SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ૪ આ ત્રણ ત્રણ ખ`ડના અધિપતિ હતાં, તેમના માથે કેટલી જવાબદારી હતી ? છતાં માતાને સ ંતાષ આપવા પૌષધશાળામાં ગયા. ત્યાં જઈને તેમણે પૌષધશાળાને સ્વચ્છ અનાવી. સ્વચ્છ મનાવીને પછી તેઓએ ઉચ્ચાર અને પાસવભૂમિની પ્રતિલેખના કરી. એટલે કે લધુનીતિ અને વડીનીતિના સ્થાનને જોયુ.. પ્રતિલેખના કરીને દના આસને બેસીને તેમણે અઠ્ઠમભકત ધારણ કર્યુ. જેવી રીતે અભયકુમારે મ્રહ્મચય સહિત પૌષધથી યુક્ત એકલા દના આસને બેસીને અઠ્ઠમ ભકતને સ્વીકાર કરી મિત્ર દેવની આરાધના કરી હતી તેવી રીતે કૃષ્ણવાસુદેવે પણ અઠ્ઠમ તપ કરીને રિગમેષી દેવની આરાધના કરી. જુએ, સૉંસારના સુખ માટે પણ તપ કરવાની જરૂર પડે છે. દેવને ખેલાવવા હાય તા પણ તપ કરવા પડે છે. દેવને પ્રસન્ન કરવા માટે લેાકેાને કેટલું' કષ્ટ વેઠવુ પડે છે ત્યારે દેવ પ્રસન્ન થાય છે, અને જેના ઉપર દેવ પ્રસન્ન થાય છે તેને ભૌતિક સુખની કમીના રહેતી નથી, પણ એક વાત જરૂર સમજી લેજો કે આત્મિક સુખ આગળ ભૌતિક સુખા ક'ઈ વિસાતમાં નથી. જેમ યુખ લાઈટા ગમે તેટલી મળતી હાય પણ સૂર્યના પ્રકાશ આગળ તેના પ્રકાશની કઈ કિ`મત ખરી ? ના, તેમ જ્ઞાની કહે છે કે આત્મિક સુખા પાસે સંસારના તમામ સુખા ફ્રિક્કા છે. કૃષ્ણવાસુદેવ એકાગ્ર ચિત્ત હરિણુગમેષી દેવના જાપ જપતાં હતાં. ત્રણ દિવસ અને ત્રણ રાત્રી ન્યતતી થતાં દશે દિશામાં પ્રકાશ પ્રકાશ ફેલાઇ ગયા. દેવનાં તેજ એવા અલૌકિક હોય છે કે તેની આગળ હજારો સૂર્યનાં તેજ ઝાંખા પડે છે. પછી રિગમેષી દેવ આવ્યા. ત્યાં તે ભૂમિ ઉપર ઉતર્યાં નહિ પણ ભૂમિથી ચાર આંગળ ઉપર આકાશમાં અધર સ્થિર રહ્યો. કારણ કે દેવાના સ્વભાવ એવા હે.ય છે કે તેએ ભૂમિને સ્પતા નથી, ને ભૂમિથી ચાર આંગળ ઉપર અધર રહે છે. તેમની આંખના પલકારા થતા નથી. હરિગુગમેષી ધ્રુવે અધર રહીને કહ્યુ` કે હે કૃષ્ણવાસુદેવ ! તમે મને શા માટે યાદ કર્યાં છે? તમારે જે કામ હાય તે કહે. હું તમારી ભક્તિથી તમારા ઉપર પ્રસન્ન થયા છું. હવે કૃષ્ણવાસુદેવ દેવને શું કહેશે તેના ભાવ અવસરે, ચરિત્ર :- દમય'તી માસીના મહેલમાં છે પણ એળખાણુ નથી. રાણીએ પૂછ્યું, બેટા ! તું ક્યાંથી આવી છે ને તુ` કેાની દીકરી છે ? તે તે મને કહે ? ત્યારે દમયતીએ કહ્યુ... હુ' ભીમરાજાની કુંવરી દમય’તીની સખી છું, દમયંતી પરણીને સાસરે ગઈ ત્યાર પછી એક વખત મારા પિતાજી અને અમે બધા યાત્રાએ ગયા હતાં. મા ́માં પડાવ નાંખેલા, પણ હું વનમાં ફરવા ગઈ ત્યાં બધા મને ભૂલી ગયા ને ચાલી નીકળ્યા. તેથી એકત્રી જ'ગલમાં ફરતી માતા પિતાને શેાધતી અહીં આવી છું. આ સાંભળી રાણીએ કહ્યું, બેટા ! હું દમયંતીની માસી છું. એની માસી તેા તારી પણ માસી જ કહેવાઉં ને ! હવે તુ' મારી પુત્રી સાથે આનદથી રહેજે. આ ચદ્રયશા રાણી તરફથી નગર મહાર ગ્રીષ્મ અને અનાથ માટે મેાટી દાનશાળા ચાલતી હતી. આ વાતની દમય તીને ખખર
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy