SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ 攀四季 શાશ્ત્રા દેશન વીઆતાં કૃષ્ણ વાસુદેવ અને ગજસુકુમાર તારાઓની વચમાં ચંદ્ર સમાન શે।ભવા લાગ્યા. ભગવાનનાં દર્શને જતાં તેમના મુખ ઉપર અલૌકિક ઉલ્લાસ હતા. તેમના મુખ ઉપરના ઉલ્લાસ ને આનદ જોઇને પણ નગરજનોનાં મનમાં થયું કે અહે ! આપણા મહારાજાને પ્રભુના દર્શોને જવાનો કેટલેા ઉમંગ છે! તમને ધર્મના કાર્યોમાં આટલે આનંદ કે ઉમંગ આવે છે? તમે ઉપાશ્રયે આવતા હૈા અને તમારા દીકરાના લગ્નમાં જતા હા એ મને પ્રસંગના ઉત્સાહમાં ફરક ખરો કે નહિ ? મેલેા તા ખરા, કેમ જવાબ આપતાં નથી ! ઠીક, તમે નહિ ખેલેા પણ સમજો છે તે ખરા કે સંસાર જેટલા વહાલા છે તેટલા ધમ વહાલા નથી, જેને ધમ વહાલા હેાય તેને સંસારના કાર્ય માં આનંă ન હાય, એ તે સમજે આ સંસાર કે સંસારનાં સુખ, પૈસા, પત્ની, પુત્ર-પરિવાર, મને દુગાઁતિમાં જતા અટકાવશે નહિ, પણ મારા ધમ મને દુર્ગાંતિમાં જતાં અટકાવશે. કદાચ ધમ નું પાલન કરતાં કષ્ટ પડે પણ મક્કમ રહેશેા તા મહાન સુખ મળશે. હીરાને સરાણે ચઢવુ પડે છે, સેનાને અગ્નિમાં પડવુ પડે છે ત્યારે તેનાં મૂલ્ય અંકાય છે, માટે ધર્માંમાં મક્કમ રહેા. કસોટી આવે ત્યારે ઢીલા ન પડશે, કોઈ વખત જીવ ભૂલ કરે છે પણ જો ધર્મ પામેલા હશે તે “ઠેકાણે આવશે. એક વખતના પ્રસંગ છે. એક શ્રાવક ક્રમમાંયે ભાન ભૂલ્યો ને પરઔના પ્રેમમાં પડચો. પ્રેમમાં પડેલા માણસ પાગલ બની જાય છે. તે જે સ્ત્રીના પ્રેમમાં પડયો હતો તે સ્ત્રીએ કહ્યું કે મારે રાજાની રાણી જે હાર પહેરે છે તે જોઈ એ છે, ત્યારે શ્રાવકે કહ્યું એ રાણીના હાર કાંથી લાવુ' ? તુ' કહે તે એવા બીજો હાર ઘડાવી આપું, ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે ના, મારે તેા રાણીના જ હાર જોઈએ. હાર ન લાવી આપેા તે મારી પાસે ન આવશે.. માહાંધ અને વિષયાસક્ત અનેલે જીવ શું નથી કરતા ? વિષયાની આસક્તિ ભયંકર છે. આટલા માટે જ્ઞાની પુરૂષા કહે છે કે વિષયાથી વિરક્ત બનેલાં મુનિરાજો ભાગ્યવાન છે. પ્રાતઃસ્મરણીય છે. પેલા શ્રાવક ધર્મની શ્રદ્ધાવાળા હતા પણ એના પાપકમના ઉદયે ભાન ભૂલ્યે, ને પરીમાં આસક્ત બન્યા. તેથી સ્ત્રીની ઈચ્છા પૂર્ણ કરવા માટે રાજમહેલમાં જઈ મહારાણીના હાર ચારી લાવવાના તેણે નિય કર્યાં. મધરાત્રે મરણને માથે લઈને શ્રાવક રાજમહેલમાં ચારી કરવા ગયા, ત્યારે રાજા એના મુખ્ય મંત્રી સાથે એક રૂમમાં વાતચીત કરી રહ્યા હતાં કે આ સામેના ગામના રાજા આપણી હકૂમત નીચે હોવા છતાં એના દેવ, ગુરૂ અને ધર્મ સિવાય કોઈને નમતા નથી. પ્રધાનાદિ માણસેાએ રાજાને આ વાત કરી. તે સાંભળીને રાજાને ક્રોધ આવ્યા કે એટલા બધા અભિમાની છે? તો આપણે કાલે સવારે અચાનક જઈ ને તેના ગામને ફરતા ઘેરી નાંખીને તેની સાથે લડાઈ કરીને તેને નમાવવા. આ વાત નક્કી થઈ ગઈ. ખીજી ખાજી ચારી કરવા ગયેલ શ્રાવક માહમાં પડયો હતા, પણ તેના જીવનમાંથી ધમનું ખમીર
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy