SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પરિગ્રહની મમતા ઓછી થાય છે ને ધર્મના અર્થે ધન ખર્ચવું, રીતે ત્યાગ કરવામાં આનંદ આવે છે. વૃક્ષ ઉપર જ્યારે ફળ પાંખડીએ ખરવા માંડે છે તેમ વિરતિનુ ફળ આવતાં મમતાની માંડે છે. શારદા સાગર ગરીમને આપવું એ આવે છે ત્યારે ફૂલની પાંખડીઓ પણ ખરવા હું અધુ ! સમ્યગ્દર્શન એ આત્માની ભૂખ છે. પિંજરમાં પૂરાયેલું પક્ષી આકાશમાં ઉડવાને તલસે છે તેમ રાગ-દ્વેષના પિંજરમાં પૂરાયેલે આત્મા એમાંથી ઉડવા ઉત્સુક અને, જેમ કાઈ દી દવાખાનામાં હોય ત્યાં સરસ પલગમાં એને સુવાનુ` મળે, ડૉકટર દરરાજ એને તપાસવા આવે, નર્સ ખરાખર સારવાર કરે, ત્રણે ટંક સાત્વિક લેાજન મળે પણ ની તે એમ જ વિચાર કરે ને કે ક્યારે સાથે થાઉં ને ક્યારે હાસ્પિતાલમાંથી ડાકટર રજા આપે ને મારે ઘેર જાઉં, એને હાસ્પિતાલમાં તે આન ન આવે ને? પેાતાના ઘરે જ આનંદ આવે ને! તેમ આ દેહ પણ એક દવાખાનુ છે. મેાક્ષની રૂચીવાળા આત્મા સમજે કે યારે ક રોગથી મુકત થાઉં ! ક્યારે આ ટ્ઠહના બંધન તેાડીને મેાક્ષમાં જાઉં! અજ્ઞાન દશાને કારણે આ જીવને મેક્ષની રૂચી થતી નથી, પણ ઇન્દ્રિઓના વિષયા , તેને સારા લાગે છે. ખરેખર તે બધુ ખાટુ છે. ઇન્દ્રિયજન્ય સુખ આત્માથી પર છે. ‘સ્વધર્મ નિષનું શ્રેય: પથમેં મયાવદ્: । આ વાકય ખરેખર હૃદયમાં કાતરી રાખવા જેવું છે. અહીં સ્વધર્મ અને પરધર્મ એટલે ખીજો કેાઈ વાડાવાડીના ધર્મ નથી. પશુ સ્વ એટલે આત્મા. સ્વના ધર્મ એટલે આત્માના ધર્મ: આત્માના માર્ગ કઠીન છે પણ અંતે કલ્યાણક રી છે. પર એટલે ઇન્દ્રિયા. ઇન્દ્રિઓના મા તમને સારા લાગે છે પણ અતે આત્માને ભયમાં નાંખે છે. મિથ્યાત્વને લીધે જીવને આત્માના મા ગમતા નથી ને ભૌતિક સુખના માર્ગ છૂટતા નથી. માનવી ભૌતિક સુખની તૃષ્ણા પૂરી કરવા હિસા–જૂઠચારી–વિગેરે ન કરવાના કાચ કરીને પાપ ખાંધે છે. ઘણા માણસ ગાગલસ ચશ્મા પહેરે છે. તેમને પૂછીએ કે કેમ ભાઈ! આંખ આવી છે. ત્યારે કહે કે ના, આંખને ઠંડક રહે માટે પહેર્યા છે. ખેલે, આંખ માટે કેટલું કરે છે ? ઇન્દ્રિઓને સતાષવા માણુસ બધુ કરે છે પણ ઇન્દ્રિઓ માણુસને અધવચ મૂકી દે છે ને? જેમ કાઇની આંખે અંધાપા આવ્યા ને આંખ ચાલી ગઇ. હવે તે આંખે કરેલું પાપ ઊભું રહ્યુ.ને આંખ ચાલી ગઇ. પણ કરેલા કર્મો તેા આત્માને ભાગવવાના છે. ત્રણે કાળમાં આત્મા શાશ્વત રહેવાના છે. આવા આત્માની અનુભૂતિ થવી સમ્યક્ત્વ છે. આવા સમ્યક્ પામેલે આત્મા ઇન્દ્રિયજન્ય સુખા પાછળ પાગલ નહિં મને પણ મામાની સ્થિરતામાં સુખનેા અનુભવ કરશે. એની પ્રત્યેક ક્રિયા સ્વ તરફ જવાની હાય તેના કારણે એ પરભાવ રૂપી દોરડાને કાપીને એ આત્માની આરાધનામાં લીન ઋનશે,
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy