતા થઇ ગયા. પ્રતિક્રમણ પૂરુ થતાં શેઠ સામાયિક પાળીને ખમીશ પહેરીને ખીંટીએ હાર લેવા જાય તેા હાર ન મળે. શેઠે જાણ્યુ કે મારા હાર ચારાયા છે. મહાન ગભીર શેઠ વિચાર કરવા લાગ્યા કે આવા ધર્મસ્થાનકમાં કોઇને ચારી કરવાની બુદ્ધિ થાય નહિ. અને એને જો ચારી કરવાની બુદ્ધિ થઇ છે તે તેમાં મારી બેકાળજીનુ કારણ છે, શેઠને હાર ગયા તેના અસેસ નથી પણ હું કેટલું ભૂલ્યા ! મારા સ્વધી ખંધુઓની મે ખખર લીધી નહિ તેનું આ પરિણામ છે. ધિક્કાર છે મારા જીવનને કે મેં મારા પેટની પૂક્ત કરી પણ મારા દુઃખી ભાઈએ સામે જોયું નહિ. આ શેઠે આવેા વિચાર કર્યાં પણ એક શબ્દ બહાર ખેલ્યા નહિ. કે મારા હાર કાણુ ચારી ગયું! આ સ્થાને તમારી હાર ચારાયા હાય તા તમે શું કરે? તમને કેવા વિચાર આવશે ? આ ધર્મસ્થાનકમાં જવા જેવું શું છે ? ત્યાં પણ ચારીઓ થાય છે પણ ચારી થવાનુ કારણ શું છે તેના વિચાર આવે છે? જ્યાં સુધી દુઃખીને દેખીને તમારું હૃદય પીગળતું નથી, તમારી લક્ષ્મીના માહ આછા થતા નથી ત્યાં સુધી એ લક્ષ્મી નથી પણ કાંકરા છે.
આ યુવાને ચારી કરતાં શું કરી. પણ તેનુ હૃદય કંપી ઊઠયું. અહા! હું કેવા પાપી છું કે મેં આવા કમ ખંધન તેાડવાના પવિત્ર દિવસે કર્મ તેાડવાને બદ્દલે ક અંધન કર્યું"1 કંપતા હાથે, લથડતા પગે ઘેર જઇને પત્નીને હાર ખતાન્યેા. પત્ની કહે સ્વામીનાથ! આવા કિમતી હાર કયાંથી લાવ્યા ? એના પતિ સત્ય વાત કહી દે છે, પત્ની રડી પડી—અહા સ્વામીનાથ ! તમે આ શું કર્યું? આપ આ હારને એ શેઠની દુકાને પાછે આપી આવે. પતિ કહે છે એ તા મારાથી નહિ અને, ત્યાં હું ખુલ્લા પડી જાઉં. પત્ની