SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ 1. ૨૪ા કાન ૫૪૫ છે કે હજુ આવી ઉગ્ર તપશ્ચર્યાએ ચાલુ છે, બીજું અમારા પરમઉપકારી, તારણહાર પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેખની ભાદરવા સુદ ૧૧ ની પુણ્યતીથિ છે. તે પ્રસંગને અનુસરીને આપણે ‘રત્નગુરૂ સાધના સપ્તાહ” આજથી શરૂ થાય છે. તેમાં પણ ઘણાં ભાઈ-બહેનેએ ભાગ લીધેા છે. આવતી કાલે ચંદનબાઈ મહાસતીજીનુ પારણુ છે તેા તપ ભાવનું બહુમાન કરવા તથા વ્યાખ્યાનના લાભ લેવા ઉત્કૃષ્ટ ભાવ રાખશે. વધુ ભાવ અવસરે, (ભાદરના સુદ ૯ ને રવીવાર તા-૧૮-૯૭૭ના આપણે ત્યાં ખા. બ્ર. ચંદનખાઈ મહાસતીજીને માસખમણુનું પારણું છે તેથી મલાડથી આ. બ્ર. પૂ. સુભાષમુનિ મહારાજ સાહેબ તથા કાંદીવલીથી ખા. પ્ર. પૂ. વસુમતીબાઈ મહાસતીજી ઠાણા ૪ અને દોલતનગરથી મા. પ્ર. પૂ. કાન્તાબાઈ મહાસતીજી ઠાણા ૩ પધારેલ. ઉપરોકત સંત સતીજીએએ તપના મહિમા ઉપર મનનીય પ્રવચન આપ્યું હતું. ત્યાર બાદ મહાન વિદુષી ખા. બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજીએ પ્રસંગને અનુરૂપ મધુર પ્રવચન આપ્યું હતું. તેમજ આ પ્રસંગે ઉપસ્થિત થયેલ દરેક સંઘના કાર્યકર્તાએ એ તપસ્વીને અભિનંદન આપી સુખશાતા પૂછી સુંદર વકતવ્ય રજુ કર્યુ હતુ.) વ્યાખ્યાન ન. ૬૯ ભાદરવા સુદ ૭ ને સામવાર તા. ૧૯-૯-૭૭ અનંત જ્ઞાની સČજ્ઞ ભગવતાએ જગતના જીવાના કલ્યાણને માટે સિધ્ધાંતની પ્રરૂપણા કરી. તેમાં ભગવંતે સવાના ઉત્થાનનો માર્ગ ખતાન્યા છે. આવી સ શ્રેષ્ડ સિધ્ધાંતની વાણીનુ' દરેક આત્માએ હંમેશા શ્રવણ કરવુ જોઇએ. सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं । સમયપિ જ્ઞાનૢ મેાખ્યા, ૬ મેય તે સમાયરે ।। દશ. અ. ૪ ગાથા ૧૧ ભગવતે ફરમાવ્યુ` છે કે કલ્યાણના માર્ગ કયેા છે ને. પાપનો માગ કર્યો છે તે મનુષ્ય શ્રવણુ દ્વારા જાણી શકે છે. બન્ને માને જાણ્યા બાદ જે શ્રેયકારી હોય તેનું આચરણ કરે અને જે પાપકારી હાય તેના ત્યાગ કરે. આવી પવિત્ર જિનવાણીનું શ્રાવકે દરરોજ શ્રવણુ કરે. શ્રાવક કેાને કહેવાય તે જાણા છે ? શ્રૃોતીનિ શ્રાવ :। જે જિનવાણીનુ' દરરોજ શ્રવણુ કરે તે શ્રાવક પણ આજના શ્રાવકો શેનું શ્રવણ કરે છે? આજે ઘરઘરમાં રેડિયા આવી ગયા છે. રેડિયા ઉપર દેશ દેશના સમાચાર, ફિલ્મી ગીતા અને નાટકોનું શ્રવણ કરે છે. એનાથી તમને કલ્યાણને માત્ર શુ અને પાપના શા.-ક
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy