________________
૩૭૧
શારદા દેશન
લઈ ને રમાડવા લાગ્યા. તેને નિરખી નિરખીને જોવા લાગ્યા. અહા ! આ તે ભીમ જેવા સૌભાગી ને શૂરવીર દેખાય છે. પાંડવા ઘટાત્કચને ખૂબ પ્રેમથી રમાડે છે. તેને રમાડવામાં ભીમને પણ ભૂલી ગયા.
ધમ રાજા કહે છે, હું હિંડખા ! આ નદીના સામે કિનારે પહાંચાડવા માટે અમે તારું સ્મરણ કર્યુ હતુ. હવે તું અમને આ નદી ઉતરાવ. હિડંખાએ વિદ્યાના બળથી બધાને ઉંચકીને નદીના સામે કિનારે જ્યાં કમળનું સરેાવર હતું ત્યાં મૂકયા. એટલામાં ભીમ કમળ લઈ ને આવ્યેા. તેને જોઈ ને બધા ભાઈ એ, કુંતામાતા, દ્રૌપદી, હિડ ંબા બધા ખુશ થઈ ગયા. ભીમે કમળ લાવીને દ્રૌપદીને આપ્યું, પણ તેને સ ંતોષ ન થયા, તેથી તે ફરીવાર કમળ લેવા સરોવરમાં ગયા. બધા સરોવરના કિનારે આનદથી રહે છે. ડિ ખા કહે, હવે હું આપની સાથે રહું ? ધમ રાજા કહે-ના, તું તે હમણાં પિયરમાં રહે, જરૂર પડે ત્યારે ખેલાવીશું. હિંડખા પેાતાના પુત્રને લઈ પીયર ગઈ. ભીમને કમળ લેવા ગયા ઘણા સમય થયા છતાં ભીમ મહાર ન આવ્યે એટલે કુંતામાતા ચિંતાતુર ખની ગયા. તેમણે પાંડવાને કહ્યું”-તમે જલ્દી સરાવર કિનારે જઈ ને ભીમને શોધી લાવે. આપ જલ્દી જાવ, દ્રૌપદી ખૂબ રડવા લાગી, કુંતામાતાએ જોરથી કહ્યું–અર્જુન....અર્જુન ! કોઈ ગ્રાહે ભીમને પકડયો લાગે છે. માતાના વચન સાંભળી અર્જુન પાણીમાં કૂદી પડયે, તે પણ રૂખી ગયા. પછી સર્હદેવ અને નકુળ ગયા તે પણ રૂખી ગયા. એક ધમ રાજા બાકી રહ્યા. તે વિચાર કરે છે કે અરે વિધાતા ! તે આ શું કર્યુ? મારા ચાર ચાર ભાઈ આને પાણીમાં ડૂબાડવા ? આમ વિચાર કરી માતા પાસે આવીને કહ્યું- હૈ માતાજી ! મારા ભાઇઓ તા સમુદ્રને તરી શકે છે ને એકાએક કેમ પાણીમાં ડૂબી ગયા ! મને ત લાગે છે કે કોઈ શત્રુએ તેમને રોકી રાખ્યા હશે. હવે હું મારા ભાઈ આનો પત્તો મેળવવા જાઉં છું. આપ અહીંયા એસો. ધમ રાજા નવકારમંત્રનું સ્મરણ કરી સરોવરમાં ગયા. તે પણ પાણીમાં રહી ગયા. સૂર્યાસ્ત થઈ ગયા છતાં પાંડા ન આવ્યા તેથી તાજી અને દ્રૌપદી અને મૂર્છા ખાઈને પડી ગયા. મૂર્છા વળ્યા પછી દ્રૌપદી ખૂબ રડવા લાગી, અહા ! મારા પતિનું શું થશે ? પાંચે ગયા તેમાંથી એક પણ પાછા ન આવ્યા ? હવે અમારો આધાર કાણુ ? તેમ ખૂબ વિલાપ કરવા લાગી ત્યારે કુંતામાતા કહે છે.
66
દ્રૌપદીના વિલાપમાં કુંતાજીનું આશ્વાસન –હૈ દ્રૌપદી ! તું રડીશ નહિં. કેવળીભગવાનના વચન ત્રણ કાળમાં મિથ્યા ન થાય. મારા પુત્ર યુદ્ધમાં ઘણાં મળવાન છે. તેમને કચારે પણ આંચ આવવાની નથી. તે ગમે ત્યાં જશે તેા પણ વિજય મેળવીને આવશે. ભગવાને કહ્યું છે કે તેર વર્ષાં પૂરા થયા પછી તારા પુત્રા ફરીને રાજસિહાસને એસશે અને છેવટે તે રાજ્યનો ત્યાગ કરી સંયમ લઈ ને મેાક્ષમાં જશે. માટે તું ચિંતા કરીશ નહિ. અત્યારે તેઓ કોઈ સ’કટમાં આવી ગયા લાગે છે તેથી તેમના રક્ષણ માટે