________________
સમાજને જ્ઞાન સ્તંભ ડગમ, સંઘને સૂર્ય આજ આથમ્ય. ગુજરાતને સાચે સિંહ જ સૂતે, શિખ્યાઓને તે આભ જ તૂટર શાસનનું ઉત્તમ જવાહર જાતા, અંતિમ દર્શને લેકે ઉભરાતા, ઝળહળતું રત્ન આજે રોળાયું, ગુરૂદેવ જાતાં તિમિર છવાયું. ગુરૂદેવની ખોટ હદયમાં ખટકે, નાવિક વિનાની નયા અટકે. જૈન શાસનનું સાચું કે હિનૂર, પાપ ઉદયથી થયું છે દૂર. ગુરૂદેવ મારા ચાલ્યા રે ગયા, ધું હવે કયાં રત્નગુરૂજી મારા સ્વર્ગમાં ગુરૂજી આપ બિરાજે, આશીષ અમને ઉરની દેજે મહેચ્છા મનની પૂરી રે કરજે વહેલા વહેલા દર્શન દેજો સતી શારદા, ગુરૂ ગુણ ગાયે, અશ્રુ ભીની આંખે અંજલિ અર્પી
& OTORY