SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ tek શારદા દુ'ન સાચું મુર્હુત આ જ છે. કોઈ છેકરીના ગળામાં સાય ભોંકાઈ ગઈ હોય, તેના પ્રાણ જતાં હાય પરણવા જવું તે ડૉકટરને શોભે ? ડૉકટર થઈને જો સેવા ન કરું તા મારા ડોકટરપણામાં ધૂળ પડી. આ ડાકટર કેવા પરગજુ હશે! પરણવાનુ' છેડીને આપરેશન કરી છેકરીને બચાવી પણવા ગયા. લેકે તેની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. આજે આવા સેવાભાવી ડાકટર ભાગ્યે જ જોવા મળે છે. સોય સાંધવાનું કામ કરે છે, રડુ કરે છે, પગમાં કાંટા વાગે તે ણુ સોયથી કાઢી શકાય છે. સેાય એ માનવને ઘણી ઉપયાગી ચીજ છે પણ જો તે ગળામાં પેસી જાય તે મેટી મુશ્કેલીમાં મૂકી દે છે તેમ, જો માનવીની જીભમાં મીઠાશ હાય તેા એ શત્રુને પણુ મિત્ર બનાવી શકે છે. કુસંપ હોય ત્યાં સંપ કરાવી દે છે. શાકમય વાતાવરણને આનંદમય બનાવી દે છે. છોકરીની માતાની જીભમાં કડવાશ ને વાણીમાં ક્રૂરતા હતી છેકરી તેા ડરની મારી સાય માંમાં છે તે વાત ભૂલી ગઈ ને જોખમમાં મૂકાઈ ગઇ, માટે વાણીમાં વિવેક રાખા, કાઈ ને તોછડાઈથી ખેલાવશે નહિ ને જીભમાં મીઠાશ રાખજો, કૃષ્ણ વાસુદેવ ત્રણ ત્રણ ખંડના અધિપતિ હોવા છતાં પોતાના નાકરીને પણ કેટલા પ્રેમથી હે દેવાનુપ્રિયા ! એમ કહીને એલાવતા. સોમાનુ અદ્ભૂત રૂપ જોઈને આશ્ચય ચક્તિ થયેલા કૃષ્ણ વાસુદેવે કહ્યું, હૈ દેવાનુપ્રિયેા ! તમે સામિલ બ્રાહ્મણને ત્યાં જાએ અને જો સામા કુવારી હોય તે મારા ભાઈ ગજસુકુમાલ માટે તેની માંગણી કરી, હવે તે માણસા સૌમિલ બ્રાહ્મણને ત્યાં જશે ને શું ખનશે તેના ભાવ અવસરે, ચરિત્ર ઃ ગાઢ જં ગલમાં ભીમના રૂપ પાછળ પાગલ બનેલી હિટ ખાઃધર્મરાજા, અર્જુન, સહદેવ, નકુળ, કુંતાજી, દ્રૌપદી બધા ઘેાર જંગલમાં ભૂમિ ઉપર હાથનુ એશીકું કરીને સૂતાં છે ને ભીમ ખડે પગે ચાકી કરે છે. આ સમયે એક રાક્ષસી ભીમ પાસે ધમપછાડા કરતી આવી પણ ભીમનુ રૂપ જોઈને મેહ પામી ગઈ અને તેનુ રૂપ બદલીને ભીમને પેાતાની સાથે લગ્ન કરવા માટે વિનંતી કરવા લાગી, ત્યારે ભીમે કહ્યું હું તે પરણેલા છુ, પણ તુ' કાણુ છે ને અત્યારે રાત્રીના સમયે આવા ગાઢ જંગલમાં એકલી કેમ ફરે છે તે મને કહે, ત્યારે તે સુંદર સ્રી કહે છે કે હું પ્રભાવશાળી પુરૂષ ! આ વનમાં એક હિડંખ નામના રાક્ષસ રહે છે. તેના નામ ઉપરથી આ જંગલનું' નામ હિંડ`ખવન પડેલુ છે. આ રસ્તેથી કેઈ માણસ જીવતા પાળે જઈ શકતા નથી. મારો ભાઈ હિડંખ રાક્ષસ બધાને મારીને ખાઈ જાય છે. હું તે રાક્ષસની બહેન હિડંબા છું. હું ને મારા ભાઈ અમે અને આ વનમાં રહીએ છીએ. આમ તે અમે રાક્ષસ નથી. વિદ્યાધર છીએ પણ મારા ભાઈને રાક્ષસી વિદ્યા સાધવાના કોડ જાગ્યા, અને તેણે રાક્ષસી વિદ્યા સાધી. એટલે લેાકે તેને રાક્ષસ કહેવા લાગ્યા, અને એ રાક્ષસવૃત્તિથી જ આ વનમાં રહે છે. હું કુંવારી છું અને અમારા વિદ્યાધરનાં કુળના ક્રમ પ્રમાણે બધી વિદ્યા પણ જાણુ
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy