SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ પપર શારદા દર્શન . આવીને એક વાત કરશે કે સાહેબ! મને પેટમાં અસદ્ય દુઃખાવા થાય છે. મને ભૂખ લાગતી નથી, ચક્કર આવે છે. તે આપ મારે રેગ જલ્દી મટે તેવી મને દવા આપે. એપેન્ડીસ હાય તા આંતરડુ' કાપી નાંખા પણ મારે રોગ મટાડે. આમ પેાતાનું દ` મટાડવા માટેની વાત કરશે. જયારે મિત્રો આવીને દુનિયાભરની વાતા કરશે. સંતપુરૂષા ભવરાગને નાબૂદ કરનારા ડૉકટરો છે. તમે તેમની પાસે મિત્ર બનીને આવે છે કે દી બનીને ? જો તમે દી બનીને આવતા હૈ। તા ખેલા, કદી આત્માને રેગ જલ્દી મટે તેવી ઔષધિ માંગે છે. ખરા? સદ્ગુરૂ રૂપી વૈદો તા કેવા કરૂણાવત છે, કે જેએ વગર માંગે, અને વગર ચાજે, તમારા ભવરોગ મટાડવાના ઈલાજો બતાવે છે. તમારે વિચાર કરવાના છે કે અમે ને મટાડવાની દવા લેવા જઈ એ છીએ કે પછી ગામગપાટા મારવા ? યાદ રાખેા. સાધુ તમારી સાથે ગપાટા મારવા નવરા નથી. એ તે આત્માના રેગ નાબૂદ કરવાની વાત કરશે, ખીજી વાત નહિ કરે. બધુએ ? તમને ગમે કે ન ગમે પણ વીતરાગી સંતા મારફત અપાતી દવા જન્મ જરા અને મરણનાં રોગ જડમૂળથી નાબૂદ કરનારી છે. એ દવા કઈ છે તે તમે જાણે છે ? અહિ'સા, સત્ય, અચાય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ પૉંચશીલ રૂપી પાંચ પ્રકારની દવા જન્મ, જરા અને મરણનાં દીઓને આપવામાં આવે છે. કેાઈ ને કદાચ વૃધ્ધાવસ્થા નહિ આવે પણ જન્મ અને મરણના જાલીમ દુઃખા જ્યાં સુધી મેાક્ષમાં નહિ જઇએ ત્યાં સુધી દરેકના માથે ઉભેલા છે. જેને આ રોગાથી જલ્દી મુક્ત થવાની લગની લાગી હાય તે આ પ'ચશીલરૂપી વીતરાગ પ્રભુની આપેલી અમૂલ્ય ઔષધિનું સેવન કરે. આ પ'ચશીલ ઔષધિનુ' જે શ્રધ્ધાપૂર્ણાંક સેવન કરે તેના જન્મ-મરણના રોગ અવશ્ય મટે છે. જે મહાન આત્માઓ આ પંચશીલ રૂપી ઔષધિનું પાન કરી આત્મકલ્યાણ કરી ગયા છે તેવા હળુકી જીવાના નામ સિધ્ધાંતના પાને લખાયા છે પણ જે લાખાપતિ, ક્રોડાધિપતિ અને અખજોપતિ ખની ગયા તેમનાં નામ સિધ્ધાંતના પાને લખાયા નથી. કદાચ કેાઈની ઋધ્ધિનું વર્ણન સિધ્ધાંતમાં કયુ હોય તે તેનુ એક જ કારણ છે કે એ પુણ્યવ ́ત જીવા આવી સમૃધ્ધિ પામ્યા અને તેનેા ત્યાગ કરીને દીક્ષા લીધી અને મેાક્ષમાં ગયા તેનુ વર્ણન કર્યુ છે પણ એવી સ'પત્તિ મેળવીને જે ભાગના કીડા બન્યા, તેનુ વણુન સિધ્ધાંતકારે કર્યું નથી. આઠમું અંગ અંતગઢ સૂત્ર જેમાં ગજસુકુમાલને અધિકાર ચાલી રહ્યો છે. એ પવિત્ર આત્માને જન્મ થયેા. વસુદેવ રાજા તેને જન્મ મહાત્સવ ઉજવે છે. જેમને વસુદેવ જેવા પિતા, દેવકી જેવી માતા અને ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવ જેવા વડીલ ખધવા હોય તેના જન્મ મહાત્સવમાં શુ' ખામી હાય ! તેમના જન્મ મહે!ત્સવમાં અપાર દ્રવ્ય ખરચ્યું. 'દીવાના ખદીખાનામાંથી મુક્ત થયા. દેવાદારા દેવામાંથી મુક્ત થયા. ઘર વિનાના માણસાને ઘર મળ્યું. નિરાધારને આધાર મળ્યા, ભૂખ્યાને ભાજન
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy